________________
३६२
प्रज्ञापनासूत्र 'अगुरुलघुनामाए जहा छेपट्टस्स' अगुरुलघुनामकर्मणो यथा सेवार्तस्य संहननस्य स्थितिरुक्ता तथा वक्तव्यता, तथा च अगुरुलघुनामकर्मणो जघन्येन सागरोपमस्य द्वौ सप्तभागौ : पल्योपमासंख्येयभागहीनौ यावत् स्थितिः उत्कृष्टेन विंशतिः सागरोपमकोटीकोटयः कर्मरूपतावस्थानलक्षणा स्थितिः प्रज्ञप्ता किन्तु तत्र विशति वर्षशतानि यावद् अबाधाकालः, अबाधाकालोना अनुभवयोग्या कर्मस्थितिः दलिककर्मनिषेकरूपा प्रज्ञप्ता, एवं उवधायनामाए वि' एउम्-अगुरुलघुनामोक्तरीत्या उपघातनामकर्मणोऽपि जघन्येन सागरोपमस्य द्वौ सप्तभागी ॐ पल्योपमासंख्येयभागोनौ यावत् स्थितिः, उत्कृष्टेन विंशतिः सागरोपमकोटीकोटयः कर्मरूपतावस्थानलक्षणा स्थितिः प्रज्ञप्ता, किन्तु तत्र विंशतिवर्षशतानि यावद अबाधाकाल:, अवाधाकालपरिहीना अनुमबयोग्या कर्मस्थितिः कर्मदलिकनिषेकरूपा प्रज्ञप्ता, 'पराघायनामाए वि एवंचेव' पराघातनाममणोऽपि एवञ्चैव-अगुरुलघुनामोक्तरीत्यैव जघन्येन सागरो
अगुरुलघुनामकर्म की स्थिति सेवार्तसंहनन के समान समझनी चाहिए, इस प्रकार अगुरुलघुनामकर्म की जघन्य स्थिति पल्योपम का असंख्यातवां भाग कम सागरोपम का भाग है एवं उत्कृष्ट स्थिति वीस कोडाकोडी सागरोपन की है। वीस सौ वर्ष का उसका अबाधा काल है । अपाधा काल को कम करने पर जो स्थिति रहती है वह उसका निषेक काल अथवा अनुभवयोग्य स्थिति का काल है।
अगुरुलघुनामकर्म के समान उपघातनामकर्म की स्थिति भी जघन्य पल्योपम का असंख्यातवाँ भाग कम सागरोपम की और उत्कृष्ट वीस कोडाकोडी सागरोपम की हैं । वीस सौ वर्ष का अबाधा काल है । अबाधा काल को कम करने पर शेष जो स्थिति रहती है, वह निषेक काल अथवा अनुभवयोग्य स्थिति का काल है।
पराघातनामकर्म की स्थिति भी इसी प्रकार है। अर्थात् जघन्य स्थिति અનુભવગ્ય સ્થિતિને કાળ છે
અગુરુ લઘુ નામકર્મની સ્થિતિ સેવાર્તાસંહનન નામકર્મની સ્થિતિની સમાન સમજવી જોઈએ, એ પ્રમાણે અગુરુલઘુ નામકર્મની જઘન્ય સ્થિતિ પ૫મને અસં.
ખ્યાતમે ભાગ એ છે એવા સાગરોપમના જે ભાગ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કેડાકડી સાગરોપમની છે. બે હજાર વર્ષને તેને અખાધા કાળ છે. અબાધાકાળ બાદ કર્યા પછી જેટલી શેષ સ્થિતિ રહે છે તે તેને નિષેક કાલ અથવા અનુભવ એગ્ય સ્થિતિને કાલ છે.
અગુરુલઘુ નામકર્મની સમાન, ઉપઘાત નામકર્મની સ્થિતિ પણ જઘન્ય પામને અસંખ્યાત ભાગ ઓછા એવા 8 સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કેડાડી સાગરેપમની છે. બે હજાર વર્ષને તેને અબાધાકાળ છે. તે અબાધાકાળ બાદ કરવાથી જે શેષ સ્થિતિ રહે છે તે તેને નિક કાળ અથવા અનુભવગ્ય સ્થિતિને કાળ છે.
પરાઘાત નામકર્મની સ્થિતિ પણ એ પ્રમાણે છે. અર્થાત જઘન્ય સ્થિતિ પલ્યોપમનો
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫