________________
प्रज्ञापनासूत्रे सन्ति ॥१४८॥ 'एए चेव आयरक्खा चउरगुणा' एते चैव उपर्युक्त संख्याविशिष्टाः आत्मरक्षकाश्चतुर्गुणाः अबसेयाः, अथ शिष्यजनानुग्रहाय अतिदेशेनोक्ता अपि अवतंसकाः, पार्थक्येन प्रतिपाद्यन्ते-सौधर्मेकल्पे पूर्वस्यां दिशि अशोकावतंसकः, दक्षिणस्यां सप्तपर्णावतंसकः, पश्चिमायां चम्पकावतंसकः, उत्तरस्यां चूतावतंसकः, मध्ये सौधर्मावतंसको बोध्यः, ईशाने कल्पे पूर्वस्याम् अङ्कावतंसकः, दक्षिणस्यां स्फटिकावतंसकः, पश्चिमायां रत्नावतंसकः, उत्तरस्यां जातरूपावतंसकः, मध्ये ईशानावतंसकः, सनत्कुमारे कल्पे पूर्वादिदिक्षु अशोकसप्तपर्णहजार सामानिक देव हैं । आत्मरक्षक देव इनसे चौगुने सर्वत्र समझने चाहिए।
यद्यपि सामान्य रूप से अवतंसकों का निरूपण किया जा चुका है तथापि शिष्य जनों के अनुग्रह के लिए पृथक्-पृथक रूप से उनका निर्देश किया जाता है । वह इस प्रकार है-सौधर्म कल्प में पूर्व दिशा में अशोकावतंसक है, दक्षिण दिशा में सप्तपर्णावतंसक है, पश्चिम दिशा में चम्पकावतंसक है, उत्तर दिशा में आम्रावतंसक है और चारों के मध्य में सौधर्मावतंसक हैं।
ईशानकल्प में पूर्व में अंकावतंसक, दक्षिण में स्फटिकावतंसक, पश्चिम में रत्नावतंसक, उत्तर में जातरूपावतंसक और मध्य में ईशानावतंसक है।
सनत्कुमार कल्प में पूर्ववत पूर्वादि दिशाओं में अशोकावतंसक, सप्तपर्णावतंसक, चम्पकावतंसक और आम्रावतंसक हैं, मध्य में सनत्कुमारावतंसक है। શકમાં ચાલીસ હજાર, સહસારમાં ત્રીસ હજાર, આનત–પ્રાણતમાં વીસ હજાર અને આરણ–અચુતમાં દશ હજાર સામાનિક દેવ છે. આત્મરક્ષક દેવ તેમનાથી ચાર ગણું સર્વત્ર સમજવા જોઈએ.
જે કે સામાન્ય રૂપથી અવતંસકોનું નિરૂપણ કરી દિધું છે છતાં શિષ્યજનના અનુગ્રહ માટે પૃથ-પૃથક રૂપથી તેમને નિર્દેશ કરાય છે. તે આ પ્રકારને છે સૌધર્મકુ૫માં પૂર્વ દિશામાં અશેકાવતંસક છે. દક્ષિણ દિશામાં સપ્તપર્ણ વાંસક છે, પશ્ચિમ દિશામાં ચંપકાવતંસક છે. ઉત્તર દિશામાં આગ્રાવતંસક છે અને ચારેની મધ્યમાં સૌધર્માવલંસક છે.
ઇશાન કપની પૂર્વમાં અંકાવાંસક, દક્ષિણમાં સ્ફટિકાવવંસકપશ્ચિમ દિશામાં રાવતંસક, ઉત્તરમાં જાતરૂપાવતંસક અને મધ્યમાં ઇશાનાવતંસક છે.
સનસ્કુમાર ક૯૫માં પૂર્વવત્ પૂર્વાદિ દિશાઓમાં અશોકાવતંસક સપ્તપર્ણ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧