________________
सूर्यप्रज्ञप्तिसूत्रे
1
अन्योऽन्यस्य - परस्परस्य चीर्ण-छिन्नं भुक्तं क्षेत्रं परिचरतः । अयनगत्या दोलारूपगमनसत्त्वात् प्रवेशकाले गोलपरिवर्तनाच्च परस्परक्षेत्रपरिवर्तनं प्रत्यक्षोपलभ्यमेव तेन परस्परस्य चीर्ण क्षेत्रं परिचरत इति कथनं सोपपत्तिकम्, अर्थात् जम्बूद्वीपे भारत: सूर्योऽभ्यन्तरं मण्डलं प्रविशन, प्रतिमण्डलं द्वौ द्वौ चतुर्मागौ स्वयं चीण स्वयमेव प्रतिचरति, द्वौ च चतुर्भागों परेण चीर्णौ प्रतिचरति । तथैव ऐरवतः सूर्योऽपि सर्वबाद्यान्मण्डलादभ्यन्तरं मण्डलं प्रविशन् प्रतिमण्डलं द्वौ चतुर्भागौ स्वेन चीर्णौ प्रतिचरति द्वौ च चतुर्भागौ परेण चीर्णौ प्रतिचरति । इत्थं सर्वसंख्यया प्रतिमण्डलम् एकैकेनाहोरात्रेण उभयसूर्य योचीर्णप्रतिचरणविवक्षायामष्टौ चतुर्भागाः प्रतिचीर्णा भवन्ति । तेऽपि चतुर्भागाचतुर्विंशतिकेन शतेन, अर्थात् चतुर्विंशत्यधिकशतसत्काष्टादशभागप्रमिता भवन्ति । ततः अष्टादशभिर्गुणिसे अन्तराभिमुख माने अन्दर की ओर गमन करते ये दोनों सूर्य परस्पर के चीर्ण याने मुक्त क्षेत्र को परिचरित करते हैं । अयनगति से दोला रूप गमन कारण से प्रवेश काल में गोल का परिवर्तन होने से परस्पर के क्षेत्र का परिवर्तन प्रत्यक्ष से दिखता ही है अतः परस्पर के चीर्ण क्षेत्र को परिचरित करते है यह कथन सकारण है अर्थात् जम्बूद्वीप में भारतवर्षीय सूर्य अभ्यन्तर मंडल में प्रवेश करता हुवा प्रतिमंडल में दो दो चतुर्भाग अपने भोगे हुवे को स्वयमेव प्रतिचरित करते हैं तथा दो चतुर्भाग दूसरेने भोगे हुवे को फिर से प्रतिचरित करते हैं उसी प्रकार ऐरवत सूर्य भी सर्वबाह्यमंडल से अभ्यन्तरमण्डल में प्रवेश करते समय प्रतिमंडल में दो चतुर्भाग अपने आप भोगे हुवे क्षेत्र को पुनः प्रतिचरित करते हैं माने फिर से भोगते हैं तथा दो चतुर्भाग दूसरेने भोगे हुये को स्वयं भोगते है । इस प्रकार सब मिलाकर प्रतिमण्डल एक एक अहोरात्र दोनों सूर्यो के चीर्ण प्रतिचीर्ण की विवक्षा से आठ चतु
८८
મુખ અર્થાત્ અંદરની તરફ ગમન કરતાં એ બેઉ સૂર્ય પરસ્પરના ચીણુ અર્થાત્ ભાગવેલ ક્ષેત્રને પ્રતિચરિત કરે છે. અયનગતિથી દોલારૂપ ગમન કરવાથી પ્રવેશ કાળમાં ગાળનુ પરિવર્તન થવાથી પરસ્પરના ક્ષેત્રનું પરિવર્તન પ્રત્યક્ષ રીતે દેખાય છે જ તેથી પરસ્પર ચીણુ કરેલ ક્ષેત્રને પ્રતિચરિત કરે છે, આ કથન સકારણ છે, અર્થાત્ જ ખૂદ્વીપમાં ભારતવર્ષના સૂર્ય અભ્યન્તરમંડળમાં પ્રવેશ કરીને દરેક મંડળમાં બે બે ચતુર્થાંગ પાતે ભાગવેલને ફરીથી પાતે પ્રતિતિ કરે છે તથા બે ચતુર્ભાગ બીજાએ ભાગવેલને ફરીથી પ્રતિચરિત કરે છે. એ જ પ્રમાણે અરવતસૂર્ય પણ સબાહ્યમંડળથી અભ્યન્તરમ`ડળમાં પ્રવેશ કરવાના સમયે દરેક મડળમાં મૈં ચતુર્ભાગ પાતે ભોગવેલ ક્ષેત્રને ફરીથી પ્રતિચરિત નામ ઉપભુક્ત કરે છે, અર્થાત્ ફરીથી ભોગવે છે, તથા બે ચતુર્થાંગ બીજાએ ભોગવેલને તે ભાગવે છે, આ રીતે બધા મળીને દરેક મડળ એક એક અહેારાત્રીથી એક સૂર્ય ના ચીણુ પ્રતિચીની વિવક્ષાથી આઠ ચતુર્થાંગ પ્રતિચીણિત થાય છે એ ચતુર્થાંગ શુ એકસાચાવીસ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧