________________
प्रमैयबोधिनी टीका पद २६ सू० १ कर्मवेदबन्धनिरूपमम् न्द्रियतिर्यग्योनिकानां वानव्यन्तरज्योतिष्कवैमानिकानाञ्च त्रिकमङ्गो द्रष्टव्यः, एकंन्द्रियाणां तु 'सप्तविधबन्ध काश्च अष्टविधबन्धकाश्चेति प्रथमो भङ्गोऽवसेयः, 'मणूसाणं पुच्छा' मनुष्याणां कति भङ्गा भवन्तीति पृच्छा, अथ सप्तविंशति भङ्गान् मनुष्याणां प्रतिपादयितुमाह'गोयमा !' हे गौतम ! 'सव्ये वि ताव होज सत्तविहबंधगा?' सर्वेऽपि मनुष्या ज्ञानावरणीयं कर्म वेदयमाना स्तापद भवेयुः सप्तविधवन्धकाः । मनुष्येषु अष्टविधवन्धकषविधवन्धककविधवन्धकानां कदाचिलकत्वेन एकत्वबहुत्वाभ्यां विभाज्यमानत्वेन च तत्र तेषाममाये 'सप्तविधबन्धकाः' इति प्रथमो भङ्गः, अथाष्ट विधवन्धकपद प्रक्षेपे एकत्वबहुत्वाभ्यां द्वौ भङ्गा पाह-'अहवा सत्तविहबंधगा य अट्टविहबंधगे य २' अथवा सप्तविधबन्धकाश्च बहवः, कश्चित्तु अष्टविधबन्धकश्चेति 'अहवा सत्तविहबंधगा य अट्ठविहबंधमा य ३' अथवा बहव एव सप्तविधज्योतिष्कों और वैमानिकों के विषय में तीन भंग समझने चाहिए । एकेन्द्रियों में बहुत सात के और बहुत आठ के बन्धक ही होते हैं, अतः प्रथम भंग ही पाया जाता हैं। ___ मनुष्यों के विषय में कितने भंग होते हैं ? इस प्रकार का प्रश्न होने पर सत्ताईस भंगों का प्रतिपादन करने के लिए कहते हैं
भगवान-हे गौतम ! (१) सभी मनुष्य ज्ञानावरणीयकर्म का बेदन करते हुए सात के बन्धक होते हैं, क्योंकि मनुष्यों में आठ के बन्धक, छह के बन्धक
और एक के बन्धक कभी होते हैं, कभी नहीं होते हैं तथा कभी एक और कभी अनेक होते हैं, अतएव जब उनका अभाव होता है तब 'सात के बन्धक' यह प्रथम विकल्प होता है।
(२) अथवा बहुत मनुष्य सात प्रकृतियों के बन्धक होते हैं और एक आठ का बन्धक होता है। કુમાર, આદિ ભવનપતિ, વિશ્લેન્દ્રિય, પંચેન્દ્રિયતિર્ય, વાન વ્યતરે, જયોતિષ્કો અને વૈમાનિકના વિષયમાં ત્રણ ભંગ સમજવા જોઈએ. એકેન્દ્રિમાં ઘણા સાતના ઘણા આઠના બન્ધક જ બને છે. તેથી પ્રથમભંગ જ મળી આવે છે.
મનુષ્યના વિષયમાં કેટલા ભંગ થાય છે? એ પ્રકારનો પ્રશ્ન થતાં સત્યાવીસ ભંગેનું પ્રતિપાદન કરવાને માટે કહે છે
શ્રીભગવાન–હે ગૌતમ! (૧) બધા મનુષ્યજ્ઞાનાવરણીય કર્મનું વદન કરતાં સાતના બંધક બને છે, કેમકે મનુષ્યમાં આઠના બન્ધક, છના બંધક, અને એકના બંધક કયારેક હોય છે, કયારેક નથી હોતા, તેમજ કયારેક એક અને કયારેક અનેક હોય છે, તેથી જ જ્યારે તેમને અભાવ થાય છે, ત્યારે સાતના બન્ધક આ પ્રથમ વિકલ્પ થાય છે.
(૨) અથવા ઘણુ મનુષ્ય સાત પ્રકૃતિના બન્યક બને છે અને એક આઠના બન્ધક થાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫