SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ प्रबोधिनी टीका पद १० सू० १ चरमाचरमत्वनिरूपणम् ९१ 7 कतया विवक्षिताया अस्याः पिपृच्छिषा वर्तते तदाऽस्याम् 'अचरमम् चरमाश्च' इत्येवं व्यपदेशः संभवति, एवमवस्थिताया अस्या यानि प्रान्तेषु विद्यमानानि खण्डानि प्रत्येकं तथाविधविशिष्टैकत्वपरिणामवन्ति सन्ति तानि चरमाणि उच्यन्ते यत्तु रत्नप्रभाया मध्ये महत् खण्डं वर्तते तत् तथाविधविशिष्टैकत्वपरिण। मत्वा देकत्वेन विवक्षितमिति 'अचरमम्' इति व्यपदिश्यते, इयं च रत्नप्रभा पृथिवी तदुभयसमुदायरूपैवास्ति, अन्यथा तदभावापत्तेः, तदेवंरीत्याऽवयवावयविरूपतया प्ररूपणे सति 'अचरमं चरमाणि च' इत्यखण्डैक निर्वचनविषया मरूपिता, प्रदेश प्ररूपणापेक्षया तु 'चरमान्तप्रदेशाश्च, अचरमान्तप्रदेशाश्च' इत्येवं व्यपदेशो भवति, तथा च बाह्यखण्डेषु गताः प्रदेशा वरमान्तप्रदेशाः, मध्यैकखण्डगताः प्रदेशाः अचरमान्तप्रदेशा उच्यन्ते, एतावता एकान्तपक्षदुर्नयनिरासप्रघानेन भगवतां निर्वचन वाक्येन रत्नप्रभादिकं असंख्यातप्रदेशों में अवगाढ और अनेक अवयवों में विभक्त मानकर प्रश्न किया जाय तो उसे 'अचरम' और 'चरमाणि' कहा जासकता है, क्यों कि उसके प्रान्त भागों में विद्यमान एवं विशिष्ट एकत्व परिणाम वाले जो खण्ड हैं, उन खंडों को चरमाणि (अनेक चरम ) कहा जा सकता है । और उन प्रान्त भागों के मध्य में जो बडा खण्ड है, उस समग्र को एक मान लिया जाय तो उस खण्ड की अपेक्षा से वह 'अचरम' है । रत्नप्रभा पृथ्वी प्रान्तवर्त्ती अनेक खण्डों और मध्यवर्ती एक महाखण्ड का सम्मिलित रूप है । अगर ऐसा न माना जाय तो फिर रत्नप्रभा पृथ्वी का अस्तित्व ही नहीं रहेगा। इस प्रकार एक ही पृथ्वी को अवयव - अवयवी रूप में विवक्षित करने पर उसे 'अचरम' और 'चरमाणि' कहा जाता है, किन्तु जब प्रदेशों की विवक्षा करके विचार किया जाता है तो उसे चरमान्तप्रदेशों और अचरमान्तप्रदेश रूप कह सकते हैं, क्यों कि उसके बाह्य खंडों में रहे हुए प्रदेश चरमान्तप्रदेश कहलाते हैं और मध्य के एक महान् खंड में रहे हुए प्रदेश अचरमान्तप्रदेश कहलाते हैं । इस प्रकार एकान्त दुर्नयका વિભક્ત માનીને પ્રશ્ન કરાયતા તેને ચરમ’ અને ચરમણિ કહી શકાય છે, કેમકે તેમના છેવટના ભાગેામાં વિદ્યમાન તેમજ વિશિષ્ટ એકલ પરિણામવાળા જે ખંડ છે તેને ચરમાણિ (અનેક ચરમ) કહી શકાય છે. અને તે પ્રાન્ત ભાગાના વચમાં જે માટા ખંડ ખડા છે તે આખાને એકમાની લેવાય તે તે ખડની અપેક્ષાએ તે અચરમ છે. રત્નપ્રભા પૃથ્વી પ્રાન્ત વતી અનેક ખડા અને મધ્યમવતી એક મહાખંડનું સૉંમિલિત રૂપ છે. અગર તેમ ન મનાય તે પછી રત્નપ્રભાનું અસ્તિત્વ જ નહી રહે. એ પ્રકારે એક જ પૃથ્વીને અવયવ અવયવી રૂપમાં વિવક્ષિત કરવાથી તેને ‘અચરમ’ અને ચરમાણિ, કહેવાય છે, પરંતુ જ્યારે પ્રદેશેાની વિવક્ષા કરીને વિચાર કરાય છે, તે તેને ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ રૂપ કહી શકે છે, કેમકે તેમના બાહ્ય ખંડામાં રહેલા પ્રદેશ ચરમાન્ત પ્રદેશ કહેવાય છે અને મધ્યના એક મહાન્ ખંડમાં રહેલા પ્રદેશ અચરમાન્ત પ્રદેશ કહેવાય છે. એ પ્રકારે એકાન્ત દુ'યનું નિરાકરણ કરવાવાળા ભગવાનના ઉત્તર વાક્યથી આ श्री प्रज्ञापना सूत्र : 3
SR No.006348
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages955
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy