SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ प्रज्ञापनासूत्रे श्रमणरूपे श्रमणोऽयमिति व्यपदेशः एवम् 'पडुच्च सच्चा ६' प्रतीत्य सत्या भाषा भवति या प्रतीत्य वस्वन्तर माश्रित्य सत्या भवति वस्त्वन्तरापेक्षया या सत्या भवतीत्यर्थः, यथा तर्जन्या अनुष्ठिकामाश्रित्य दीर्घखव्यपदेशः, मध्यमामाश्रित्य हस्वख व्यपदेशश्च तत्रैकस्यामेव तर्जन्यां कथं दीर्घवहस्वत्वरूपपरस्परविरुद्धधर्मद्वयसमावेशो भवतीति न संशेतव्यम् भिन्नभिन्ननिमित्तापेक्षया परस्परविरुद्धधर्मद्वयापि समावेशसंभवेन विरोधासंभवात् , एकस्मिन्नेव पुरुषे आपेक्षिकपितृत्वपुत्रत्वरूपविरुद्धधर्मद्वयसमावेशदर्शनात् , यदि तामेवा गुष्ठिकां मध्यमां वाश्रित्य दीर्घत्वं हूस्वत्वञ्च प्रतिपाद्येत तदा विरोधः संभवेत् , एकनिमित्तकस्यैव परस्परविरुद्धधर्मद्वयस्य समावेशासंभवः, न तु भिन्ननिमित्तकस्येति भावः तथा (६) रूपसत्य-जो भाषा रूप से सत्य हो वह रूप सत्य । जैसे किसीने कपट पूर्वक साधु का वेष धारण कर रक्खा हो, उसे साधु कहना। (६) प्रतीत्य सत्य-जो किसी अन्य वस्तु की अपेक्षा से सत्य हो वह प्रतीत्य हो वह प्रतीत्यसत्य भाषा कहलाती है, जैसे अंगूठे की अपेक्षा से तर्जनी उंगली को लम्बी कहना अथवा मध्यमा (वचली) उंगली की अपेक्षा से तर्जनी को छोटी कहना । इस प्रकार का सन्देह नहीं करना चाहिए कि एक ही तर्जनी उंगली को लम्बी और छोटी दोनों प्रकार की कैसे कह सकते हैं ? क्यों कि भिन्न-भिन्न अपेक्षाओं से एक ही वस्तु में परस्पर विरोधी अनेक धर्मों का समावेश हो सकता है। उसमें किसी प्रकार का विरोध नहीं है। एक ही पुरुष अपने पुत्र की अपेक्षा पिता कहलाता है और पिता की अपेक्षा से पुत्र भी कह लाता है । हां, विरोध तो तब होता है जब एक ही अपेक्षा से अथवा निरपेक्ष भाव से किसी वस्तु में विरोधी धर्म स्वीकार किए जाएं। एक अंगूठे की अपेक्षा से ही तर्जनी को लम्बी और छोटी कहने में विरोध है। अकेली मध्यमा उंगली (૫) રૂપસત્ય-જે ભાષા રૂપથી સત્ય છે તે રૂપ સત્ય, જેમકે કેઈએ કપટપૂર્વક સાધુને વેષ ધારણ કરી રાખ્યો હોય, તેને સાધુ કહે. (૬) પ્રતીત્યસત્ય-જે કઈ બીજી વસ્તુની અપેક્ષાએ સત્ય હોય તે પ્રતીય સત્ય ભાષા કહેવાય છે-જેમ અંગૂઠાની અપેક્ષાએ તર્જની આંગળીને લાંબી કહેવી. અથવા મધ્યમાં (વચલી) આંગળીની અપેક્ષાએ તર્જનીને નાની કહેવી એ પ્રકારનો સંદેહ ન કરવો જોઈએ કે તર્જની આંગળીને લાંબી ટુકી બન્ને પ્રકારની કેમ કહી શકાય કેમકે ભિન્ન ભિન્ન અપેક્ષાએથી એક જ વસ્તુમાં પરસ્પર વિરોધી અનેક ધર્મોને સમાવેશ થઈ શકે છે. તેમાં કઈ પ્રકારનો વિરોધ નથી. એક જ પુરૂષ પિતાના પુત્રની અપેક્ષાએ પિતા કહેવાય છે અને પિતાની અપેક્ષાએ પુત્ર પણ કહેવાય છે. હા ! વિરોધ છે ત્યારે થાય જ્યારે એક જ અપેક્ષાએ અથવા નિરપેક્ષ ભાવથી કઈ વસ્તુમાં વિરોધી ધર્મ સ્વીકાર કરાય. એક અંગૂઠાની અપેક્ષાએ તર્જની ને લાંબી અને ટૂંકી કહેવામાં વિરોધ છે એકલી મધ્યમાં श्री प्रशान। सूत्र : 3
SR No.006348
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages955
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy