________________
प्रमेयबोधिनी टीका पद ५ सू.५ द्वीन्द्रियादीनां पर्यायनिरूपणम् ६१३ केवलिनः केवलदर्शनेन तुल्यत्वं भवतीति भावः । 'वाणमंतरा ओगाहणट्टयाए ठिइए चउट्ठाणवडिया' वानव्यन्तरा अवगाहनार्थतया शरीरोच्छ्रयरूपतया, स्थित्या-आयुः कर्मानुभवलक्षणस्थित्यपेक्षया, चतुःस्थानपतिता भवन्ति तथा चैको वानव्यन्तरो वानन्यन्तरापेक्षया यदा हीनत्वेन विवक्षितस्तदा असंख्येयभागहीनो वा, संख्येयभागहीनो वा, संख्येयगुणहीनो वा, असंख्येयगुणहीनो वा भवति, यदातु अभ्यधिकत्वेन विविक्षितस्तदा असंख्येभागाभ्यधिको वा, संख्येयभागाभ्यधिको वा, संख्येयगुणाभ्यधिको वा, असंख्येयगुणाभ्यधिको वा होती । जैसा एक मनुष्य का केवलज्ञान वैसा ही दूसरे सभी का, जैसा एक का केवलदर्शन वैसा सभी का। इस कारण यहां केवलज्ञान
और केवलदर्शन के पर्याय तुल्य कहे हैं। __वर्ण गंध आदि की अपेक्षा से जब एक मनुष्य दूसरे मनुष्य से हीन विवक्षित किया जाता है तो अनन्तभाग हीन, असंख्यातभाग हीन, संख्यातभाग हीन, संख्यातगुण हीन, असंख्यातगुण हीन अथवा अनन्तगुण हीन होता है । यदि अधिक विवक्षित किया जाता है तो अनन्तभाग अधिक, असंख्यातभाग अधिक, संख्यातभाग अधिक, असंख्यातगुण अधिक और अनन्तगुण अधिक होता है।
वानव्यन्तरदेव अवगाहना और स्थिति की अपेक्षा चतुःस्थानपतित हैं । अतएव जब एक वानव्यन्तर दूसरे वानव्यन्तर से हीन विवक्षित किया जाता है तो वह असंख्यातभाग हीन, संख्यातभाग हीन, संख्यातगुण हीन अथवा असंख्यातगुण हीन होता है। जब
જેમ એક મનુષ્યનું કેવલજ્ઞાન તેવું જ બીજા બધાનું જેવું એકનું કેવલ દર્શન તેવું જ બધાનું એ કારણે અહીં કેવલજ્ઞાન અને કેવલદર્શનના પર્યાય તુલ્ય કહ્યા છે.
વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિની અપેક્ષાએ જ્યારે એક મનુષ્ય એક મનુષ્યથી હીન વિવક્ષિત કરાય છે તે અનન્તભાગ હીન, અસંખ્યાત ભાગહીન. સંખ્યાત ભાગ હીન, સંખ્યાત ગુણહીન, અસંખ્યાત ગુણહીન, અથવા અનન્ત ગુણહીન થાય છે. જે અધિક વિવક્ષિત કરાય છે તે અનન્ત ભાગ અધિક અસંખ્યાત ભાગ અધિક સંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ગુણ અધિક, અસંખ્યાતગુણ અધિક અને અનન્તગુણ અધિક હોય છે.
વનવ્યન્તર દેવ અવગાહના અને સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત છે. તેથી જ જ્યારે એક વાનવ્યન્તર બીજા વનવ્યન્તરથી હીન વિવક્ષિત કરાય તે તે અસંખ્યાત ભાગ હીન, સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન અથવા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨