________________
प्रमेयबोधिनी टोका पद २३ सू. ७ कर्मप्रकृतिनिरूपणम्
२४९ स्तम्भोपमो मानः ॥१।। मायावलेखिका गोमेण्डशङ्गः घनवंशमूल समा। लोभो हरिद्रा खञ्जनकर्दमकृमिरागसदृशः ॥२॥ पक्ष चतुर्मास वत्सरयावज्जबानुगामिनः क्रमशः। देव नरतिर्यग् नरकगति साधनहेतवो भणिताः ॥३॥ इति, गौतमः पृच्छति 'नोकसाय वेयणिज्जे णं भंते ! कम्मे कइविहे पण्णत्ते ?' हे भदन्त ! नो कषायवेदनीय खलु कर्म कतिविध प्रज्ञप्तम् ? भगवानाह-'गोयमा!' हे गौतम ! ‘णवविहे पण्णत्ते'! नोकषायवेदनीयं कर्म नवविध प्रज्ञप्तम् 'तं जहा-इत्थीवे यवेयणिज्जे पुरिसवेयवेयणिज्जे ण सगवेयवेयणिज्जे हासे रती अरती भए सोगे दुगुंछा' तद्यथास्त्रीवेदवेदनीयम् १ पुरुषवेदवेदनीयम् २ नपुंसक वेदवेदनीयम् ३ हास्यवेदनीयम् ४रतिवेदनीयम् ५ अरतिवेदनीयम् ६ भयवेदनीयम् ७ शोकवेदनीयम् ८ जुगुप्सावेदनी
चार प्रकारक माया-अवलेखिका, गोमूत्रिका, मेंढे के सींग और बांसकी जड के समान क्रमशः अधिकाधिक वक्रता वाली होती है। लोभ क्रमशः हल्दी के रंग, खंजन कर्दम और किरमिचि रंग के समान होता है ॥२॥
संज्वलन कषाय की उत्कृष्ट स्थिति एक पल की, प्रत्याख्यानावरण कपाय की चार मासकी, अप्रत्याख्यान की एक वर्ष की और अनन्तानुबन्धी कषाय की यावज्जीवन की होती है। ये कषाय अनक्रमसे देव, मनुष्य तिर्यच और नरकगति के कारण हैं, अर्थात संज्वलन कषाय देवगतिका,प्रत्याख्यानावरण मनुष्यगतिका,अप्रत्याख्यानावरण तिर्य च गतिका और अनन्तानुबंध कषायी भरकगतिका कारण है ॥३॥
श्री गौतमस्वामी-हे भगवन् ! नोकषाय वेदनीय कर्म कितने प्रकारका कहा है ?
श्री भगवान्-हे गौतम ! नोकषाय वेदनीय कर्म नौ प्रकारका कहा है, वह इस प्रकार-स्त्रीवेदवेदनीय,पुरुष वेदवेदनीय, नपुंसक वेद वेदनीय, हास्य वेदनीय, रति वेदनीय, अरति वेदनीय, भय वेदनीय, शोक वेदनीय और जुगुप्सा वेदनीय !
ચાર પ્રકારની માયા અવલેખિકા, ગેમૂત્રિકા, ઘેટાના સીગડાં અને વાંસની જડની સમાન ક્રમશઃ અધિકાધિક વકતા વાળી થાય છે, લાભ ક્રમશઃ હળદરના રંગ, ખંજન કર્દમ અને કિરમજી રંગના સમાન હોય છે.૨ - સંજવલન કષાયની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પક્ષની, કહી છે. પ્રત્યાખ્યાનાવરણ કષાયની ચાર માસની. અપ્રત્યાખ્યાનની એક વર્ષની, અને અનન્તાનુબંધી કષાયની સર્વ જીવનની હોય છે. આ કષાય અનુકમે દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક ગતિના કારણ છે, અર્થાત્ સંજવલન કષાય દેવગતિનું, પ્રત્યાખ્યાનાવરણ મનુષ્ય ગતિનું, અપ્રત્યાખ્યાનાવરણ તિર્યંચગતિનુ અને અનન્તાનુબંધી કષાય નરકગતિનું કારણ છે. ૩
શ્રી ગૌતમ સ્વામી ભગવદ્ કષાય વેદનીય કર્મ કેટલા પ્રકારના છે.
શ્રી ભગવાન–હે ગતમ્! કષાય વેદનીય કર્મ નવ પ્રકારનાં કહ્યાં છે, તે આ પ્રકારે સ્ત્રી વેદવેદની, પુરૂષ વેદવેદનીય, નપુંસકવેદવેદનીય, હાસ્ય વેદનીય, રતિવેદનીય, અરતિ વેદનીય, ભય વેદનીય, શોક વેદનીય અને જુગુપ્સા દિનીય, ३२
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫