________________
प्रमेयबोधिनी टीका पद १५ सू० ८ अतीन्द्रियविशेषविषयनिरूपणम् 'आगासस्थिकायस्स देसेणं फुडे ?' आकाशास्तिकायस्य देशेन स्पृष्टो भवति, 'आगासस्थिकायस्स पदेसे हिं जाव वणस्सइकारणं फुडे'-आकाशास्तिकायस्स प्रदेशैश्च स्पृष्ट: यावत्पुद्गलास्तिकायेन जीवास्तिकायेन पृथिवीकायेन अप्कायेन तेजस्कायेन, वायुकायेन, वनस्पतिकायेन स्पृष्टो लोको वर्तते पृथिव्यादीनामपि सूक्ष्माणां सकललोकापन्नत्वात् तैरपि सर्वात्मना व्याप्तो लोको भवति, किन्तु 'तसकाइएणं लिय फुडे' त्रसकायेन स्यात-कदाचित् स्पृष्टो भवति, स्यात्-कदाचित् नो स्पृष्टो भवति, तथाच समुद्घातगतस्य केवलिनश्चतुर्थसमये वर्तमानतादशायां तेन स्वप्रदेशैः सकललोकपूरणात, तस्यच केवलिन स्वसकायत्वात सकायेन स्पृष्टो लोको भवति, तदतिरिक्तकाले तु नो स्पृष्टो भवति, सर्वत्र सकायानामसद्भावात, 'अद्धासमएणं देसे फुडे देसे णो फुडे'-अद्धासमयेन-कालविशेषेण तु लोकस्य कश्चिदेशः सम्पूर्ण आकाशास्तिकाय का एक छोटा-सा खंड मात्र ही है । किन्तु आकाशास्तिकाय के देश से स्पृष्ट है और आकाशास्तिकाय के प्रदेशों से भी स्पृष्ट है। यावत्-पुद्गगलास्तिकाय से, जीवास्तिकाय से, पृथ्वीकाय से, अप्काय से, तेजस्काय से, वायुकाय से वनस्पति काय से स्पृष्ट है । सूक्ष्म पृथ्वीकाय आदि समस्त लोकमें व्याप्त हैं, अतएव उनके द्वारा भी वह पूर्ण रूप से स्पृष्ट है । मगर सकाय से क्वचित् स्पृष्ट होता है और क्वचित् स्पृष्ट नहीं भी होता है। जब केवली समुद्धात करते हैं तब चौथे समय में वे अपने आत्मप्रदेशों से सम्पूर्ण लोक को व्याप्त करते हैं, केवली भगवान् त्रसकाय के ही अन्तर्गत हैं, अतः एव उस समय समस्त लोक सकाय से स्पृष्ट होता है, इसके अतिरिक्त अन्य समय में सम्पूर्ण लोक त्रसकाय से स्पृष्ट नहीं होता है। क्योंकि त्रसजीव सिर्फ
सनाडी में हो पाये जाते हैं जो सिर्फ एकराजू चौडी और चौदह राजू ऊंची है। ___ अद्धासमय के द्वारा लोक का कोई भाग स्पृष्ट होता है और कोई भाग स्पृष्ट नहीं होता। કિન્તુ આકાશાસ્તિકાયના દેશથી પૃષ્ટ છે અને આકાશસ્તિ કાયના પ્રદેશથી પણ પૃષ્ઠ છે. યાવત્ પુદ્ગલાસ્તિકાયથી, જીવાસ્તિકાયથી, પૃથ્વીકાયથી, અકાયથી, તેજસ્કાયથી, વાયુકાયથી અને વનસ્પતિકાયથી પૃષ્ટ છે. સૂમ પૃથ્વીકાય આદિ સમસ્ત લેકમાં વ્યાપ્ત છે, તેથી જ તેમના દ્વારા પણ તે પૂર્ણ રૂપથી સ્પષ્ટ છે, પણ ત્રસકાયથી કવચિત્ પૃષ્ટ થાય છે અને કવચિત્ સ્પષ્ટ નથી પણ થતા. જ્યારે કેવલી સમુદ્રઘાત કરે છે ત્યારે ચોથા સમયમાં તેઓ પોતાના આત્મપ્રદેશથી સંપૂર્ણ લોકને વ્યાપ્ત કરી લે છે. કેવલી ભગવાન ત્રસકાયના જ અંતર્ગત છે, તેથી જ તે સમયે સમસ્ત લેક ત્રસકાયથી પૃષ્ટ થાય છે, તેથી અતિરિક્ત અન્ય સમયમાં સંપૂર્ણ લેક ત્રસકાયથી પૃષ્ટ નથી થતા. કેમકે ત્રસ જીવ ફક્ત ત્રસ નાડીમાં જ મળી આવે છે. જે ફક્ત એક રાજુ પહોળી અને ચૌદ રાજુ ઉંચી છે,
અા સમય દ્વારા લેકના કેઈ ભાગ સ્પષ્ટ થાય છે અને કોઈ ભાગ પૃષ્ટ નથી થતા,
श्री प्रशान। सूत्र : 3