________________
प्रमेयबोधिनी टीका पद २२ सू. ९ प्राणातिपातविरमणनिरूपणम् संभवति तस्य मिथ्यादर्शनप्रत्ययायाः क्रियायाः सत्त्वे प्राणातिपातविरत्ययोगात्,प्राणा तिपातविरतेश्च समुच्चयजीव-मनुष्य भेदेन पदद्वयं वर्तते, तत्र यथा सामान्येन जीवमधिकृत्य प्रतिपादितं तथा मनुष्यमधिकृत्यापि प्रतिपादनीयमित्याह-एवं पाणाइवाय विरयस्स मणूसस्स वि ' एवम्-समुच्चयजीवोक्तरीत्या प्राणातिपातविरतस्य मनुष्यस्थापि आरम्भिक्यादिक्रियाः यथायोग वक्तव्याः 'एवं जाव मायामोस विरयस्स जीवस्म मासस्स य ' एवम् – उक्तप्रकारेण प्राणातिपातविरतोक्तरीत्या यावद् मृपावादविरतस्य अदनादानविरतस्य मैथुनविरतस्य अपरिग्रहविरतस्य मायाविरतस्य, इत्यादिरीत्या पूर्वोक्ताष्टादशपापस्थानविरतस्येति सूचनार्थ सप्तदशमाह-मायामृषाविरतस्य जीवस्य समुच्चयरूपस्य, मनुष्यस्य च प्रागुक्ताष्टादशपापस्थानविरतस्य यथा. योगमारम्भिक्यादि क्रिया वक्तव्या, अतोऽन्तिमाष्टादशपापस्थानविरतस्यारम्भिक्यादि मिथ्यादर्शनप्रत्यया क्रिया का संभव नहीं है, क्यों कि मिथ्यादर्शनप्रत्यया क्रिया की विद्यमानता में प्राणातिपात विरत का होना संभव नहीं है।
प्राणातिपात विरति के समुच्चय जीव और मनुष्य के भेद से दो पद होते हैं ।उनमे से जीव सामान्य के विषय में जैसा कथन किया गया है, वैसा ही मनुष्य के संबंध में भी कहना चाहिए' यही बात आगे कहते हैं
प्राणातिपात विरत समुच्चय जीव को आरंभिकी क्रिया आदि के होने अथवा न होने के संबंध में जो कथन किया गया है वही प्राणातिपात से विरत मनुष्य के संबंध में भी यथा योग्य कहना चाहिए, और प्राणातिपातविरत के समान ही मृषावाद विरत अदत्ता दान विरत मैथुन विरत एवं अपरिग्रह विरत तथा मायाविरत अर्थात् जो अठारहों पापस्थानों से विरत हैं, ऐसे समुच्चय जीव और मनुष्य को यथायोग्य आरंभिकी क्रिया आदि कह लेना चाहिए ।
શ્રી ભગવાન–હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી–પ્રાણાતિપાતથી વિરતજીવને મિથ્યાદર્શન પ્રત્યયા કિયાનો સંભવ નથી, કેમકે મિથ્યાદર્શન પ્રયા કિયાની વિદ્યમાનતામાં પ્રાણાતિપાત વિરતિનું થવું તે અસંભવિત છે.
પ્રાણાતિપાત વિરતિના સમુચ્ચ જીવ અને મનુષ્યના ભેદથી બે પદ થાય છે. તેમાંથી જીવ સામાન્યના વિષયમાં જેવું કથન કરેલું છે, તેવું જ મનુષ્યના સમ્બન્ધમાં પણ કહેવું જોઈએ એજ વાત આગળ કહે છે
પ્રાણાતિપાત વિરત સમુચ્ચય જીવને આરંભિકી ક્રિયા આદિના થવાથી અથવા નહિ થવાથી ના સમ્બન્ધમાં જે કથન કરાયું છે તે જ પ્રાણાતિપાતથી વિરત મનુષ્યના સમ્બન્ધમાં પણ યથાયોગ્ય કહેવું જોઈએ અને પ્રાણાતિપાતવિરતના સમાન જ મૃષાવાદ વિરત, અદત્તાદાન વિરત, મિથુન વિરત તેમજ અપરિગ્રહ વિરત તથા માયા વિરત અર્થાત જે અઢારે, પાપસ્થાનોથી વિરત છે, એવા સમુચ્ચ જીવ અને મનુષ્યને યથાયોગ્ય આર ભિકી કિયા આદિ કહેવી જોઈએ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫