________________
२०४
प्रज्ञापनासूत्रे भिलषित शीतोष्णातपादिवेदनाप्रतीकाररूपं वेदयते तेन हि मनःसमाधानसम्पादनात् सातावेदनीय कर्मानुभवति, सातावेदनीयकर्म फलं सातं सुखं वेदयते इति भावः, इत्येवं परतः सातावेदनीयकर्मोदय.उपपादितः, 'अथ स्वतस्तदुदयमाह-तेषां वा सातावेदनीयकर्म पुद्गलानामुदयेन मनोज्ञशब्दादि व्यतिरेकेणापि कदाचित् सातावेदनीय कर्म सात सखं वेदयते यथा नैरयिकादिरहेजन्मादिकाले सुखं वेदयते. प्रकृतमुपसंहरन्नाह-'एस णं गोयमा ! सायावेयणिज्जे कम्मे' हे गौतम ! एतत् खलु-पूर्वोपपादितं सातावेदनीय कर्म प्रज्ञप्तम् , 'एस णं गोयमा ! सायावेयणिज्जस्स जाव अट्ठविहे अणुभावे पण्णत्ते' हे गौतम ! एष खलु-पूर्वोक्तरीत्या प्रतिपादितः सातावेदनीयस्य यावत्-कर्म णोजीयेन बद्धस्य स्पृष्टस्य पद्धस्पर्शस्पृष्टस्य संचितस्य चितस्य उपचितस्य आपाकप्राप्तस्य विपाकप्राप्तस्य फलप्राप्तस्य उदयप्राप्तस्य जीवेन कृतस्य जीवन निर्वर्तितस्य जीवेन परिणमितस्य स्वयं वा उदीर्णस्य परेण वा उदीरितस्य तदुभयेन वा उदीयमाणस्य गति स्थिति उष्ण, आतप आदि की वेदना के प्रतिकार के लिये यथावसर अभिलषित पुदगल परिणाम को वेदा जाता है, उससे मन को समाधि-प्रसन्नता प्राप्त होती है, यह साता वेदनीय कर्म का अनुभाव है। तात्पर्य यह है कि सातावेदनीय कर्म के फलस्वरूप सातासुख का संवेदन होता है। यह परनिमित्त से सातावेदनोय कर्म का उदय कहा गया है।
अब उसके स्वतः उदय का वर्णन करते हैं।
सातावेदनीय कर्म का उदय होने पर मनोज्ञ शब्दादि के बिना भी कभी-कभी साता का वेदन होता है, जैसे नारक जीव तीर्थकर भगवान् का जन्म होने पर किंचित काल तक सुख का वेदन करते हैं।
उपसंहार करते हुए कहा हैं-हे गौतम ! यह सातावेदनीय कर्म कहा गया हैं और जीव के द्वारा बद्ध, स्पृष्ट, बद्धस्पर्श स्पृष्ट, संचित, चित, उपचित, आपाकप्राप्त विपाक प्राप्त, फलप्राप्त, उदयप्राप्त, जीवद्वारा कृत, जीवद्वारा निर्वतित, जीवद्वारा परिणामित, स्वयं उदय को प्राप्त, दूसरेद्वारा उदीरित, अथवा दोनोंद्वारा उदीयमान साताઆદિની વેદના ના પ્રતિકાર માટે યથાવસર અભિષિત પુદગલ પરિણામને વેદાય છે, તેથી મનને સમાધિ-પ્રસનતાની પ્રાપ્તિ થાય છે, આ સાતવેદનીય કર્મના અનુભાવ છે.
તાત્પર્ય એ છે કે સાતાદનીય કર્મના ફળ સ્વરૂપ સાતા-સુખનું સંવેદન થાય છે. એ પરનિમિત્તથી સાતા વેદનીય કર્મના ઉદય કહ્યો. - હવે તેના સ્વતઃ ઉદયનું વર્ણન કરવામાં આવે છે. સાતવેદનીય કર્મને ઉદય થતાં મને શબ્દના વગર પણ ક્યારેક કયારેક સાતાનું છેદન થાય છે. જેમ નારક છવ તીર્થકર ભગવાનનો જન્મ થતાં થોડા સમય પયન્ત સુખનું વેદન કરે છે.
આ વિષયને ઉપસંહાર કરતાં કહે છે કે – હે ગૌતમ ! આ સાતવેદનીય કર્મ કહેવામાં આવ્યું છે. અને જીવે દ્વારા તે બદ્ધ, પૃષ્ટ, બદ્ધસ્પર્શપૃષ્ટ, સંચિત, ચિત, ઉચિત, આપાક પ્રાપ્ત, વિપાક પ્રાપ્ત, ફલ પ્રાપ્ત, છવદ્વારા નિર્વતિત છવ દ્વારા પરિણું
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫