________________
प्रमेयबोधिनी टीका पद २२ सू. १ क्रियास्वरूपनिरूपणम् तत्र भवा तेन निवृत्ता वा प्राद्वेषिकी प्रद्वष एव प्राद्वेषिकी क्रिया ३ परितापनं परितापः पीडनम् तस्मिन् भवा, तेन निवृत्ता वा पारितापनिकी परितापनमेव वा पारितापनिकी क्रिया ४, प्राणाः इन्द्रियादयस्तेषामतिपातो विध्वंसस्तद् विषयिणी क्रिया, प्राणातिपातक्रिया प्राणातिपातरूपा वा क्रिया प्राणातिपातक्रिया उयपदिश्यते ५, गौतमः पृच्छति-'काइया णं भते ! किरिया कविहा षण्णत्ता हे भदन्त ! कायिको खलु क्रिया कतिविधा प्रज्ञप्ता ? भगवानाह-'गोयमा ! हे गौतम ! 'दुविहा पण्णत्ता' कायिकी क्रिया द्विविधा प्रज्ञप्ता, 'तं जहा-अनुवरय काइया य दुप्पउत्तकाइया य, तद्यथा-अनुपरत कायिकी च दुष्प्रयुक्त कायिकी च, तत्र सावद्ययोगाद् देशतः सर्वतो वा विरत:-उपरतो नोपरत:अनुपरतः कुतश्चिदपि अनिवृत्त इत्यर्थः, तस्य कायिकी अनुपरतकायिकी क्रिया व्यपदिश्यते' इयञ्च प्रतिप्राणिवर्तमानअविरतस्य विज्ञेया, नो देशविरतस्य नो वा सर्वविरतस्य संभवति, एवम् -दुष्टं प्रयुक्तं -कायादिना प्रयोगा यस्य स होने वाली क्रिया को प्राद्वेषिकी क्रिया कहते है । परिताप का अर्थ हैं पीडन किसी को पीडा न पहुंचाने से होने वाली क्रिया पारितापनिकी क्रिया कहलाती है । इन्द्रिय आदि प्राण कहलाते हैं, उनका विनाश करना प्राणातिपाति को क्रिया है अथवा प्राणातिपात विषयक क्रिया को प्राणातिपातिकी क्रिया कहते हैं ___ श्री गौतमस्वामी-हे भगवन् कायिकी क्रिया कितने प्रकार की है। श्री भगवान्हे गौतम ! कयिकी क्रिया के दो भेद है , वे इस प्रकार हैं-अनुपरत कायिकी
और दुष्प्रयुक्त कायिकी । जो जीव सावध व्यपार से एकदेश अथवा पूर्णरूप से विरत नहीं हुआ है, उसकी कायिकी क्रिया को अनुपरत कायिकी क्रिया कहते है । यह क्रिया प्रत्येक अविरतजीव में पाई जाती है 'किन्तु देशविरत और सर्व बिरत जीय को नहीं लगती। जो अपने कार्य आदि को अप्रशस्त व्यापार में प्रवृत्त करता है उसे दुष्प्रयुक्त कहते हैं । उसकी कायिकी चेष्टा दुष्प्रयुक्त જે કર્મબન્ધનું કારણ છે. તે પ્રષથી ઉત્પન્ન થનારી ક્રિયા ને પ્રાષિકી ક્યિા કહે છે. પરિતાપને અર્થ છે પીડન. કેઈને પીડા પહોંચાડવાથી થનારી કિયા પારિતાપનિકી કિયા કહેવાય છે. ઇન્દ્રિય આદિપ્રાણુ કહેવાય છે. તેનો વિનાશ કરે પ્રાણાતિપાતિકી ક્રિયા છે અથવા પ્રાણાતિપાત વિષયક કિયા ને પ્રાણાતિપાતિકી ક્રિયા કહેવાય છે.
શ્રી ગૌતમસ્વામી-ભગવદ્ ! કાયિકી ક્રિયા કેટલા પ્રકારની છે ?
શ્રીભગવાન-હે ગૌતમ! કાયિકોકિયાના બે ભેદ છે, તે આ પ્રકારે છે–અનુપરતકાયિકી અને દુપ્રયુકતકાયિકી. જે જીવ સાવધ વ્યાપારથી એકદેશથી અથવા પૂર્ણરૂપથી વિરત નથી થયેલ તેની કાયિકી ક્રિયાને અનુપરત કાયિકી ક્રિયા કહે છે. આ ક્રિયા પ્રત્યેક અવિરત જીવમાં મળી આવે છે, કિન્તુ દેશવિરત અને સર્વવિરત જીવને નથી લાગતી. જે પોતાની કાયા આદિને અપ્રશસ્ત વ્યાપારમાં પ્રવૃત્ત કરે છે. તેને દુપ્રયુક્ત કહે છે. તેની કાયિક
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫