________________
३६४
प्रज्ञापनासूत्रे गानुपूर्वीनामकर्मणः कियन्तं कालं स्थितिः प्रज्ञप्ता ! इति पृच्छा, भगवानाह-'गोयमा !' हे गौतम ! 'जहण्णेणं सागरोवमस्स दो सत्तभागा पलिओवमस्स असंखेजहभागेणं ऊणया' जघन्येन सागरोपमस्य द्वौ सप्तभागौ पल्योपमस्यासंख्येयभागोनौ यावत् तिर्यगानुपूर्वीनामकर्मणः स्थितिः प्रज्ञप्ता, 'उक्कोसेणं वीसं सागरोपमकोडाकोडीओ, बीसइवाससयाई अबाहा, अबाहूणिया कम्मट्टिई कम्मनिसेगो' उत्कृष्टेन विंशतिः सागरोपमकोटीकोटयस्तिर्यगानुपूर्वीनामकर्मणः कर्मरूपतावस्थानलक्षणा स्थितिः प्रज्ञप्ता, किन्तु तत्र विंशतिवर्षशतानि यावद अबाधाकाल:-बन्धसमयादारभ्य स्वोदयेन जीवस्य किश्चिदपि बाधां नोल्पादयति तावत्कालमध्ये दलिककर्मनिषेकाभावातु, अतएव अबाधोना-वर्षसहस्रद्वयरूपा बाधाकालपरिहीना विंशतिः सागरोपमकोटीकोटयोऽनुभवयोग्या कर्मस्थितिः कर्मदलिकनिषेकरूपा प्रज्ञप्ता, गौतमः पृच्छति-'मणुयाणुपुव्वीनाभएणं पुच्छा' हे भदन्त ! मनुष्यानुपूर्वीनामकर्मणः खलु कियन्तं कालं स्थितिः प्रज्ञप्ता ? इति पृच्छा, भगवानाह-'गोयमा !' हे गौतम ! की कही है। __भगवान्-हे गौतम ! जघन्य स्थिति पल्योपम का असंख्यातवां भाग कम सागरोपम का भाग है और उत्कृष्ट वीस कोडाकोडी सागरोपम की स्थिति कही है। वीस सौ वर्ष का अयाधाकाल है अर्थात् बन्धसमय से लेकर अपने उदय द्वारा दो हजार वर्ष तक वह जीव को कोई बाधा नहीं पहुंचाता, क्योंकि इतने काल तक उसके दलिकों का निषेक नहीं होता है । अतएव अबाधाकाल कम करने पर जो स्थिति शेष रहती है, वह अर्थात् वीस सौ वर्ष कम वीस कोडा. कोडी सागरोपम का उसका निषेक काल है या अनुभवयोग्य स्थिति का काल है।
गौतमस्वामी-हे भगवन् ! मनुष्यानुपूर्वी नामकर्म की स्थिति कितने काल की कही है। भगवान्-हे गौतम ! मनुष्यानुपूर्वी नामकर्म को जघन्य स्थिति पल्योपम શ્રીગૌતમસ્વામી–હે ભગવન! તિર્યંચાનુપૂર્વી નામકર્મની સ્થિતિ કેટલા સમયની કહી છે
શ્રીભગવાન -ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યોપમને અસંખ્યાતમ ભાગ ઓછા એવા સાગરોપમને જે ભાગની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કડાકડી સાગરોપમની કહી છે. તેને બે હજાર વર્ષને અબાધા કાળ છે. અર્થાત્ બંધ સમયથી લઈને પિતાના ઉદય દ્વારા બે હજાર વર્ષ સુધી તે કર્મ જીવને કેઈ બાધા પહોંચાડતું નથી, કારણ કે એટલા સમ. યમાં તેનાં દળિયાને નિષેક થતો નથી. આથી અબાધા કાળ બાદ કર્યા પછી જે શેષ સ્થિતિ રહે છે તે અર્થાત્ બે હજાર વર્ષ ઓછાં એવા વીસ કડાકડી સાગરોપમને તેને નિષેક કાલ છે અથવા અનુભવોગ્ય સ્થિતિને કાળ છે,
શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! મનુષ્યાનુપૂવી નામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે? શ્રી ભગવાન–હે ગૌતમ! મનુષ્યાનુપૂર્વી નામકર્મની જઘન્ય સ્થિતિ પમને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫