SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद १८ सू० ६ वेदद्वारनिरूपणम् ३९३ अवतिष्ठते ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'सवेदए तिविहे पण्णत्ते' सवेदकविविधः प्रज्ञप्तः 'तं जहा-अगादीए वा अपज्जवसिए, अणादीए वा सपज्जवसिए, सादीए वा सपज्जवसिए' तद्यथा-अनादिको वा अपर्यवसितः, अनादिको वा सपर्यवसितः, सादिको वा सपर्यवसितश्च, तथा च अनाद्यपर्यवसितः, अनादिसपर्यवसितः, सादिसपर्यवसितश्चेत्यर्थः, तत्र योजीवः कदाचिदपि उपशमश्रेणि क्षपकणि वा नो प्राप्स्यति सोऽनाद्यपर्यवसितो व्यप. दिश्यते तस्य कदाचिदपि वेदोदयव्यवच्छेदासंभवात्, यस्तावद् उपशमणि क्षपकश्रेणिवा प्राप्स्यति सोऽनादिसपर्यवसितःप्रोच्यते, तस्य उपशमश्रेणिप्राप्तौ क्षपकश्रेणिप्राप्तौ वा वेदोदय व्यवच्छदस्य भावित्वात्, यः खलु उपशमणि प्राप्नोति तत्र चावेदको भुत्वा पुनरूप. शमश्रेणितः परिपतन सवेदको भवति स सादिसपर्यवसितो व्यपदिश्यते, 'तत्थ पं जेसे सादीए सपज्जवसिए से जहणेणं अंतो मुहुत्तं, उकोसेणं अणतं कालं' तत्र खलु--अनाद्यपर्यवसितादिषु त्रिषु मध्ये यः स तावत् सादिसप येवसितः प्रतिपादितः स जघन्येन अन्तअनादि अपर्यवसित अर्थात् जिस की आदि भी न हो अन्त भी न हो सादि अपर्यवसित अर्थात् जिस की आदि न हो पर अन्त भी हो, तथा सादि सपर्यवसित अर्थात् जिस की आदि भी हो और अन्त भी हो तात्पर्य यह है कि जो जीव कभी उपशमश्रेणी अथवा क्षपकश्रेणी को प्राप्त नहीं करेगा, वह अनादि अपर्यवसित कहलाता है उस के वेद के उदय का विच्छेद कदापि नहीं होगा। परन्तु जो जोव कभी न कभी उपशमश्रेणो अथवा क्षपकश्रेणी को प्राप्त करेगा मगर जिसने अभी तक कभी प्राप्त नहीं की है, वह अनादि सपर्यवसित सवेद जीब कहलाता है। उपशमश्रणो अथवा क्षपश्रेणी प्राप्त कर लेने पर उसके वेद का उदय हट जाता है । जो जीव उपशमश्रेणी को प्राप्त होकर वेदातीत दशा प्राप्त कर चुकता है, किन्तु उपशमश्रेणी से गिर कर फिर सवेद अवस्था प्राप्त करता है वह सादि सपर्यवसित सवेद कहलाता है । इन तीनों में से जो सादि અર્થાત્ જેની આદિ પણ ન હોય અને અન્ત પણ ન હોય, સાદિ અપર્યાવસિત અર્થાત જેની આદિ ન હોય પણ અન્ત હોય, તેમજ સાદિ રાપર્યવસિત અર્થાત જેની અદિ પણ હોય અને અન્ત પણ હોય. તાત્પર્ય એ છે કે જે જીવ કયારેય પણ ઉપશમ શ્રેણી અથવા ક્ષેપક શ્રેણીને પ્રાપ્ત કરશે નહીં તે અનાદિ અપર્યવસિત કહેવાય છે. તેના વેદના ઉદયને વિરોદ કદાપિ થશે નહી પરંતુ જે જીવ ક્યારેક ને કયારે ઉપશમ શ્રેણી અથવા ક્ષપક શ્રેણીને પ્રાપ્ત કરશે પણ જેણે હજી સુધી ઉપશમશ્રેણી કે ક્ષકશ્રેણી પ્રાપ્ત કરી નથી તે અનાદિ સપર્યવસિત સવેદ જીવ કહેવાય છે ઉપશમ શ્રેણી અથવા ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરી લીધા પછી તેને વેદને ઉદય થઈ જાય છે. જે જીવ ઉપશમ શ્રેણીને પામીને વેદાતીત દશા પ્રાપ્ત કરી લે છે, પરંતુ ઉપશમ શ્રેણીથી પડીને પાછી સવેદ અવસ્થા પ્રાપ્ત કરે છે, તે સાદિ સપર્યાવસિત સવેદ કહેવાય છે. આ ત્રણેમાંથી જે સાદિ-સપર્યાવસિત છે, તે જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ અનન્તકાળ સુધી સદક પર્યાયથી યુક્ત નિરન્તર બની म. ५१ श्री. प्रशान। सूत्र:४
SR No.006349
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages841
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy