________________
प्रमेयबोधिनी टीका पद २१ सू० १ शरीरभेदननिरूपणम् प्रतिक्षण विशरारुतां प्राप्नुवन्ति इति शरीराणि वक्ष्यमाण प्रकारेण पञ्चप्रकाराणि सन्तीत्यर्थः तान्येवाह-'तं जहा-ओरालिए १, वेउव्विए २, आहारए ३, तेयए ४, कम्मए ५' तद्यथाऔदारिकम् १, वैक्रियम् २, आहारकम् ३, तैजसम्४, कार्मणम् ५, तत्र उदारं प्रधानं तदेव औदारिकम् विनयादित्वादिकण प्रत्यया, प्रधानपञ्चास्य तीर्थकरगणधरशरीरापेक्षया बोध्यम्, तस्मादन्यस्यानुत्तरशरीरस्यापि अनन्तगुणहीनत्वात्, अथवा उदारम्-अन्यशरीरापेक्षया विशालम, सातिरेकयोजनसहरमानत्वात्, विशालता चास्य वैक्रियशरीर प्रति भवधारणीय सहजशरीरापेक्षयाऽवसेया, अन्यथा उत्तरक्रियस्य योजनलक्षमानस्यापि उपलभ्यमानत्वेन तदपेक्षया विशालत्वाभावेन विरोधापत्तिः स्यात्, एवम्-विशिष्टा विलक्षणा विविधा या क्रिया विक्रिया तस्यां भवं वैक्रियं तथा च यदेकं सद् अनेकं भवति अनेकं सद् एकं भवति एवम् इस प्रकार हैं-औदारिक (२) वैक्रियक (३) आहारक (४) तैजस और (५) कार्मण।
उदार अर्थात् जो प्रधान हो, वही औदारिक कह लाता है। यहां विनयादि गण में परिगणित होने से (इकार) प्रत्यय होकर (औदारिक) शब्द निष्पन्न हुवा है। तीर्थकर एवं गणधरों को यह शरीर होता है, अतः इसे प्रधान माना गया है। इससे भिन्न अनुत्तर शरीर भी- अनन्तगुण हीन होता है। अथवा उदार का अर्थ है-विशाल अर्थात् लम्बा, क्योंकि यह औदारिक शरीर एक हजार योजन से भी अधिक लम्बा होता है। अन्य शरीरों की अपेक्षा औदारिकशरीर में जो विशालता कही है, वह भवधारणीय सहज शरीर की अपेक्षा समझनी चाहिए, अन्यथा उत्तर वैकियशरीर तो एक लाख योजन तक का भी होता है, अतएव औदारिक को उदार विशाल कहने में बाधा आ जाएगी।
जिस शरीर के द्वारा विशिष्ट, विलक्षण अथवा विविध क्रियाएं हों, वह वैक्रिय शरीर कहलाता है । जो शरीर एक होता हुआ अनेक बन जाता है, (3) आइ।२४ (४) तेरस (५) म.
ઉદાર અર્થાત્ જે પ્રધાન દેય તેજ ઔદારિક કહેવાય છે. અહીં વિનયાદિગણમાં પરિગણિત હોવાથી રૂ પ્રત્યય થઈને “ઔદારિક શબ્દ નિષ્પન્ન થયેલ છે. તીર્થકર તેમજ ગણધરોના આ શરીર હોય છે, તેથી એને પ્રધાન માનેલ છે. તેનાથી ભિન્ન અનુત્તર શરીર પણ અનન્તગુણહીન હોય છે. અથવા ઉદારને અર્થ છે-વિશાલ અર્થાત્ લાંબા, કેમકે આ
દારિકશરીર એકહજાર એજનથી પણ અધિક લાંબું હોય છે. અન્ય શરીરની અપેક્ષાએ ઔદ્યારિક શરીરમાં જે વિશાલતા કહી છે, તે ભવધારણીય સહજ શરીરની અપેક્ષાએ સમજવી જોઈએ, અન્યથા ઉત્તરક્રિય તે એકલાખ જન સુધીનું પણ હોય છે, તેથી જ ઔદારિકને ઉદાર-વિશાલ કહેવામાં બાધા આવી પડશે.
જે શરીર દ્વારા વિશિષ્ટ વિલક્ષણ અથવા વિવિધ ક્રિયાઓ થાય તે ક્રિયશરીર કહેવાય છે. જે શરીર એક હોવા છતાં અનેક બની જાય છે, અનેક હોવા છતાં એક
श्री. प्रशान। सूत्र:४