SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ प्रज्ञापनासूत्रे २८२ इत्यभिधीयते स एव यदा तेनैव पुत्रेण स्वस्ाध्यापकत्वेन विवक्ष्यते तदा स पुनरुपाध्यायो व्यपदिश्यते तथैव प्रकृतेऽपि यदा गौणीभूतधर्माधर्मी मुख्यत्वेन विवक्ष्यते तदा धर्मिण एकत्वात् एकवचनं भवति धर्माश्व धर्मिणि अन्तर्भूता भवन्तीति परिपूर्ण वस्तुप्रतीति र्भवति त्वमित्यादिवत् यथा पुनरप्रधानीभूतधर्मिणो वैदृष्यपरोपकारित्वमहोदारत्वादयो धर्माः मुख्यत्वेन विवक्ष्यन्ते तदा धर्माणां बहुत्वादेकस्मिन्नपि धर्मिणि बहुवचनं भवति यूयमित्यादिवत्, मनुष्य इत्यादावप्रधानीभूतधर्मा धर्मी मुख्यत्वेन विवक्षित इति सर्वाऽपि एवं जातीयका एकस्वप्रतिपादिका वाग्भवतीति भावः, गौतमः पृच्छति - ' अह भंते ! मणुस्सा जान चिल्ललगा जे यावन्ने तहप्पगारा सच्चा सा बहुवऊ ? हे भदन्त ! अथ मनुष्याः, यावत् - महिषाः, अध्यापक के रूप में विवक्षित करता है तो वही व्यक्ति उपाध्याय कहलाता है । इसी प्रकार यहां पर भी जब धर्मो को गौण करके धर्मी की प्रधान रूप से विवक्षा की जाती है, क्योंकि धर्मी एक ही होता है, अतएव धर्मी की विवक्षा से एकवचन होता है । उस समय समस्त धर्म, धर्मी में ही अन्तर्गत हो जाते हैं । इस कारण सम्पूर्ण वस्तु की प्रतीति होती है। किंतु जब धर्मी की गौणरूप में विवक्षा की जाती है और विद्वत्ता, परोपकारित्व, महोदारता आदि धर्म प्रधान रूप में विवक्षित किये जाते हैं, उस समय क्योंकि धर्म बहुत होते हैं, अतएव धर्मी एक होने पर भी बहुवचन का प्रयोग होता है । संक्षेप में आशय यह है कि जब धर्मो से धर्मों को अभिन्न मानकर एकत्व की विवक्षा की जाती है, तब एकवचन का प्रयोग होता है और जब धर्मी को गौण करके अनेक धर्मो की विवक्षा की जाती है, तब बहुवचन का प्रयोग होता है । इस प्रकार अनन्त धर्मात्मक वस्तु भी धर्मी के एक होने के कारण एकवचन द्वारा प्रतिपादित की जा सकती है। રૂપમાં વિવક્ષિત કરે છે તે તે વ્યક્તિ ઉપાધ્યાય કહેવાય છે. એજ પ્રકારે અહી' પણ જ્યારે ધર્મોને ગૌણુ કરીને ધર્મી'ની પ્રધાનતા રૂપે વિવક્ષા કરાય છે, તે સમયે ધમી એક જ હાય છે, તેથી જ ધર્મીની વિવક્ષાએ એકવચન થાય છે. તે સમયે સમતધર્મ ધર્મીમાં જ અન્તર્માંત થઈ જાય છે. તે કારણે સંપૂર્ણ વસ્તુની પ્રતીતિ થાય છે. કિન્તુ જ્યારે ધીની ગૌણુ રૂપમાં વિક્ષા કરાય છે અને વિદ્વત્તા પરોપકારિત્વ, મહાદારતા આદિ ધર્મ પ્રધાનરૂપમાં વિવક્ષિત કરાય છે, એ સમયે ધમ ઘણા હાય છે, તેથી જ ધી એક હાવા છતાં મહુવચનના પ્રયાગ થાય છે. સંક્ષેપમાં આશય એ છે કે જ્યારે ધર્માથી ધીને અભિન્ન માનીને એકત્વની વિવક્ષા કરાય છે. ત્યારે એકવચનના પ્રયોગ થાય છે અને જ્યારે ધર્મોને ગૌણ કરીને અનેક ધર્મોની વિવક્ષા કરાય છે, ત્યારે મહુ વચનના પ્રયોગ થાય છે. એજ પ્રકારે અનન્ત ધર્માત્મક વસ્તુ પણ ધર્મીના એક હાવાના કારણે એક વચન દ્વારા પ્રતિપાદિત કરી શકાય છે. श्री प्रज्ञापना सूत्र : 3
SR No.006348
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages955
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy