________________
प्रमेयबोधिन टीका पद २२ गू ४ कर्मबन्धहेतु क्रियाविशेषनिरूपणम् णियाओ' एवम्-उक्तरीत्या यावत्-नैरयिकादेः वैमानिकपर्यन्तमपेक्ष्येत्यर्थः यथायोगं त्रिक्रियाःचतुष्क्रियाः पञ्चक्रियाःप्रज्ञप्ता:किन्तु-'नवरं नेरइयाओ देवाओयपंचमा किरिया नस्थि' नवरम्-विशेषस्तु नैरयिकाद् देवाच्च प्रतीत्य-देवनेरयिकान् अपेक्ष्य पञ्चमी क्रिया-'जीविताद् व्यपरोपणरूपा प्राणातिपातक्रिया नास्ति प्रागुक्तयुक्तेः 'नेरइया णं भंते ! जीवेहिं तो कइकिरिया?' हे भदन्त ! नैरयिकाः,खलु जीवेभ्यः-जीवान पेक्ष्य कतिक्रियाः प्रज्ञप्ताः? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'तिकिरिया वि चउकिरिया वि पंचकिरिया वि' नरयिका जीवापेक्षया त्रिकिया अपि,चतुष्किया अपि, पञ्चक्रिया अपि प्रज्ञप्ताः गौतमः पृच्छति-'नेरइयाण भंते ! नेरइएहि तो कइकिरिया?' हे भदन्त ! नैरयिकाः खलु सप्तविधनैरयिकेभ्यः नरयिकान् अपेक्ष्य कति क्रियाः प्रज्ञप्ताः? भगवानाहवाले होते हैं; कदाचित् चार क्रिया वाले होते हैं और कदाचित् पांच क्रिया वाले होते है । इसी प्रकार वैमानिकदेवोंकि, अर्थात् नारकों की वक्तव्यता के अनुसार वैमानिक देवोंतक यथायोग्य कोई नारक तीन क्रिया वाले कोई चार क्रियावाले और कोई पांच क्रिया वाले होते हैं । मगर यह तथ्य ध्यानमें रखना चाहिए कि देवों और नारकोंकी अपेक्षा से किसी नारकको प्राणातिपात रूप पांचवी क्रिया नहीं होती । इस विषय में पहले जो युक्ति कही हैं, वही यहां भी समझ लेना चाहिए। __ श्री गौतमस्वामी-हे भगवन् ! बहुत नारक बहुत जीवों की अपेक्षा कितनी क्रिया वाले होते हैं ?
श्री भगवान्-हे गौतम! नारक जीवों की अपेक्षा से कदाचित् तीन क्रियावाले, कदाचित् चार क्रिया वाले और कदाचित् पांच क्रिया वाले होते हैं। ___ श्री गौतमस्वामी हे भगवन् ! नारकजीव ! नारकों की अपेक्षा से कितनी क्रिया वाले होते हैं ? છે, કદાચિત્ ચાર કિયાવાળા હોય છે અને કદાચિત પાંચ કિયાવાળા પણ હોય છે.એજ પ્રકારે વૈમાનિકદેવો સુધી, અર્થાત્ નારકની વક્તવ્યતાના અનુસાર વૈમાનિક દે સુધી યથાયોગ્ય કોઈ નારક ત્રણ કિયાવાળા, કાઈ ચાર કિયાવાળા, અને કઈ પાંચ કિયાવાળા હોય છે. પણ આ તથ્ય ધ્યાનમાં રાખવું જોઈએ કે દેવે અને નારકની અપેક્ષાથી કેઈ નારકને પ્રાણાતિપાત રૂપ પાંચમી કિયા નથી થતી. આ વિષયમાં જે યુક્તિ પહેલાં કહી છે, તેને અહીં સમજી લેવી જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! ઘણા નારક ઘણું છવાની અપેક્ષાએ કેટલી ક્રિયાવાળા हाय छ ?
શ્રી ભગવાન-હે ગૌતમ! નારક છવાની અપેક્ષાથી કદાચિત ત્રણ કિયાવાળા, કદાચિત ચાર કિયાવાળા અને કદાચિત પાંચ કિયાવાળા હોય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ !–નારક જીવનારની અપેક્ષાથી કેટલી કિયાવાળા હોય છે? શ્રી ભગવાન -હે ગૌતમ! નારક નારકોની અપેક્ષાથી કદાચિત ત્રણ ક્રિયાવાળા હોય છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫