________________
२१२
प्रज्ञापनासूत्र भागा पलि भोवमस्स असंखेज्जइ भागेणं ऊणिया' जघन्येन सागरोपमस्य त्रयः सप्तभागाः[] पल्योपमस्यासंख्येयभागेन ऊना:-पल्योपनासंख्येयभागोना इत्यर्थः, 'उकोसेणं तीसं सागरोवमकोडाकोडीयो' उत्कृष्टेन त्रिंशत सागरोपमकोटीकोटयो निद्रापञ्चकस्य कर्मणः कर्म रूपतावस्थानलक्षणा स्थितिः प्रज्ञप्ता, अनुभवयोग्या स्थितिस्तु-वर्षसहस्रत्रयन्यूना इत्याह'तिण्णि य वाससहस्साई अवाहा, अबाहूणिया कम्मट्टिई कम्मनिसेगो' त्रोणिच वर्षसहस्राणि अबाधाकालः, तथा च निद्रापश्चकं कर्म उत्कृष्टस्थितिकं बद्धं सत् बन्धसमयादारभ्य त्रीणि वर्षसहस्राणि यावत् स्वोदयेन जीवस्य नो किश्चिदपि बाधामुत्पादयति, तावत् कालमध्ये दलिकनिषेकस्याभावात् तदनन्तरमेव दलिककमनिषेको भवतीत्याह-अबाधोना-अबाधाकालपरिहीना अनुभवयोग्या कर्मस्थितिः, दलिककर्मनिषेको भवतीत्यर्थः, अथ कथंतावद निद्रापश्चकस्य जघन्येन स्थितिः पल्योपमा संख्येयभागोनाः सागरोपमस्य त्रयः सप्तभागा[-] इस निद्रापंचक की जघन्य स्थिति पल्योपम का असंख्यातवां भागकम एक सागरोपम के सात भागों में से तीन भाग की कही है, अर्थात् सागरोपम के : भाग की है। निद्रापंचक की उत्कृष्ट स्थिति तीस कोडाकोडी सागरोपम की है। यह कर्मरूपतावस्थानरूप स्थिति है। अनुभवयोग्या स्थिति तीन हजार वर्ष कम है । अतएव कहा है-इस का अबाधा झाल तीन हजार वर्ष का है, अर्थात् जब निद्रापंचक कमें उत्कृष्ट स्थिति वाला बंधा हो तो बन्ध के समय से लेकर तीन हजार वर्ष तक अपने उदय द्वारा जीव को कोई बाधा नहीं पहुंचाता, अर्थात उसका उदय ही नहीं होता है, क्योंकि उतने काल तक उसके दलिकों का निषेक नहीं होती। तत्पश्चात् हो कर्मदलिकों का निषेक होता है। इस कारण कहा गया है-सम्पूर्ण स्थिति में से अबाधा काल कम कर दिया जाय तो शेष समय उसकी अनुभवयोग्य कर्मस्थिति का काल है ।
શ્રી ભગવાન-હે ગૌતમ ! નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને ત્યાનદ્ધિ આનિદ્રાપંચકની જઘન્ય સ્થિતિ પરમને અસંખ્યાતમે ભાગ ન્યૂન એક સાગરોપમના સાત ભાગમાંથી ત્રણ ભાગની કહી છે, અર્થાત સાગરોપમના હૈ ભાગની છે.
નિદ્રાપંચકની ઉત્કૃષ્ટ રિથતિ ત્રીસ કડાકડી સાગરોપમની છે, એ કર્મરૂપતાવસ્થાન રૂપ સ્થિતિ છે. અનુભવાગ્યા સ્થિતિ ત્રણ હજાર વર્ષ જૂન છે.
તેથી તે કહ્યું છે-તેને અબાધાકાલ ત્રણ હજાર વર્ષ છે, અર્થાત જ્યારે નિદ્રા પંચક કર્મ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા બાંધ્યાં હોય તે બન્ધના સમયથી લઈને ત્રણ હજાર વર્ષ સુધી પિતાના ઉદય દ્વારા જીવને કે બધા નથી પહોંચતી, અર્થાત તેને ઉદય જ નથી થત, કેમકે તેટલા સમય સુધી તેના દલિને નિષેક નથી થતું. તત્પશ્ચાત જ કર્મ દલિકલિકોને નિષેક થાય છે.
એ કારણે કહ્યું છે–સંપૂર્ણ સ્થિતિમાંથી અબાધાકાલ બાદ કરવાથી જે શેષ સમય રહે તે તેની અનુભવ ચોગ્ય કર્મસ્થિતિનો સમય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫