________________
सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० ४८ दशमप्राभृतस्य चतुद्देश प्राभृतप्राभृतम्
१०२७
अतितेजा देवानन्दा अमूनि रजनीनां नामधेयानि । तावदिति पूर्ववत् एतेषां प्रथमोदितानां पञ्चदशानां पञ्चदशसंख्याविशिष्टानां रात्रीणां यथाक्रमेण पञ्चदशनामधेयानि - नामान्येव नामधेयानि - नामानीत्यर्थः प्रज्ञप्तानि - प्रतिपादितानि सन्ति । तद्यथा - क्रमेण तासां नामानि - प्रथमा - प्रतिपत् सम्बन्धिनी रात्रिरूत्तमा - उत्तमनाम्नी भवति (१) द्वितीया तासां सुनक्षत्रा (२) तृतीया एलापत्या (३) चतुर्थी यशोधरा (४) पञ्चमी सौमनसी ( ५ ) षष्ठी श्री सम्भूता (६) सप्तमी विजया (७) अष्टमी वैजयन्ती (८) नवमी जयन्ती ( ९ ) दशमी अपराजिता (१०) एकादशी इच्छा (११) द्वादशी समाहारा (१२) त्रयोदशी तेजा (१३) चतुर्दशी अतितेजा (१४) पञ्चदशी देवानन्दा (१५) अमूनि यथा क्रमेणोभयोः पक्षयोः समानान्येव यथाक्रमेण पञ्चदशानां रात्रीणां नामधेयानि सन्तीति प्रतिपादितानि ॥ ०४८ ॥ दशमस्य प्राभृतस्य चतुर्द्दशं प्राभृतप्राभृतं समाप्तम् ।।
ये पन्द्रह पूर्वोक्त रात्रियों का क्रमागत नाम प्ररूपित किये हैं जो इस प्रकार से हैं - प्रतिपदा संबंधी रात्रि का नाम उत्तमा है? द्वितीया की रात्री का नाम सुनक्षत्रा है२ तृतीया रात्री का नाम एलापत्या है६ चतुर्थी की रात्री का नाम यशोधरा है४ पंचमी की रात्री का नाम सौमनसी है५ षष्ठी की रात्री का नाम श्रीसम्भूता है ६ सप्तमी की रात्री का नाम विजया है७ अष्टमी की रात्री का नाम वैजयन्ती है८ नवमी की रात्री का नाम जयन्ती है९ दशमी की रात्री का नाम अपराजिता है१० ग्यारहवी की रात्री का नाम इच्छा है११ बारहवीं रात्री का नाम समाहारा है १२ तेरहवी रात्री का नाम तेजा है१३ चौदहवीं रात्री का नाम अतितेजा है१४ पंद्रहवी रात्री का नाम देवानन्दा है १५ ये नाम दोनों पक्षों में समान ही है । इस प्रकार क्रमानुसार पंद्रह रात्रियों के नाम प्रतिपादित किये है | सू० ४८ ॥
दसवें प्राभृत का चौदहवां प्राभृतप्राभृत समाप्त ॥ १०-१४ ॥
આ પૂર્વોક્ત પદર રાત્રીયેાના ક્રમાનુસાર નામ પ્રરૂપિત કરેલ છે. જે આ પ્રમાણે છેએકમની રાત્રીનું નામ ઉત્તમા છે. ૧ ખીજની રાત્રીનું નામ સુનક્ષત્રા છે. ૨ ત્રીજની રાત્રીનું નામ એલાપયા છે. ૩ ચેાથની રાત્રીનું નામ યશેાધરા છે. ૪ પાંચમની રાત્રીનું નામ સૌમસા છે. પ છઠની રાત્રીનું નામ શ્રીસંભૂતા છે. ૬ સાતમની રાત્રીનું નામ વિજયા છે. છ આઠમની રાત્રૌનુ નામ વૈજ્યંતી છે. ૮ નામની રાત્રીનું નામ જયન્તી છે. ૯ દશમની રાત્રીનું નામ અપરાજીતા છે. ૧૦ અગિયારશની રાત્રીનું નામ ઈચ્છા છે. ૧૧ ખાશની શત્રીનું નામ સમાહારા છે. ૧૨ તેરસમી રાત્રીનુ નામ તેજા છે. ૧૩ ચૌદશની રાત્રીનું નામ અતિતેજા છે. પંદરમી રાત્રીનુ નામ દેવાનઢા છે. ૧૫ આ નામે બન્ને પખવાડીયામાં સરખા જ છે. આ રીતે ક્રમ પ્રમાણે ૫દર રાત્રિયામાં પંદર નામે પ્રતિપાદિત કરેલ છે. ! સૂટ ૪૮ દસમા પ્રાભૂતનું ચૌદમું પ્રાકૃતપ્રામૃત સમાપ્ત ૫ ૧૦–૧૪ |
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧