SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ १६४ प्रज्ञापनासूत्रे यिकादिव्यपदेशं प्ररूपयति-नेरइएणं भंते ! नेरइएमु उववज्जइ, अनेरइए नेरइएसु उववज्जइ ?' गौतमः पृच्छति-हे भदन्त ! नैरयिकः खलु किं नैरयिकेषु उपपद्यते ? किंवा अनैरयिको नैरइकेषु उपपद्यते ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'नेरइए नेरइएसु उववज्जइ नो अनेरहए नेरइएसु उववज्जइ' नैरयिको नैरयिकेषु उपपद्यते नो अनैरयिको नैरइकेषु उपपद्यते, तथाहि-आयुष एव नारकादि भवोपग्राहकत्वात् नैरयिकायुषि उदयं प्राप्ते सति नारकभवं लभते, मनुष्यायुषि उदयं प्राप्ने मनुष्यभवं लभते इत्यादिरीत्या नैरयिकाद्यायुर्वेदन-प्रथमसमये एव नारकादिव्यपदेशो भवति, इति ऋजुसूत्रनयानुसारेणावसेयम्, तथाचोक्तम्"पलालं न दहत्यनिर्भिद्यते न घटः क्वचित् । ना शून्येनिष्क्रमोऽस्तीह न च शून्यं प्रविश्यते ॥१॥ नारकव्यतिरिक्तश्च नरके नोपपद्यते । नरकानारकश्चास्य, न कश्चिद् विप्रमुच्यते ॥२॥ समय विग्रहगति में भी होती हैं ? प्रथम नयान्तर का आश्रय लेकर नैरयिक आदि के व्यपदेश की प्ररूपणा की जाती है गौतमस्वामी प्रश्न करते हैं-हे भगवन् ! क्या नारक जीव नारकों में उत्पन्न होता है अथवा जो नारक नहीं है वह नारकों में उत्पन्न होता है ? भगवान् उत्तर देते हैं-हे गौतम ! नारक ही नारकों में उत्पन्न होता है, अनारक नारकों में उत्पन्न नहीं होता। तात्पर्य यह है कि वस्तुतः आयु ही भव का कारण है, अतएव जब नारकायु का उदय होता है, तभी जीव को नरकभव की प्राप्ति होती है। इसी प्रकार मनुष्यायु का उदय होने पर मनुष्यभव प्राप्त होता है। इस कारण नरकायु आदि के वेदन के प्रथम समय में ही नारक आदि संज्ञा का व्यवहार होने लगता है । यह ऋजुसूत्रनय का अभिप्राय है । कहा भी है-'न अग्नि पलाल को जलाती है, न कहीं घट का भेदन होता है। न अशून्य में किसीका निष्क्रमण होता है और न कोई शून्य में प्रवेश करता है ॥१॥ લઈને નરયિક આદિના વ્યપદેશની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવદ્ ! શું નારક જીવ નારકોમાં ઉત્પન્ન થાય છે અથવા જે નારક નથી તે નારકમાં ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ ! નારક જ નારકમાં ઉત્પન્ન થાય છે, અનારક નારકમાં ઉત્પન્ન નથી થતા તાત્પર્ય એ છે કે વસ્તુતઃ આયુષ્ય જ ભવનું કારણ છે, તેથી જ જ્યારે નારકાયુને ઉદય થાય છે, ત્યારે જીવને નારકભવની પ્રાપ્તિ થાય છે. એ જ પ્રકારે મનુષાયુને ઉદય થતાં મનુષ્યભવ પ્રાપ્ત થાય છે. એ કારણથી નરકાયું આદિની વેદનાના પ્રથમ સમયમાં જ નારક આદિ સંજ્ઞાને વ્યવહાર થવા લાગે છે. આ ઋજુ સૂત્ર નયને અભિપ્રાય છે. કહ્યું પણ છે-“અગ્નિ પરાળને બાળ નથી. જ્યાંય ઘટનું ભેદન નથી થતું. અશૂન્યમાંથી કોઈનું નિષ્ક્રમણ નથી થતું અને કઈ શન્યમાં પ્રવેશ કરતું નથી. ૧ श्री. प्रशानसूत्र:४
SR No.006349
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages841
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy