SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ प्रज्ञापनासूत्र यावत्-अभीक्ष्णं परिणामयन्ति अभीक्ष्णं-शश्वदेव उच्छ्वसन्ति निःश्वसन्ति च, तथाच शिशूनां तावद् अल्पशरीरत्वात् शश्वदेव अल्पाहारदर्शनात, अल्पशरीराणां संमृच्छिममनुष्याणां सततमाहारसंभवाच्च, उच्छ्वासनिःश्वासावपि अल्पशरीराणां सततदर्शनात संभवतः, प्रायस्तेषां दुःखबहुत्वात्, तदुपसंहरमाह-'से तेणटेणं गोयमा! एवं वुच्चइ-मणुस्सा सव्वे णो समाहारा' हे गौतम ! तत-अथ तेनार्थेन एवम् उक्तरीत्या उच्यते यत्-मनुष्याः सर्वे नो समाहाराः, भवन्ति 'सेसं जहा नेरइयाणं' शेषम्-कर्मवर्णादिकं यथा नैरयिकाणामुक्त तथैव मनुष्याणामपि वक्तव्यम्, किन्तु-'णवरं किरियाहिं मणुस्सा तिविहा पण्णत्ता' नवरम्विशेषस्तु क्रियाभिर्मनुष्या स्त्रिविधाः प्रज्ञप्ताः 'तं जहा-सम्मदिट्ठी, मिच्छादिट्ठी, सम्मामिच्छ. विट्ठी' तद्यथा-सम्पदृष्टयः, मिथ्यादृष्टयः, सम्यमिथ्यादृष्टयश्च, 'तत्थ णं जे ते सम्महिट्ठी ते तिविहा पण्णत्ता' तत्र खलु-सम्यग्दृष्टि-मिथ्यादृष्टि-मिश्रदृष्टिमनुष्याणां मध्ये ये ते सम्यग्दृष्टयो मनुष्यास्ते त्रिविधाः प्रज्ञप्ताः, 'तं जहा-संजता-असंजता-संजतासंजता' और सदैव निश्वास छोडते रहते हैं क्योंकि शिशु अल्पशरीर वाले होते हैं तो वे वार-वार थोडा-थोडा आहार लेते रहते देखे जाते हैं, अतः अल्पशरीर संमूर्छिम मनुष्यों में सतत आहार होना संभव है। उच्छ्वास-निश्वास भी अल्पशरीरों में निरन्तर देखा जाता है, अतएव वह भी संभव है, क्योंकि उनमें प्रायः दुःखकी बहुलता होती है । अब उपसंहार करते हुए कहते हैं हे गौतम ! इस कारण से ऐसा कहा जाता है कि सब मनुष्य समान आहारवाले नहीं हैं। शेष कर्म, वर्ण आदि का कथन उसी प्रकार समझलेना चाहिए जैसा नारकों के विषय में किया गया है । परन्तु, नारकों की अपेक्षा क्रियाओं में किंचितू विशेषता है । वह इस प्रकार है-मनुष्य तीन प्रकार के होते हैं, यथासम्यग्दृष्टि, मिथ्यादृष्टि और सम्यगूमिथ्यादृष्टि अर्थात् निश्रदृष्टि । इन तीनों प्रकार के मनुष्यों में जो मनुष्य सम्यग्दृष्टि हैं, ये तीन प्रकार के कहे गए हैं, કરતા રહે છે. સદૈવ ઉચ્છવાસ લે છે, અને સંદેવ નિઃશ્વાસ ત્યાગતા રહે છે. કેમકે શિશુ અપ શરીરવાળા હોય છે તે તેઓ વારંવાર થોડો થોડે આહાર લેતા રહેતા જોવામાં આવે છે તેથી અ૫ શરીર સંમૂછિમ મનુષ્યોમાં સતત આહાર લેવો સંભવિત છે. ઉચ્છવાસ નિઃશ્વાસ પણ અલ્પ શરીરમાં નિરન્તર જોવામાં આવે છે, અએવ તે પણ સુસંભવિત છે, કેમકે તેમાં પ્રાયઃ દુઃખની વિશેષતા હોય છે. હવે ઉપસંહાર કરતા કહે છે–હે ગૌતમ ! એ કારણથી એમ કહેવાય છે કે બધા મનુષ્ય સમાન આહારવાળા નથી. શેષ, કર્મ, વણે આદિનું કથન એજ પ્રકારે સમજી લેવું જોઈએ, જેવું નારકેના વિષયમાં કરાયેલું છે. પરંતુ નારકની અપેક્ષાએ ક્રિયાઓમાં કિંચિત્ વિશેષતા છે, તે આ પ્રકારે છે–મનુષ્ય ત્રણ પ્રકારના હોય છે, જેમકે સમ્યફદષ્ટિ મિથ્યાદષ્ટિ અને સભ્ય મિથ્યા દષ્ટિ અર્થાત મિશ્રષ્ટિ, આ ત્રણે પ્રકારના મનુષ્યમાં જે મનુષ્ય સમ્યગ્દષ્ટિ છે, श्री. प्रशान। सूत्र:४
SR No.006349
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages841
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy