________________
२०
प्रज्ञापनासूत्रे यितुमाह-'अत्थि ण भंते ! नेरइयाणं प ण इझाएणं किरिया कज्जइ ?' हे भदन्त !अस्ति खलु-संभवति तावत् नैरयिकाणां प्राणातिपातेन-प्राणातिपाताध्यवसायेन किम्, क्रियाप्राणातिपातक्रिया क्रियते?भवति? भगवानाह-'गोयमा! एवं चेव' हे गौतम!एवञ्च व-समुचय जीवानामिव नैरयिकाणामपि प्राणातिपाताध्यवसायेन प्राणातिपातक्रिया लगति,अथ च समुच्चयजीववदेव नैरयिकाणामपि षट्स एव जीवनिकायेषु विषये प्राणातिपाता ध्यवसायेन प्राणातिपातक्रिया अवसेया इति भावः, एवं जाव निरं तरं वेमाणियाण एवम पूर्वोक्तरीत्या यावदू--असुरकुमारादि दश भवनपति पृथिवीकायिकादि पञ्चैकेन्द्रिय द्वीन्द्रियत्रीन्द्रियचतुरिन्द्रियपञ्चेन्द्रियतिर्यग्योनिकमनुष्यवानव्यन्तरज्योतिष्कवैमानिकानापि निरन्तरम् -अव्यवच्छेदन-अव्यवधानेन इत्यर्थः षटूसु जीवनिकायेषु विपये प्राणा तिपाताऽध्यनसायेन प्राणातिपातक्रिया भवतीति भावः, एवं रीत्या यथाप्राणातिपातक्रिया भवति यद् विषया च सा भवति तत् प्रतिपाद्य सम्प्रति तथैव को क्रिया लगती है ? __ श्री भगवान्-हे गौतम! जैसे समुच्चय जीवों को प्राणातिपात के अध्यवसाय से प्राणातिपात क्रिया लगती हैं, उसी प्रकार नारय.जीवों को भी प्राणातिपातक्रिया लगती है । तात्पर्य यह है की समुच्चय जीवों के समान नारकों की षट्जीवनिकाय विषयक प्राणातिपात क्रिया होती है।
इसी प्रकार अमुरकुमार आदि दश भवनपतियों, पृथ्वीकाय आदि पांच एके द्रियों द्वीन्द्रियों, त्रीन्द्रियों, चतुरीन्द्रियों, पंचेन्द्रियतिथंचों, मनुष्यों, वानव्यन्तरों ज्योतिष्कों और वैमानिकों को भी लगातार षट्जीवनिकाकों के विषय में प्राणातिपात के अध्यवसाय से प्राणातिपातक्रिया लगती है, ऐसा समझना चाहिए ।
जिस प्रकार प्राणातिपातक्रिया होती है और जिन के प्राणातिपातक्रिया होती है. वह प्रतिपादन करके अब मृषावाद आदि अठारह स्थानों को लेकर કરવાને માટે કહે છે. - શ્રી ગૌતમસ્વામી–હે ભગવન-શું પ્રાણાતિપાતથી નારકોને ક્રિયા લાગે છે ? શ્રી ભગવાન-હે ગૌતમ! જેમ સમુચ્ચય અને પ્રાણાતિપાતના અધ્યવસાયથી પ્રાણાતિપાત કિયા લાગે છે, એજ પ્રકારે નારકને પણ પ્રાણાતિપાત કિયા લાગે છે. તાત્પર્ય એ છે કે સમુચ્ચય જીવોની સમાન નારકેને પણ ષટ્ જીવનિકાય વિષયક પ્રાણાતિપાત કિયા થાય છે
એજ પ્રકારે અસુરકુમાર આદિ દશ પ્રકારના ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ પાંચ એકેન્દ્રિ, દ્વીન્દ્રિયે, ત્રીન્દ્રિયે, ચતુરિન્દ્રિયે, પંચેન્દ્રિયતિર્ય, મનુષ્ય વાતવ્યન્તરે જયોતિષ્ક અને વૈમાનિકને પણ નિરંતર ષ જીવનિકાયના વિષયમાં પ્રાણાતિપાતના અધ્યવસાયથી પ્રાણાતિપાત કિયા લાગે છે. એમ સમજવું જોઈએ.
જે પ્રકારે પ્રાણાતિપાત કિયા થાય છે, અને જેમને પ્રાણાતિપાત થાય છે. તે પ્રતિપાદન કરીને હવે મૃષાવાદ આદિ અઢાર સ્થાનને લઈને પ્રાણાતિપાત ક્રિયાની પ્રરૂપણને માટે કહે છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫