________________
प्रज्ञापनास्त्रे दिभ्य एकेन्द्रियेभ्यो द्वित्रिचतुरिन्द्रियभ्यःपञ्चन्द्रियतिर्यग्योनिकेभ्यो मनुष्येभ्यो वानव्यन्तरेभ्यो ज्योतिष्केभ्यो वैमानिकेभ्यश्च,तथाच नैरयिकान् देवांश्च अपेक्ष्य त्रिक्रिया अपि. चतुष्क्रिया अपि अक्रिया अपि इति, तदन्यान् संख्येयवर्षायुषोऽपेक्ष्य पुनः पञ्चक्रिया अपि इति अतिदिशन्नाह-'ओरालियसरीरेहितो जहा जीवेहि तो' औदारिकशरीरेभ्यः औदारिकशरीराणि अपेक्ष्य जीवा यथा जीवेभ्यः-जीवानपेक्ष्य त्रिक्रिया अपि चतुष्क्रिया अपि पञ्चक्रिया अपि अक्रिया अपि प्रतिपादितास्तथा प्रतिपादनीयाः, इत्येवं सामान्येन जीवपदमाश्रित्य दण्डकचतुष्टयं प्रतिपादितम्, अथ नैरयिकपदमाश्रित्य प्ररूपायितुमाह-'नेरइयाणं भंते जीवाओ कइकिरिए?' हे भदन्त! नैरयिकः खलु होते हैं। यावत्-नागकुमार आदि भवनपतियों, पृथ्वीकापिक आदि एकेन्द्रियों, द्वीन्द्रियों, त्रीन्द्रियों, चतुरन्द्रियों, पंचेन्द्रिय तिर्यचों, मनुष्यों, वानव्यन्तरों, ज्योतिष्कों, और वैमानिकों की अपेक्षासे भी जीव कदाचित तीन क्रिया वाले कदाचित् चार क्रिया वाले और कदाचित् अक्रिय होते हैं । उनके अतिरिक्त संख्यात वर्ष की आयुवाले जीवों की अपेक्षा से पांच क्रिया वाले भी होते हैं।
यह बतलाते हैं-औदारिक शरीरों की अपेक्षा जीव जैसे जीवों की अपेक्षा कोई तीन क्रिया वाले, कोई चार क्रिया वाले, कोई पांच क्रियावाले और कोई अक्रिय भी कहे गए है, उसी प्रकार यहां भी कहलेना चाहिए । ____ इस प्रकार सामान्य रूप से जीवपद के आश्रय से चार दंडकों का प्रतिपादन किया गया है, __ अब नैरयिकपद को लेकर प्ररूपण किया जाता है--
श्री गौतमस्वामी-हे भगवन् ! नारक जीव की अपेक्षा से कितनी क्रिया वाला होता है ? પતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિ, દ્વીન્દ્રિ, ત્રાન્દ્રિ, ચતુરિદ્ધિ, પંચેન્દ્રિય તિર્યા મનુષ્યો, વાનવ્યા, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવની અપેક્ષાએ પણ જીવ કદાચિત ત્રણ કિયાવાળા કદાચિત ચાર દિવાવાળા અને કદાચિત અક્રિય હોય છે. તેમનાથી અતિરિક્ત સંખ્યાત વર્ષની આયુવાળા જીવોની અપેક્ષાથી પાંચ કિયાવાળા પણ હોય છે.
એ બતાવે છે-એ દારિક શરીરની અપેક્ષાઓ જેવા જીવ જેમ જીવોની અપેક્ષાએ ત્રણ કિયાવાળા, કેઈ ચાર કિયાવાળા કે પાંચ કિયાવાળા અને કેઈ કોઈ અક્રિય પણ કહેલા છે. એજ પ્રકારે અહીં પણ કહી લેવું જોઈએ.
એ પ્રકારે સામાન્ય રૂપથી જીવ પદના આશ્રયથી ચાર દંડકનું પ્રતિપાદન કરાયું છે. હવે નરયિક પદને લઈને પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! નારક જીવની અપેક્ષાથી કેટલી કિયાવાળા બને છે?
શ્રી ભગવાનૂ-હે ગૌતમ! કદાચિત ત્રણ કિયાવાળા, કદાચિત ચાર કિયાવાળા અને કદાચિત પાંચ કિયાવાળા હોય છે. આ દારિક શરીર તેમજ સંખ્યાત વર્ષની આયુવાળા ઓની
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫