________________
प्रज्ञापनासूत्रे उपर्युक्तरूपा प्राद्वेषिकी क्रिया व्यपदिश्यते ! गौतमःपृच्छति-'पारियावणियाणं भंते ! किरिया कइविहा पण्णता ?' हे भदन्त ! पारितापनिकी खलु क्रिया कतिविधा प्रज्ञप्ता ? भगवानाह-गोयमा !' हे गौतम ! 'तिविहा पण्णता पारितापनिकी क्रिया त्रिविधा प्रज्ञ प्ता 'तं जहा-जे णं अपणो वा परस्स वा तदुभयस्स वा अस्साय वेयणं उदीरेइ सेतं पारियावणिया किरिया' तद्यथा-येन प्रकारेण कश्चित् पुरुष केनचिद् हेतुना अविवेकतः आत्मनो वा स्वस्यैव असाताम्-दुःखात्मिकां वेदनाम् उदीरयति-उत्पादयति, कश्चित्परस्य वा अन्यस्यैव असातां वेदना मुत्पादयति, कश्चित्पुनस्तदुभयस्य वा-स्वपरोभयस्यासातां वेदनामुत्पादयति, सा एषा-उपर्युक्तस्वरूपा पारितापानिकी क्रिया व्यपदिश्यते, अथैवं केशलुश्चनतपोऽनुष्ठानाधकरणापत्तिः स्यात् तेषामपि यथायोगं स्वपरोभयासात
श्री गौतमस्वामी-हे भगवन् पारितापनिकी क्रिया के कितने भेद कहे गए हैं।
श्री भगवन्-हे गौतम पारितापनिकी क्रिया तीन प्रकार की कही हैं यथा जिसके द्वारा जीव अपने आप को असातावेदना उत्पन्न करता हैं दूसरे को असाता वेदना उत्पन्न करता है । और स्व-पर दोनोंको असाता वेदना उत्पन्न करता है। इस प्रकार पारितापनिकी क्रिया तीन प्रकारकी है। कोई पुरुष किसी कारण से अपने को ही दुःख रूप वेदना करता है, कोई किसी दूसरे को ही असाता वेदना उत्पन्न करता है और तीसरा कोई अपने को भी और दूसरेको भी असाता रूप वेदना का जनक होता है। यह सब पारितापनिकी क्रिया कहलाती है।
शंका-यदि अपने को असाता उत्पन्न करना पारितापनिक्रिया है तो मुनि को केश लुंचन तथा तपस्या आदि नहीं करना चाहिए, क्यों की उससे भी असाता की उत्पत्ति होती है ।
समाधान- जैसे शल्य चिकित्सा से असाता उत्पन्न होती है, मगर परिणाम में हितकरी होने से वह अग्राह्य नहीं है,
શ્રીગૌતમસ્વામી-હે ભગવન ! પારિતા પાનિકી કિયાના કેટલા ભેદ કહેલા છે ?
શ્રી ભગવાન–હેગૌતમ! પારિતાપનિકી ક્રિયા ત્રણ પ્રકારની કહી છે. જેમકે, જેનાદ્વારા જીવ પિોતે પોતાની જાતને અસાતવેદના ઉત્પન્ન કરે છે, બીજાને અસાતવેદના ઉત્પન્ન કરે છે, અને સ્વપર બન્નેને અસાતવેદના ઉત્પન્ન કરે છે એ પ્રકારે પારિતાપનિકી કિયા ત્રણ પ્રકારની છે.
કોઈ પુરૂષ કેઈ કારણથી પોતાને જ દુઃખરૂપ વેદના ઉત્પન્ન કરે છે. કેઈ, કોઈ બીજા નેજ અસાતવેદના ઉત્પન્ન કરે છે. અને ત્રીજે કઈ પિતાને અને બીજાને પણ અસાતા. રૂ૫ વેદનાને જનક થાય છે. આ બધી પારિતાપનિકી ક્રિયા કહેવાય છે.
શંકા-જે પોતાને અસાતા ઉત્પન્નકરવી તે પારિતાપનિકી ક્રિયા છે તો મુનિને કેશલંચન તથા તપસ્યા આદિ ન કરવા જોઈએ. કેમકે તેનાથી પણ અસાતાની ઉત્પત્તિ થાય છે.
સમાધાન-જેમ શલ્ય વિચિકિત્સાથી અસાતા ઉત્પન્ન થાય છે, પણ પરિણામમાં હિતકારિ હોવાથી તે અગ્રાહ્ય નથી.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫