________________
४०२
प्रज्ञापनासूत्रे यत्र खलु जघन्येन एको वा द्वयों वा सप्तभागः तत्र जघन्येन स एव भागो भणि तच्या, उत्कृष्टेन स एव परिपूर्णों भागः एकेन्द्रिया बध्नन्ति, 'जसोकित्तिउच्चागोयाणं जहण्णेणं सागरोवमस्स एगं सत्तभागं पलिओवमस्स असंखेजइभागेणं ऊणगं, उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधति' यशः कीर्ति-उच्चैर्गोत्राणि कर्माणि जघन्येन सागरोपमस्य एकः सप्तभागः: पल्योपमस्यासंख्येयभागोनः, उत्कृष्टेन स चैव परिपूर्ण एकः सप्तभागः , एकेन्द्रिया बध्नन्ति, गौतमः पृच्छति-'अंतराइयस्स णं भंते ! पुच्छा' अन्तरायस्य चल भदन्त ! कर्मणो बन्धः कियत्कालं यावद् एकेन्द्रियाणां भवति ? इति पृच्छा, भगवानाह-'गोयम !' हे गौतम ! 'जहा णाणावरणिज्जं, उक्कोसेणं ते चेव पडिपुण्णे बंधंति' यथा ज्ञानावरणीयं कर्म जघन्येन त्रयः सप्तभागाः , पल्योपमासंख्येयभागहीनाः, उत्कृष्टेन ते चैव परिपूर्णाः प्रयः सप्तभागाः एकेन्द्रिया बध्नन्ति तथा अन्तरायकर्मापि तावत्प्रमागकालं यावद् बध्नन्ति, इति भावः ॥मू०११॥ " है, वहां जघन्य से वही भाग कहना चाहिए और उत्कृष्ट रूप से वही भाग परिपूर्ण कहना चाहिए। ___ यशःकीति और उच्चगोत्रनामकर्म का एकेन्द्रिय जीव जघन्य पल्योपम का असंख्यातयां भाग कम और उत्कृष्ट सागरोपम का पूर्ण भाग का बन्ध करते हैं।
गौतमस्थामी-हे भगवन् ! एकेन्द्रिय जीव अन्तराय कर्म का बंध कितने काल का करते हैं ? __ भगवान्-हे गौतम ! जैसे एकेन्द्रिय जीव ज्ञाना वरणीय कर्म का बन्ध जघ. न्य पल्योपम का असंख्यातयां भाग कम सागरोपम के भाग का और उत्कृष्ट परिपूर्ण सागरोपम का भाग का करते हैं, उसी प्रकार अन्तराय कर्म का भी इतना ही बन्ध करते हैं । सू० ११ ॥
જ્યાં જ્યાં જઘન્યથી છે કે ! I છે ત્યાં ત્યાં જઘન્ય રૂપે તે ભાગ (પલ્યોપમનો અસંખ્યાતમ ભાગ એ છા છે એમ) કહેવા જોઈએ. અને ઉત્કૃષ્ટ રૂપે તે ભાગ પૂરેપૂરો કહેવા જોઈએ.યશકીર્તિ અને ઉચ્ચગેત્ર નામકર્મને, એકેન્દ્રિય જીવ, જઘન્યથી પ૫મને અસંખ્યાત ભાગ ઓછા એવા 8 સાગરોપમને અને ઉત્કૃષ્ટ રૂપે સાગરોપમને પૂરેપૂરે & ભાગનો બંધ કરે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! એકેન્દ્રિય જીવ અન્તરાય કર્મને બંધ કેટલા કાળને કરે છે.
શ્રી ભગવાન–હે ગૌતમ, એકેન્દ્રિય જીવ જેવી રીતે જ્ઞાનાવરણય કર્થને બંધ જઘન્યથી પાપમનો અસંખ્યાતમે ભાગ એાછા એવા સાગરેપમને ૐ ભાગનો અને ઉત્કૃષ્ટથી સાગરોપમને પૂરેપૂરો ભાગને, કરે છે તેવી રીતે અંતરાય કમને પણ એટલા સમયનો બંધ કરે છે. એ સૂત્ર ૧૧ છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫