________________
प्रमेयबोधिनी टीका पद ३. सू० १ गतिपरिणामविशेषरूपां वेदनादिनिरूपणम् ८८३ तत्रत्य नरकावासानां शीतोष्णभेदेन द्वैविध्यात् किन्तु तत्र उष्णवेदना वेदमाना अत्यधिकाः सन्ति अत्यधिक पु नार कावासेषु उष्ण वेदनासद्भावात्, शीवेदना वेदयमानास्तु अल्पाः सन्ति अल्पेषु नरकायासेषु शीत वेदना सम्भवाद् धमनभायामपि पृथिव्यां केचन शीत वेदनाः केचन उष्ण वेदनाः सन्ति किन्तु तत्र शीतवेदना नेरयिका अत्यधिकाः सन्ति अत्यधिकेषु न कावासेषु शीतवेदना संभवात, किन्तु उष्णवेदना का नैरयिका लताः सन्ति अत्यल्पेष्वेव नरकावासेषु उष्ण वेदना सद्भावात्, तमायां तमसमायान्तु पष्ठ एप्तमपृथिव्यां शीतवेदनामेव नै यिका वेदयन्ते तत्रत्य नैरयिकाणां सर्वेषामुष्णस्वभावत्वात् नरकावासानाच अत्यधिक तुहिनानुसम्बद्धत्वात् किन्त्वत्र केचिदाचार्याः एकैकस्यां पृथिव्यां वेदना भणन्ति तदनुसारेण एवं अतीय उष्ण पुद्गलों के बने हुए हैं । चौथी पंकप्रभा पृथिवी में कोई नारक उष्ण वेदना वेदते हैं, कोई शोतवेदना वेदते हैं, क्योंकि वहां के नारकावास कोई वरुण और कोई शीत होते हैं। उनमें से उष्णवेंदना वेदने वाले नारक बहुत अधिक हैं, क्योंकि बहुत अधिक नारकावासों में उष्णवेदना होती है। शीत वेदना वेदने वाले नारक अल्प है, क्योंकि थोडे नारकावासों में शीतवेदना होती है । धूमप्रभा पृथिवी में भी कोई शीतवेदना और कोई उष्णवेदना वेदते हैं, किन्तु वहाँ शीतवेदना वाले नारक अत्यधिक हैं, क्योंकि अत्यधिक नारकाघासों में शीतवेदना होती है। उष्णवेदनावाले नारक स्वल्प हैं, क्योंकि स्वल्प नारकावासों में उष्णवेदना होती है। तमा और तमस्त मा नामक छठी और सातवीं पृथिवियों में नारक शीतवेदनाका ही वेदन करते हैं, क्योंकि वहां के नारक सभी उष्णस्वभाव वाले हैं और नारकावास अत्यधिक शीतवाले हैं। ___ यहां कोई-कोई आवार्य एक एक पृथिवी में वेदनाएं कहते हैं, उनके अनु. सार कथन इस प्रकार है
ચોથી પંકપ્રભા પૃથ્વીમાં કેઈ નારક ઉપણ વેદના અનુભવે છે, કઈ શીત વેદના અનુભવે છે, કેમ કે ત્યાંનાં નારકલાસ કેઈ ઉણ કઈ શીત હોય છે.
તેમાંથી ઉપણ વેદનાનું વેતન કરવાવાળા નારક વધારે છે, કેમ કે બહુ જ વધારે નારવામાં, ઉણ વેદના હોય છે. શીત વેદનાનું દાન કરવાવાળા નારકે ચેડાં છે કેમ કે ચેડાં નારકાવાસમાં જ શીત વેદના હોય છે.
ધૂમપ્રભા માં પણ કંઈ શીત વેદના અને કેઈ ઉણ વેદના વેદે છે. પરંતુ ત્યાં શીત વેદનાવાળા નારક અત્યધિક છે, કેમ કે અત્યધિક નારકાસોમાં શીત વેદના હોય છે, ઉoણ વેદનાવાળા નારક સ્વલપ છે કેમ કે સ્વય નારકાવાસમાં ઉણુ વેદના હોય છે. તમા અને તમસ્તમા નામે છઠ્ઠી અને સાતમી પૃથ્વીઓમાં નારક શીત વેદના જ અનુભવે છે, કેમ કે ત્યાંનાં નારક સૌ ઉણ સ્વભાવવાળા છે અને નારકાવાસ અત્યધિક ઠંડીવાળા છે.
અહીં કઈ-કઈ આચાર્ય એક-એક પૃથ્વીમાં વેદનાઓ કહે છે, તે કથન પ્રમાણે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫