________________
८८६
प्रज्ञापनासूत्र पृच्छा, तथाचासुर माराः किं शोतां वेदनां वेदयन्ते ? f6 वा उष्णां वेदनां वेदयन्ते ? किंवा शीतोष्णां वेदनां वेश्यन्ते ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'सीयं वेयणं वेदेति उसिणं पि वेयणं वेदेंनि सांतोसिणं पि वेषणं वेदेति' अमुरकुमारा: शीतामपि वेदनां वेदयन्ते उष्णामपि वेदनां वेदयन्ते शीतोष्णामपि वेदनां वेदयन्ते तत्र यदा शीतलजलसम्पूर्णमहाहदादिषु निमज्जनादिकं कुर्वन्ति तदा शीता वेदनां वेदयन्ते , यदातु कश्चिद् महर्दिकः क्रोधवशाद् अत्यन्तविकरालभूकुटीकटाक्षेण दिधक्षन्निव दृष्ट्वा शरीरे सन्तापं जनयन्ति यथा प्रथमोत्पन्न ईशानेन्द्रो बलिचञ्चाराजधानीवासिनाममुर कुमाराणामजी जनत् तथा प्रकारान्तरेण वा तथाविधोष्णपुद्गल सम्पर्क वशाद् उष्ण वेदनां वेद यन्ने गदा पुनरषयवभेदेन शीतपुद्गलसम्पर्कः, उष्णपुद्गलसम्पर्कश्च जायते तदा शीतोष्णा वेदनां वेदयन्ते, 'एवं जाव वेमाणिया' एवम्-अमुरकुमारोक्तरीत्या यावत्-नागकुमादि भवनपति पृथिवी कायिकाधेके___ भगवान्-हे गौतम ! असुरकुमार शीतवेदना भी वेदते हैं, उष्णवेदना भी वेदते हैं और शीतोष्ण वेदना भी वेते हैं। तात्पर्य यह है कि असुर कुमार जब शीतल जल से परिपूर्ण महाहृद आदि में स्नान-जलक्रीडा आदि करते हैं । तष शीतवेदना वेदते हैं और जब कोई महर्दिक देव क्रोध के वशीभूत होकर अत्यन्त विकराल भृकुटि चढाकर, मानो प्रज्वलित करता हुआ देखकर सन्ताप उत्पन्न करता है, तब उष्णवेदना वेदते हैं, जैसे ईशानेन्द्र ने बलिचंचा राजधानी के निवासी असुरकुमारों को सन्ताप उत्पन्न किया था । अथवा प्रकारान्तर से भी उष्णपुद्गलों के सम्पर्क से वे उष्णवेदना वेदते हैं। जब शरीर के विभिन्न अवयवों में एक साथ शीत और उष्ण पुद्गलों का सम्पर्क होता है तब वे शीतोष्णवेदना वेदते हैं। इसी प्रकार चैमानिकों तक कहना
શ્રી ભગવાન -હે ગૌતમ ! અસુરકુમાર શીતવેદના પણ વેદે છે, ઉષ્ણ વેદના પણ વેદે છે અને શીતોષ્ય વેદના પણ વેદે છે.
તાત્પર્ય એ છે કે અસુરકુમાર જ્યારે શીતળ જળથી પરિપૂર્ણ મહાહદ વગેરેમાં નાન, જલક્રીડા વગેરે કરે છે. ત્યારે શીતવેદના વેદે છે અને જયારે કોઈ મહર્ધિફ દેરલેકથી વશીભૂત થઈને અત્યંત વિકરાળ વૃકુટી ચઢાવીને, માનો પ્રજવલિત કરતાં જોઈને સન્તાપ ઉત્પન્ન કરે છે ત્યારે ઉષ્ણ વેદના વેદે છે. જેમ ઈશાનેન્દ્ર બલિચંચા રાજધાનીના નિવ સી અસુરકુમારને સંતાપ ઉત્પન્ન કર્યો હતો.
અથવા પ્રક રાન્તરથી પણ ઉષ્ણુ પુદ્ગલેનાં સંપર્કથી તેઓ ઉષ્ણ વેદના વેદે છે જ્યારે શરીરનાં વિભિન્ન અવયવોમાં એકી સાથે શીત અને ઉષ્ણુ પુદું મનો સંપર્ક થાય, ત્યારે તેઓ શીતેણુ વેદનાનું વેદન છે.
આ જ રીતે વૈમાનિકે સુધી કહેવું જોઈએ, અર્થાત્ અસુકુમારની જેમ નાગકુમાર
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫