________________
प्रज्ञापनासूत्रे गंधाई' ओसन्नकारणम्-बाहुल्यकारणमित्यर्थः प्रतीत्य-आश्रित्य, बाहुल्यवाचको देशीय ओसन्न शब्दः, बाहुल्यकारणश्च-अशुभानुभावा एव, एवमपि प्रायो मिथ्यादृष्टयः कृष्णादीन्यपि आहारयन्ति नतु भविष्यत्तीर्थकरादयः, अतएव 'ओसन्न' इत्युक्तम्, वर्णत:वर्णापेक्षया कालनीलानि, गन्धतः-गन्धापेक्षया दुरभिगन्धानि 'रसओ तित्तकडुयाई रसत:रसापेक्षया तिक्तरस कटुकानि-'फासओ कक्खडगुरुयसीयलुक्खाई' स्वर्शत:-स्पर्शापेक्षया कर्कशगुरुकशीतरुक्षाणि आहारयन्ति 'तेसिं पोराणे वणगुणे गंधगुणे रसगुणे फासगुणे विपरिणामइत्ता परिपोलइत्ता परिसाडइत्ता परिविद्धंसइत्ता' तेषाम्-आहार्यमाणानां पुद्गलानाम् पुराणान्-प्राचीनान् वर्णगुणान् गन्धगुणान् रसगुणान् स्पर्शगुणान् विपरिणमय विपरिणाम प्रापय्य, परिपीडय, परिशाटय, परिविध्यस्य-सर्वथा विनाश्य, 'अण्णे अपुब्वे वण्णगुणे गंधगुणे रसगुणे फासगुणे उप्पाइत्ता' अन्यान् अपूर्वान् वर्णगुणान् गन्धगुणान् रसगुणान् यहां भी कह लेना चाहिए, यावत नियम से छह दिशाओं में स्थित द्रव्यों का आहार करते हैं।
'ओसन' शब्द बहुलता का वाचक देश्यप्राकृत भाषा का शब्द है । ओसन्न कारण अर्थात बहुलता से नारक वर्ण की अपेक्षा काले-नीले, गंध से दुर्गन्ध वाले, रस से तिक्त और कटुक रस वाले और स्पर्श से कर्कश, गुरु, शीत और रूक्ष स्पर्श वाले द्रव्यों का आहार करते हैं। यहाँ बहुलता से, कहने का अभिप्राय यह है कि अशुभ अनुभाव वाले प्राय:मिथ्यादृष्टि ही उक्त कृष्ण वर्ण आदि अशुभ द्रव्यों का आहार करते हैं, आगामी जन्म में होनेवाले तीर्थकर आदि नारक ऐसे द्रव्यों का आहार नहीं करते।
आहार किए जाने वाले पुद्गलों के पुराने वर्णगुण, गंधगुण, रसगुण और स्पर्शगुण का परिणमन करके उसे परिपीडित करके, परिशाटन एवं विध्वंस જોઈએ, યાવત નિયમથી છ દિશાઓમાં સ્થિત દ્રવ્યોનો આહાર કરે છે.
એસન” શબ્દ બહુલતા વાચક દેશી પ્રાકૃત ભાષાને શબ્દ છે. ઓસન્ન કારણ અર્થાત્ બહુલતાથી વર્ણનની અપેક્ષાએ કાળા. વાદળી, ગંધની અપેક્ષા એ દુર્ગન્ધવાળા, રસથી તિક્ત અને કટુક રસવાળા અને સ્પર્શથી કર્કશ, ગુરૂ, શીત અને રૂક્ષ સ્પર્શવાળા દ્રવ્યને આહાર કરે છે.
અહીં બહુલતાથી કહેવાને અભિપ્રાય એ છે કે અશુભ અનુભાવવાળાપ્રાયઃ મિથ્યાદષ્ટિ જ ઉક્ત કૃષ્ણવર્ણ આદિ અશુભ દ્રવ્યોનો આહાર કરે છે. આગામી જન્મમાં થનારા તીર્થકર આદિ નારક એવા દ્રવ્યને આહાર નથી કરતા.
આહાર કરાતા પુદ્ગલેના પુરાણું વર્ણગુણ, ગંધગુણ, રસગુણ અને સ્પગુણનું પરિણમન કરીને તેને પરિપીડિત કરીને, પરિશાટન તેમજ વિધ્વંસન કરીને અર્થાત્ પુરી રીતે બદલીને નૂતન વગુણ, ગન્ધગુણ, રસગુણ અને સ્પર્શગુણને ઉત્પન્ન કરીને પિતાના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫