________________
प्रज्ञापनासूत्रे स्थितिः प्रज्ञप्ता, उत्कृष्टेन विंशतिः सागरोपमकोटी कोटयः कर्मरूपताऽवस्थानलक्षणा स्थितिः प्रज्ञप्ता किन्तु तत्र विंशतिः वर्षशतानि यावद् अबाधाकाल:-बन्धसमयादारभ्य स्पोदयेन न किश्चिदपि बाधां जनयति, अतएव अबाधाकालपरिहीना अनुभवयोग्या कर्मस्थितिः दलिककर्मनिषेकरू प्रज्ञप्ता 'उज्जोयनामाए वि' उद्योतनामकर्मणोऽपि पूर्वोक्तरीत्या जघन्येन सागरोपमस्य द्वौ सप्तभागी ३ पल्पोपमासंख्येयभागहीनौ स्थितिः प्रज्ञप्ता, उत्कृष्टेन विंशतिः सागरोपमकोटीकोटयः, कर्मरूपताऽवस्थानलक्षणा स्थितिः प्रज्ञप्ता, किन्तु तत्रापि विंशतिवर्षशतानि यावद अबाधाकालः, अतएव अबाधाकालपरिहीना अनुभवयोग्या कर्मस्थि वः कर्मदलिकनिषेकरूपा प्रज्ञप्ता, गौतमः पृच्छति-'पसत्थविहायोगतिनामाएवि पुच्छा' प्रशस्त विहायोगतिनामकर्मणोऽपि कियन्तं कालं स्थितिःप्रज्ञप्ता ? इति पृच्छा भगवानाह-'गोयमा'! समान ही है । अर्थात् जघन्य स्थिति पल्योरम का असंख्यातवां भाग कम ३ सागरोपम प्रमाण और उत्कृष्ट स्थिति वीस सागरोपम कोडाकोडी प्रमाण है। वीप्त सो वर्ष का इस का भी अबाधा काल है, अर्थात् बन्ध के समय से लेकर दो हजार वर्षों तक यह अपने उदय द्वारा जीव को कोई बाधा नहीं पहंचाता । अबाधाकाल कम करने पर शेष स्थिति इस के निषेक का काल है या अनुभवयोग्य स्थिति का काल है।
उद्योतनामकर्म की भी जघन्य स्थिति सागरोपम का भाग प्रमाण मगर उसमें पल्योपम का असंख्यातयां भाग कम और उत्कृष्ट बीस कोडाकोडी सागरोपम की कही है । इसका अबाधा काल बीस सौ वर्ष का है। इस अबाधाकल को कम कर देने पर जो स्थिति शेष रहती है, वह उसका निषेक काल अर्थातू अनुभवयोग्य स्थिति का काल है।
गौतमस्वामी-हे भगवन् ! प्रशस्तविहायोगतिनामकर्म की स्थिति कितने काल की है? સમાન છે, અર્થાત્ જઘન્ય સ્થિતિ પોપમને અસંખ્યાત ભાગ ઓછા એવા સાગરે પમના જે ભાગ પ્રમાણ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કડાકોડી સાગરોપમ પ્રમાણ છે. બે હજાર વર્ષને તેને અબાધાકાળ છે. અર્થાત્ બંધના સમયથી લઈને બે હજાર વર્ષ સુધી તે કર્મ પિતાના ઉદય દ્વારા જીવને કઈ બાધા પહોંચાડતું નથી. (કારણ કે તેનાં દળિયાંને નિષેક ઓ સમય દરમિયાન થતું નથી.) તે અબાધાકાળ બાદ કર્યા પછી જે સ્થિતિ બાકી રહે છે તે તેને નિષેક કાળ છે. અથવા અનુભવગ્ય સ્થિતિને કાળ છે,
ઉદ્યોત નામકર્મની પણ જઘન્ય સ્થિતિ સાગરોપમના હૈ ભાગ પ્રમાણ, તેમાંથી પલ્યોપમનો અસંખ્યતમ ભાગ ઓછી એટલી છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કેડાછેડી સાગરોપમની કહી છે. તેને અબાધા કાળ બે હજાર વર્ષ છે. તે અબાધાકાળને બાદ ક્યા પછી જે બાકી સ્થિતિ રહે તે તેને નિષેક કાલ અર્થાત્ અનુભવોગ્ય સ્થિતિને કાળ છે.
શ્રીગૌતમસ્વામી–હે ભગવાન ! પ્રશસ્ત વિહાગતિ નામકર્મની સ્થિતિ કેટલા કાળની છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫