________________
प्रमेयबोधिनी टीका पद १७ सू० २२ लेश्यापरिणमननिरूपणम्
३०३ परिणमइ ?' हे भदन्त ! तत्-अथ केनार्थेन-कथं तावद् एवम्-उक्तरीत्या उच्यते यत्-कृष्णलेश्या नीललेश्यां प्राप्य-आसाद्य नो तद्रूपतया यावत् नो तद्वर्णतया नो तद्गन्धतया नो तद्रसतया नो तत्स्पर्शतया भूयो भूयः परिणमतीति ! भगवानाह-'गोयमा' हे गौतम ! 'आगारभावमायाए वा से सिया पलिभागभावमायाए वा से सिया' आकारभावमात्रया वा सा कृष्णलेश्या नीललेश्या रूपतया स्यात् नतु वस्तुगत्या, अथवा प्रतिभागभावमात्रया वा सा कृष्णलेश्या नीललेश्यास्वभावतया स्यात् नतु वस्तुगत्या, तत्र आकार:-तच्छायामात्रम् तस्य भावः सत्ता आकारभावः स एवमात्रा आकारभावमात्रा तयेत्यर्थः, मात्रा शब्देन आकारभावातिरिक्तपरिणामान्तरापत्ति निरस्ता, एवमेव प्रतिभाग:-दर्पणादिगतप्रतिबिम्बमिव प्रतिबिम्ब्यवस्तुवृत्तिराकारविशेषः प्रतिभागस्य भावः प्रतिभागभावः स एवमात्रा प्रतिभागभाव
गौतमस्वामी-हे भगवन् ! किस हेतु से ऐसा कहा जाता है कि कृष्णलेश्या नीललेश्या को प्राप्त होकर नीललेश्या के रूप में परिणत नहीं होती है। न तो वह नीललेश्या के वर्ण के रूप में परिणत होती है, न गंध के रूप में, न रस के रूप में और न स्पर्श के रूप में परिणत होती है ?
भगवन्-हे गौतम ! वह कृष्णलेश्या आकारभाव मात्र से ही नीललेश्या होती है, वास्तव में नीललेश्या नहीं बन जाती । अथवा प्रतिभागभाव मात्र से ही वह कृष्णलेश्या नीललेश्या कहलाती है, वास्तव में ही कृष्णलेश्या नीललेश्या बनजाती हो, ऐसी बात नहीं है। आकारभाव का तात्पर्य है छाया मात्र या झलक मात्र । आशय यह है कि कृष्णलेश्या के द्रव्यों पर नीललेश्या के द्रव्यों की छाया पडती है, इस कारण वह नीललेश्या-जैसी प्रतीत होने लगती है, अथवा जैसे दर्पण पर प्रतिबिम्ब पड़ने पर दर्पण उस वस्तु जैसा प्रतीत होने लगता है, उसी प्रकार कृष्णलेश्या पर जब नीललेश्या के द्रव्यों की छाया या प्रतिबिम्ब पडता है तब कृष्णलेश्या के द्रव्य नीललेश्या के द्रव्यों के रूपमें
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! શા હેતુથી કહેવાય છે કે, કૃણલેશ્યા, નીલલેશ્યાને પ્રાપ્ત થઈને નીલશ્યાના રૂપમાં પરિણત નથી થતી. નતે તે નલશ્યાના વર્ણનાં રૂપમાં પરિણત થાય છે, ન ગંધના રૂપમાં, ન રસના રૂપમાં અને સ્પર્શના રૂપમાં પરિણત થાય છે?
શ્રી ભગવાન હે ગૌતમ ! તે કૃષ્ણલેશ્યા આકાર ભાવ માત્રથી જ નીલેશ્યા થાય છે, વાસ્તવમાં નીલલેશ્યા નથી બનતી. અથવા પ્રતિભાગ ભાવ માત્રથી જ કૃષ્ણલેશ્યા કહેવાય છે, વાસ્તવમાં જ કૃષ્ણલેશ્યા નીલલેશ્યા બની જાય છે, એવી વાત નથી. આકાર ભાવનું તાત્પર્ય છે છાયા માત્ર અગર ઝલક માત્ર આશય એ છે કે કૃષ્ણલેશ્યાના દ્રવ્ય પર નીલશ્યાના દ્રવ્યોની છાયા પડે છે, એ કારણે તે નીલલેશ્યા જેવી પ્રતીત થાય છે, અથવા જેમ દર્પણ પર પ્રતિબિમ્બ પડવાથી દર્પણ એ વસ્તુ જેવું પ્રતીત થવા લાગે છે, એજ પ્રકારે કૃણાલેશ્યા પર જ્યારે નીલવાના દ્રવ્યની છાયા અગર પ્રતિબિમ્બ પડે છે,
श्री प्रापन सूत्र:४