SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ manna २१४ प्रज्ञापनासत्रे भूयो भूयः परिणमति इति ? भगवानाह-गोयमा !' हे गौतम ! ‘से जहा नामए खीरे दृसि पप्प सुद्धे वा वत्थे रागं पप्प ता रूवत्ताए जाव ता फासत्ताए भुजो भुज्जो परिणमइ' तत्अथ यथा नाम इति दृष्टान्ते क्षीरं-दुग्धम्, दृष्यम्-अम्लद्रव्यविशेषं-तक्रादिकम् प्राप्यतदवयवसंस्पर्शमासाद्य शुद्धं निर्मलं वा वस्त्रम्, रागम्-रक्तादिरूपं प्राप्य-तदवयवसंस्पर्शमासाद्य तद्रूपतया-अम्लद्रव्यरूपतया रक्तादिरूपतया यावत्-तद्वर्णतया तद्न्धतया तद्रसतया तत्स्पर्शतया भूयो भूयः परिणमति, प्रकृतमुपसंहरनाह-'से तेणटेणं गोयमा ! एवं वुच्चइ-कण्हलेस्सा नीललेस्सं पप्प ता रूवत्ताए जाव भुज्जो भुज्जो परिणमइ' हे गौतम ! तत्-अथ तेनार्थेन एवम्-उक्तरीत्या उच्यते-कृष्णलेश्या नीललेश्यायोग्यद्रव्यं प्राप्य तद्रूपतया यावत्-तद्वर्णतया तद्न्धतया तद्रसतया तत्स्पर्शतया भूयो भूयः परिणमति, के स्वरूप को, उसके वर्ण, गंध, रस और स्पर्श के रूप में परिणत हो जाती है ? __भगवान्-हे गौतम ! जैसे दुग्ध, छाछ वगैरह किसी खटी वस्तु को प्राप्त करके अथवा शुद्ध वस्त्र लाल आदि किसी रंग को प्रप्त करके उसी रूप में पलट जाता है-दूध खट्टा और वस्त्र लाल हो जाता है, उसी प्रकार कृष्णलेश्या, नीललेश्या के द्रव्यों के संसर्ग से नीललेश्या के रूप में पलट जाती है। इस से यह फलित हुआ कि जैसे दूध का रस, रूप, गंध आदि तक के संयोग से तक के रस, रूप, गंध के रूप में परिवर्तन हो जाता है और जैसे शुद्ध वन का रंग रूप रक्त आदि रंगों का संयोग पाकर उसी रूप में पलट जाता है, उसी प्रकार कृष्णलेश्या के द्रव्यों का स्वरूप, उसका वर्ण, रस और स्पर्श नीललेश्या के योग्य द्रव्यों के सम्पर्क से पलट कर नीललेश्या के रूप में पलट जाता है। उपर्युक्त कथन के अनुसार हो नीललेश्या कापोतलेश्या को प्राप्त होकर, कापोत नीललेश्या तेजोलेश्या को प्राप्त होकर, तेजोलेश्या पद्मलेश्या को प्राप्त શ્રી ભગવાન ગૌતમ ! જેમ દૂધ, છાસ વિગેરે કઈ ખાટી વસ્તુને પામીને અથવા શુદ્ધ વસ્ત્ર લાલ બાદિ કઈ રંગને પ્રાપ્ત કરીને એ રૂપમાં પલટાઈ જાય છે, દૂધ ખાટું અને વસ્ત્ર લાલ થઈ જાય છેએ જ પ્રકારે કૃષ્ણલેશ્યા, નીલલેશ્યાના દ્રવ્યના સંસર્ગથી નીલલેશ્યાના રૂપમાં પલટાઈ જાય છે. એથી આ ફલિત થયું કે જેમ દૂધના રસ, રૂપ, ગંધ આદિનું છાસના સંગથી છાસના રસરૂપ, ગંધના રૂપમાં પરિવર્તન થઈ જાય છે અને જેમ શુદ્ધ વસ્ત્રના રંગરૂપ આદિ બીજા રંગને સંગ પામીને એ રૂપમાં બદલાઈ જાય છે, એ જ પ્રકારે કૃષ્ણલેશ્યાના દ્રનું સ્વરૂપ, એને વર્ણ ગંધ, રસ અને સ્પર્શ નીલલેશ્યાના યોગ્ય દ્રવ્યના સંપકથી પલટાઈને નીકલેશ્યાના રૂપમાં પલટાઈ જાય છે. ઉપર્યુક્ત કથનના અનુસાર જ નીલલેશ્યા કાપતલેશ્યાને પામીને, કાતિલેશ્યા, તેજલેશ્યાને પામીને, તેજલેશ્યા પદ્મશ્યાને પામીને અને પદ્મશ્યા શુકલેશ્યાને પ્રાપ્ત થઈને તેના श्री. प्रशान। सूत्र:४
SR No.006349
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages841
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy