________________
प्रमेयबोधिनी टीका पद १७ उद्देशार्थ सङ्ग्रहणम् -उपपातगति-विहायोगतिरूपाणां प्ररूपितत्वेन तत्र च क्षेत्रोपपातगति-भवोपपातगतिनो भवोपपातगति भेदेन त्रिविधानामुपपातगतीनां मध्ये नैरयिकतिर्यङ् मनुष्यदेवभवोपपातगतिषु चतुर्विधासु नैरयिकत्वादिभवत्वेनोत्पन्नानां जीवानामुत्पादसमयमारभ्य आहाराद्यर्थस्यावश्यं भावितया लेश्यापरिणामप्रस्तावेऽपि तेषामुपन्यासो नानुचित. इति भावः । अथ कस्तावल्ले श्यापदार्थः ? इति चेदत्रोच्यते-लिश्यते-श्लिष्यतेसम्बध्यते कर्मणासहात्मा अनयेति लेश्याव्युत्पत्त्या कृष्णादि द्रव्यसान्निध्यादात्मनः परिणामविशेषो लेश्यापदेन व्यपदिश्यते तथा चोक्तम् 'कृष्णादि द्रव्यसाचिव्यात् परिणामो य आत्मनः । स्फटिकस्येव तत्रायं लेश्याशब्दः प्रवर्तते ॥१॥ इति, अथ कानि तावत कृष्णादि हवें प्रयोग पद में पांच प्रकार की गति-प्रयोगगति, ततगति, बन्धनच्छेदनगति, उपपातगति और विहायोगति की प्ररूपणा की गई है। इनमें उपपातगति के तीन भेद कहे हैं-क्षेत्रोपपातगति, भवोपपातति, और नोभवोपपातगति । इनमें से नैरयिक, तियेच, मनुष्य और देवभवोपपातगतियों में नैरयिकभव आदि के रूपमें उत्पन्न हए जीवों का उत्पत्ति के समय से आहार आदि अवश्य ही होना चाहिए। इस कारण लेश्या के प्रकरण में भी उनका कथन अनुचित नहीं है। __ अब प्रश्न यह है कि लेश्या का अर्थ क्या है ? उत्तर यों है-जिसके द्वारा आत्मा कर्मों के साथ श्लेष को प्राप्त होता है, वह लेश्या है। कृष्ण आदि द्रव्यों के सान्निध्य से होनेवाला आत्मा का परिणाम लेश्या कहलाता है। कहा भी है जैसे स्फटिक मणि के सामने जिस वर्ण की वस्तु रख दी जाती है, स्फटिक उसी वर्ण वाली प्रतीत होने लगती है, उसी प्रकार कृष्ण आदि द्रव्यों के संसंग से आत्मा में भी उसी तरह का परिणाम उत्पन्न होता है । वही परिणाम लेश्या कहलाता है ॥१॥ પ્રગતિ, તતગતિ, બન્ધન છેદનગતિ, ઉપપાતગતિ વિહાગતિની પ્રરૂપણા કરાઈ છે. તેમાં ઉપપાત ગતિના ત્રણ ભેદ કહ્યા છે, ક્ષેત્રો પપાતગતિ, ભપાતગતિ અને ને ભવેપપાતગતિ તેમાંથી નરયિક, તિર્યંચ, મનુષ્ય અને દેવભષપાતગતિમાં નિરયિક ભવ આદિના રૂપમાં ઉત્પન્ન થયેલ છના ઉત્પત્તિના સમયથી આહાર આદિ અવશ્ય જ છે જોઈએ. એ કારણે વેશ્યાના પ્રકરણમાં પણ તેમનું કથન અનુચિત નથી.
હવે પ્રશ્ન એ છે કે વેશ્યાને અર્થ શું છે?
ઉત્તર આમ છે—જેના દ્વારા આત્મા કર્મોની સાથે શ્લેષને પ્રાપ્ત થાય છે તે વેશ્યા છે. કૃષ્ણ આદિ દ્રવ્યોના સાન્નિધ્યથી થનારા આત્માનું પરિણામ લેશ્યા કહેવાય છે. કહ્યું પણ છે-જેમ સ્ફટિક મણિના સામે જે વર્ણની વસ્તુ રાખવામાં આવે છે, સ્ફટિક એ જ વર્ણને પ્રતીત થાય છે, એજ પ્રકારે કૃષ્ણ આદિ દ્રવ્યના સંસર્ગથી આત્મામાં પણ એ જ પ્રકારનું પરિણામ ઉત્પન્ન થાય છે. તેજ પરિણામ લે કહેવાય છે કે ૧ |
श्री. प्रशान। सूत्र:४