________________
७०८
प्रज्ञापनासूत्रे भवति, ‘एवं सुयनाणीवि' एवम्-उक्तरीत्या श्रुतज्ञानी अपि द्वीन्द्रियो बोध्यः, 'मुयअन्नाणीवि अचक्खुदंसणीवि' श्रुताज्ञानी अपि, अचक्षुर्दर्शनी अपि च द्वीन्द्रियोऽवसेयः, किन्तु-‘णवरं जत्थ णाणा तत्थ अन्नाणा नत्थि' नवरम्-पूर्वापेक्षया विशेषस्तु यत्र ज्ञाने तत्र अज्ञाने नस्तः 'जत्थ अन्नाणा तत्थ णाणा नत्थि' यत्र अज्ञाने तत्र ज्ञाने न स्तः, किन्तु 'जत्थ ईसणं तत्थ णाणावि अन्नाणावि' यत्र दर्शनं तत्र ज्ञाने अपि, अज्ञाने अपि च भवतः प्रागुक्तयुक्तेः, एवं तेइंदियाणवि' एवं-तथैव द्वीन्द्रियाणामिव त्रीन्द्रियाणामपि बोध्यम् , 'चउरिदियाणवि एवं चेव' चतुरिन्द्रियाणामपि एवञ्चैव-द्वीन्द्रियवदेव बोध्यम् , किन्तु ‘णवरं चक्खुदंसणं अब्भहियं' नवरं-पूर्वापेक्षया विशेषस्तु चतुरिन्द्रियाणां चक्षुर्दर्शनमभ्यधिकं वक्तव्यम् अन्यथा चतुरिन्द्रियत्बयोगासंभवात् इति तेषां चक्षुर्दर्शनालापकोपि वाच्यः॥ सू. ९॥
इसी प्रकार श्रुतज्ञानी और अताज्ञानी और अचक्षुदर्शनी द्वीन्द्रिय के विषय में समझना चाहिए । विशेष बात यह ध्यान में रखना चाहिए कि जहां ज्ञान है वहां अज्ञान नहीं और जहां अज्ञान हैं वहाँ ज्ञान नहीं। इसप्रकार एक ही जीव में एक साथ ज्ञान और अज्ञान नही रहते, किन्तु जहाँ दर्शन है वहां ज्ञान भी होसकते हैं और अज्ञान भी होकते हैं । तात्पर्य यह कि दर्शन के साथ न ज्ञान का विरोध है और न अज्ञान का विरोध है। अज्ञान के साथ भी दर्शनोपयोग रहता है और ज्ञान के साथभी।
द्वीन्द्रिय जीवों के समान त्रीन्द्रिय जीवों की भी प्ररूपणा करलेनी चाहिए और चतुरिन्द्रिय जीवों की भी । किन्तु चतुरिन्द्रिय जीवों की प्ररूपणा में चक्षुदर्शन अधिक कहना चाहिए क्योंकि उनमें चक्षुदर्शन भी पाया जाता है ॥ ९ ॥
એજ પ્રકારે શ્રુતજ્ઞાની અને શ્રુતજ્ઞાની અને અચક્ષુદશની દ્વીન્દ્રિયના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. વિશેષ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. કે જ્યાં જ્ઞાન હોય છે, ત્યાં અજ્ઞાન નથી હોતું, અને જ્યાં અજ્ઞાન છે ત્યાં જ્ઞાન નથી હોતું, એ રીતે એકજ જીવમાં એક સાથે જ્ઞાન અને અજ્ઞાન નથી રહેતા. પણ જ્યાં દર્શન છે. ત્યાં જ્ઞાન પણ હોઈ શકે છે અને અજ્ઞાન પણ હોઈ શકે છે. તાત્પર્ય એ છે કે દર્શનની સાથે ન જ્ઞાનને વિરોધ છે અને ન અજ્ઞાનનો વિરોધ છે. અજ્ઞાનની સાથે પણ દર્શને પગ રહે છે અને જ્ઞાનની સાથે પણ. - હીન્દ્રિય જીવોના સમાન ત્રીન્દ્રિયની પણ પ્રરૂપણ કરી લેવી જોઈએ અને ચતુરિન્દ્રિય જીની પણ. કિન્તુ ચતુરિન્દ્રિય જીની પ્રરૂપણામાં ચક્ષુદર્શન અધિક કહેવું જોઈએ. કેમકે તેમનામાં ચક્ષુદર્શન પણ મળી આવે છે કે હું
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨