________________
प्रमेयबोधिनी टीका पद ३ सू ३० क्षेत्रानुसारेण नैरयिकाद्यल्पबहुत्वम् २७५ ऊर्ध्वलोक देवत्वेन शेषकायत्वेन चोत्पद्यमानानां मारणान्तिक समुद्घातेनोत्पत्तिदेशे निजनिजात्मप्रदेशदण्डान् विक्षिपन्तीनाम् प्रागुक्तप्रतरद्वयसंस्पर्शनात्, सर्वेषाञ्च तिर्यग्योनिकस्त्रीत्वात् भवति असंख्येयगुणत्वम्, ताभ्योऽपि-'तेलोक्के संखेजगुणाओ' त्रैलोक्ये-लोकत्रयसंस्पर्शिन्यः पञ्चन्द्रियतिर्यग्योनिकस्त्रियः संख्येयगुणा भवन्ति, अधोलोकाद् भवनवासिवानव्यन्तरनैरयिकाणां शेषकायिकानाश्चापि ऊर्ध्वलोके पश्चन्द्रियतिर्यग्योनिकस्त्रीत्वेनोत्पद्यमानतया, ऊलोकाद् देवादीनामपि अधोलोके पञ्चन्द्रियतिर्यग्योनिकस्त्रीत्वेन समुत्पद्यमानतया तेषाश्च समवहतानां स्वस्वात्मप्रदेशदण्डे लोकत्रयसंस्पर्शनात्, प्रभूतानाश्च तेषां तिर्यग्योनिकस्त्र्यायुः प्रतिसंवेदनात् तिर्यग्योनिकस्त्रीणां संख्येयगुणत्वमुपपद्यते, ताभ्यश्च 'अहोलोयतिजब ऊर्ध्वलोक में देव रूप से या अन्य किसी रूप में उत्पन्न होने चाली होती हैं, तब वे मारणान्तिक समुद्घात करके अपने उत्पत्ति देश में अपने आत्मप्रदेशों को फैलाती हैं। उस समय वे उक्त दो प्रतरों को स्पर्श करती हैं। ये सब उस समय तिर्यक्योनिक स्त्रियां हैं, अतएव असंख्यगुणी कही गई हैं । इनकी अपेक्षा तीनों लोकों को स्पर्श करने वाली तिर्यंचस्त्रियां संख्यातगुणी हैं। जब अधोलोक से भयनवासी, वान-व्यन्तर, नैरयिक तथा अन्य कायों के जीव ऊर्ध्वलोक में पंचेन्द्रिय तिर्यचस्त्री के रूप में उत्पन्न होते हैं अथवा जब ऊर्ध्वलोक से देवादि कोई अधोलोक में तिर्यचस्त्री के रूप में उत्पन्न होता है और वे समुद्घात करके अपने आत्मप्रदेशों को फैलाते हैं तो तीनों लोकों का स्पर्श करते हैं । ऐसे जीच वहुत हैं अतएव उनको संख्यात गुणी कहना सुसंगत ही है । इनकी अपेक्षा अधोलोकલેકવતી પંચેન્દ્રિય સ્ત્રિ જ્યારે ઉદ્ઘલેકમાં દેવ રૂપથી અગર અન્ય કોઈ રૂપમાં ઉત્પન્ન થનારી હોય છે, ત્યારે તે મારણાન્તિક સમુદ્દઘાત કરીને પિતાના ઉત્પત્તિ દેશમાં પોતાના આત્મપ્રદેશને ફેલાવે છે. તે સમયે ઉક્ત બે પ્રતને સ્પર્શ કરે છે. તે બધી તે સમયે તિયોનિક સ્ત્રિ છે, તેથી જ અસંખ્યાત ગણું કહેલી છે. તેમની અપેક્ષાએ ત્રણે લેકને સ્પર્શ કરનારી તિર્યંચ સિ. સંખ્યાત ગણી છે. જ્યારે અલેક ભવનવાસી, વ્યાનવ્યન્તર, નૈરયિક તથા અન્ય કાનાં જીવ ઊર્વ લેકમાં પંચેન્દ્રિય તિર્યંચ સ્ત્રીના રૂપમાં ઉત્પન્ન થાય છે અથવા જ્યારે ઉર્વલોકથી દેવાદિ કઈ અલોકમાં તિય ચ સ્ત્રીના રૂપમાં ઉત્પન્ન થાય છે, અને તેઓ સમુદ્રઘાત કરીને પિતાના આત્મ પ્રદેશને ફેલાવે છે તે ત્રણે લોકને સ્પર્શ કરે છે. એવા જીવ ઘણું છે તેથી જ તેમને સંખ્યાતગણું કહેવું તે સુસંગત છે, તેમની અપેક્ષાએ અલેક તિર્થંકલેકને સ્પર્શ કરનારી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨