________________
D
७३६
प्रक्षापनासने रोपमाणि स्थितिस्तेषां चत्वारो हस्तास्त्रको हस्तस्यैकादशभागाश्च, येषां षोडश साग रोपमाणि स्थितिस्तेषां चत्वारो हस्ता द्वौ हस्तस्यैकादशभागौ च, येषां सप्तदश सागरोपमाणि स्थितिस्तेषां चत्वारो हस्ता एको हस्तस्यै कादशभागश्च, सहस्त्रारेऽपि येषां सप्तदश सागरो. माणि स्थितिस्तेषां तावत्येव भवधारणीया शरीरावगाहना अबसेया, येषां पुनः सहस्रारे परिपूर्णानि अष्टादशसागरोपमाणि स्थितिस्तेषां परिपूर्णाश्चत्वारो हस्ताः भवधारणीया शरीरावगाहनेति भावः, 'आणयपाणय आरण अच्चुएसु तिण्णिस्यणीओ' आनतप्राणतारणाच्युतेषु कल्पेषु त्रयोरत्नय उत्कृष्टेन भवधारणीया शरीरावगाहना प्रज्ञप्ता, एतच परिमाणम् अच्युते कल्पे द्वाविंशतिसागरोपमस्थितिकदेवापेक्षया द्रष्टव्यम्, तदितरवागरोपमस्थितिकेषु मध्ये येषा मानतेऽपि कल्पे परिपूर्णानि किश्चित्समधिकाजि चाष्टाद शसागरोपमाणि स्थितिस्तेषां परिपूर्णाश्चत्वारो हस्ता उत्कृष्टेन भवधारणीया शरीरावगाहना भवति, येषां तु एकोनविंशतिः सागरोपम की होती है, उनकी अवगाहना चार हाथ और हाथ की होती है जिन की स्थिति सोलह सागरोएम की है, उनकी-चार हाथ और हाथ की अवगाहना होती है। जिनकी स्थिति सदरह सागरोपस की है, उन की अवगा. हना चार हाथ और, हाथ की होती है। सहस्रार कल्प में भी जिन देवों की स्थिति सतरह सागरोपम की है, उनकी भवधारणीय अवगाहना उतनी ही समझनी चाहिए। सहस्रार कला में जिन की स्थिति पूरे अठारह सागरोपम की है, उनकी अवगाहना पूरे चार हाथ की समझनी चाहिए।
आनत, प्राणत, आरण और अच्युत कल्पों में उत्कृष्ट भवधारणीय अवगा. हना तीन हाथ की होती है। यह अवगाहना का प्रमाण अच्युत कल्प में बाईस सागरोपम की स्थिति वाले देवों की अपेक्षा से समझना चाहिए। अन्य स्थिति वालों में से, आनत कल्प में भी जिन की स्थिति पूरे अठारह सागरोपम की या પાંચ હાથની હોય છે, જેમની સ્થિતિ પંદર સાગરોપમનો હોય છે, એમની અવગાહના ચાર હાથ અને જે હાથનો હોય છે. જેમની સ્થિતિ સેળ સાગરોપમની છે, તેમની ચાર હાથ અને 3 હાથની અવગાહના હોય છે. જેમની સ્થિતિ સત્તર સાગરોપમની છે, તેમની અવગાહને ચાર હાથ અને ? હાથની હોય છે. સહસ્ત્રાર કલપના પણ જે દેવેની સ્થિતિ સત્તર સાગરોપમની છે, તેમની ભવધારણીય અવગાહના તેટલી જ સમજવી જોઈએ. સહસ્ત્ર ૨ કપમાં જેમની સ્થિતિ પૂરા અઢાર સાગરોપમની છે, તેમની અવગાહના પૂરા ચાર હાથની સમજવી જોઈએ.
આનત, પ્રાણત, આરણ અને અશ્રુત ક૯પમાં ઉત્કૃષ્ટ ભવધારણીય અવગાહના ત્રણ હાથની હોય છે. આ અવગાહનાનું પ્રમાણ અશ્રુત કલ્પમાં બાવીસ સાગરોપમની સ્થિતિ વાળા દેવની અપેક્ષાએ સમજવી જોઈએ. અન્ય સ્થિતિવાળાઓમાંથી આનત ક૯પમાં પણ જેમની સ્થિતિ પૂરા અઢાર સાગરોપમની અગર તેનાથી કાંઈક અધિક છે, તેમની ઉત્કૃષ્ટ
श्री प्रशानसूत्र:४