________________
प्रमेयबोधिनी टीका पद २३ सू. ३ कर्मप्रकृतिबन्धद्वारनिरूपणम् माह-'तं जहा-रागेण य दोसेण य' तद्यथा-रागेण च द्वेषेण च, तत्र प्रीत्यात्मको रागः, अप्रीत्यात्मको द्वेषोऽवसेयः, तत्रापि 'रागे दुविहे पण्णत्ते' रागो द्विविधः प्रज्ञप्तः, 'तं जहा-माया य लोभे य' तद्यथा-माया च लोभश्च, एतयोरपि मायालोभयोः प्रीत्यात्मकत्वात , 'दोसे विहे पण्णत्ते' द्वेषो द्विविधःप्रज्ञप्तः 'तं जहा-कोहे य माणे य' तद्यथाक्रोधश्च मानश्च, तत्र क्रोधोऽग्रीतिलक्षणः प्रसिद्ध एव, मानश्चापि परगुणासहिष्णु स्वरूपस्वादप्रीतिलक्षण एव, तस्मादप्रीतिलक्षणत्वात्-क्रोधमानौ द्वावपि द्वेषपदव्यपदेश्यो भवतः प्रकृतमुपसंहरन्नाह-'इच्चेतेहिं चउहि ठाणेहिं विरितोवग्गहिएहिं एवं खलु जीवे गाणावरणिज्ज कम्म बंधइ' इत्येतैः पूर्वोक्तैश्चतुर्भिः स्थानः वीर्योपगुहित जीववीर्योपार्जितै क्वीयॊपस्थापित रित्यर्थः एवं खलु रीत्या जीवो ज्ञानावरणीयं कर्म बनाति इम मेवार्थ नैरयिकादिचतुर्विंशतिदण्डकक्रमेण प्ररूपयितुमाह-एवं नेरइए जाव वेमाणिए' एवम्-समुच्चयजीवोक्तरीत्या नैरयिको यावद्-असुरकुमारादि पञ्चविंशति वे दो कारण इस प्रकार हैं-राग और द्वेष । प्रीतिरूप जो हो वह राग और अप्रीतिरूप जो हो, वह द्वेष कहा जाता है ! राग भी दो प्रकार का है, यथा माया और लोभ, क्योंकि माया और लोभ दोनों प्रोत्यात्मक हैं । द्वेष दो प्रकार का कहा गया है, यथा -क्रोध और मान । अप्रीतिरूप क्रोध प्रसिद्ध ही है। मान भी दूसरों के गुणों के प्रति असहिष्णुता रूप होता है, अतएव वह भी अप्रीतिरूप ही है । इस प्रकार क्रोध और मान दोनों अप्रीतिरूप होने के कारण द्वेष कहलाते हैं।
उपसंहार करते हुए कहते हैं-इस प्रकार जीव के वीर्य से उपार्जित पूर्वोक्त कारणों से जीव ज्ञानावरणीय कर्म का बन्ध करता है।
इसी विषय का नारक आदि चौवीस दंडकों के क्रम से प्रतिपादन करते हैं
समुच्चय जीव के समान नारक, असुरकुमार आदि भवनपति, पृथ्वीकायिक आदि एकेन्द्रिय, विकलेन्द्रिय तिर्यच पंचेन्द्रिय, मनुष्य, वानव्यन्तर, ज्योतिष्क और वैमानिक
શ્રી ભગવાન-હે ગૌતમ! બે કારણોથી છવ જ્ઞાનાવરણીય કર્મને બંધ કરે છે. તે બે કારણે આ પ્રકારે છે-રાગ અને દ્વેષ પ્રીતિ રૂપ જે હોય તે રાગ અને અપ્રીતિ રૂપ જે હોય તે દ્વેષ કહેવાય છે. રાગ પણ બે પ્રકારના કહ્યા છે, જેમકે માયા અને લોભ, કેમકે માયા અને લેભ બને પ્રીત્યાત્મક છે. ષ બે પ્રકારનો કહ્યો છે કોધ અને માન અપ્રીતિરૂપ કોધ પ્રસિદ્ધજ છે, માન પણ બીજાના ગુણોની તરફ અસહિષ્ણુતાવાળું હોય છે. તેથી જ તે પણ અપ્રીતિ રૂપજ છે. એ પ્રકારે કોધ અને માન એ બને અપ્રીતિ હોવાના કારણે દ્વેષ કહેવાય છે,
ઉપસંહાર કરતા કહે છે-એ પ્રકારે જીવના વીર્યથી ઉપાર્જિત પૂર્વોક્ત કારણે થી જીવ જ્ઞાનાવણીય કર્મને બન્ધ કરે છે
આ વિષયના નારક આદિ ચોવીસ દંડકોને કમથી પ્રતિપાદન કરે છે સમુચ્ચય જીવની સમાન નારક, અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિકલે.
२२
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫