________________
प्रमेययोधिनी टीका पद ३ सू.२ विशेषतो जोवानामल्पबहुत्वम् लत्रीन्द्रियसंभवः अथ दिगनुपातेन चतुरिन्द्रियाणामल्पबहुत्वं प्ररूपयति-दिसाणुवाएणं सव्वत्थोवा चउरिंदिया पञ्चत्थिमेणं' दिगनुपातेन दिगनुसारेण, सर्वस्तोका:-सर्वेभ्योऽल्पाः, चतुरिदियाः पद्माश्रिताः भ्रमरादयो भवन्ति, तत्र गौतमद्वीपसरवेन तस्मिन्नुदकाभावात्, तेभ्यः 'पुरच्छिमेणं विसेसाहिया' पौरस्त्येन-पूर्वस्यां दिशि चतुरिन्द्रिया भ्रमरादयो विशेषाधिका भवन्ति, तत्र गौतम द्वीपाभावेन प्रचुरजलसद्भावात् तद्वति पाश्रित प्रचुर चतुरिन्द्रियसंभवः, तेभ्योऽपि 'दाहिणेणं विसेसाहिया' दक्षिणेन-दक्षिणस्यां दिशि चतुरिन्द्रिया विशेषाधिका भवन्ति, तत्र चन्द्रसूर्यद्वीपाभावेन प्रभूतोदकसद्भावेन तदाश्रित बहुलचतुरिन्द्रियसंभवः, तेभ्योऽपि 'उत्तरेण विसेसाहिया' उत्तरेण-उत्तरस्यां दिशि चतुरिन्द्रियाः विशेषाधिका भवन्ति, तत्र मानससरः सद्भावेन प्रभूतजलसंभवात् तदाश्रित चतुरिन्द्रिय बाहुल्यसंभवः, __ चतुरिन्द्रिय जीवों का अल्पवहुत्व-दिशाओं की अपेक्षा से सब से कम चतुरिन्द्रिय जीव पश्चिम दिशा में हैं, क्यों कि पश्चिम में गौतम द्वीप होने से जल की कमी है और जल की कमी होने से जल जन्य कमल आदि का अभाव है और कमल आदि के अभाव में तदाश्रित भ्रमर आदि का अभाव है । पश्चिम की अपेक्षा पूर्व में चौइन्द्रिय जीव विशेषाधिक हैं, क्यों कि वहां गौतम द्वीप न होने से जल अधिक है, इस कारण कमल आदि के आश्रित अधिक चतुरिन्द्रिय जीय हैं। पूर्व की अपेक्षा भी दक्षिण में विशेषाधिक हैं, क्यों कि दक्षिण में चन्द्रद्वीप सूर्यद्वीप का भी अभाव होने से जल की अधिकता है और इस कारण चतुरिन्द्रिय जीवों की भी अधिकता है। दक्षिण की अपेक्षा भी उत्तर में विशेषाधिक हैं, क्यों कि उत्तर में
ચતુરિન્દ્રિય જીવોનું અલ્પ-બહુત્વ-દિશાઓની અપેક્ષાએ બધાથી ઓછા ચતુરિન્દ્રિય જીવ પશ્ચિમ દિશામાં છે કેમકે પશ્ચિમમાં ગૌતમ દ્વીપ હેવાથી જળની કમી છે. અને જળની કમી હોવાથી જલજ કમળ વિગેરેને અભાવ છે. અને કમળ આદિના અભાવમાં તાશ્રિત ભ્રમર આદિને અભાવ છે. પશ્ચિ મની અપેક્ષાએ પૂર્વના ચતુરિન્દ્રિય જીવ વિશેષાધિક છે, કેમકે ત્યાં ગૌતમ દ્વિપ ન હોવાથી જલજ અધિક છે. એથી કમલ આદિના આશ્રિત ચતુરિન્દ્રિય જીવ અધિક છે. પૂર્વની અપેક્ષાએ પણ દક્ષિણ દિશામાં વિશેષાધિક છે કેમકે દક્ષિ ણમાં ચન્દ્રદ્વીપ અને સૂર્યદ્વીપને અભાવ હોવાથી પાણીની વિશેષ અધિકતા છે અને એ કારણે ચતુરિદ્રિય જીની પણ અધિકતા છે. દક્ષિણની અપેક્ષાએ પણ ઉત્તરમાં વિશેષાધિક છે, કેમકે ઉતરમાં માનસ સરેવર હોવાથી જલની પ્રચુરતા છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨