________________
प्रमेयबोधिनी टीका द्वि. पद २ सू.२२ पिशाचादिव्यन्तरदेव स्थानानि ८३९ याणं देवाणं ठाणा' अणिपर्णिकानां देवानाम् स्थानानि स्वस्थानानि प्रज्ञप्तानि, 'उववाएण-लोयस्स असंखेज्जइभागे' उपपातेन-उपपातापेक्षया लोकस्य असंख्येयभागः-असंख्येयतमो भागो वक्तव्यः 'समुग्घाएणं लोयस्स असंखेजइभागे' समुद्घातेन-समुघातापेक्षया लोकस्य असंख्येयभाग:-असंख्येयतमो भागो वक्तव्यः 'सटाणेणं लोयस्य असंखेजइभागे स्वस्थानेन-स्वस्थानापेक्षया लोकयस्य असंख्येयभागः-असंख्येयतमो भागो वक्तव्यः, 'एत्थणं बहवे अणवन्निया देवा परिवसंति' अत्र खलु-उक्तस्थानेषु बहवः अणपणिका देवाः परिवसन्ति ते च 'महिडिया' महर्द्धिकाः, 'जहा पिसाया जाव विहरंति' यथा पिशाचाः प्रतिपादितास्तथा प्रतिपादनीया यावत्-महाधुतिकाः, महायशसः, महाबलाः, महा. नुमागाः, महासौख्याः, हारविराजितवक्षसः, कटकत्रुटितस्तम्भितभुजाः, अङ्गदकुण्डलमृष्टगण्डस्तलकर्णपीठधारिणः विचित्रहस्ताभरणाः, विचित्रमालामौलयः, अणपर्णिक देवों के स्वस्थान निरूपण किए गए हैं। ये स्थान उपपात की अपेक्षा लोक के असंख्यातवें भाग में, समुद्घात की अपेक्षा भी लोक के असंख्यातवें भाग में और स्वस्थान की अपेक्षा भी लोक के असंख्यातवें में भाग में हैं । इन स्थानों में बहुत-से अणपणिक देय निवास करते हैं। वे महान् ऋद्धि के धारक हैं । और पिशाच देवों के समान यावत् विचरते हैं। इनका वर्णन पिशाच देवों के समान ही समझ लेना चाहिए, अर्थात् वे महाद्युति, महायशस्वी, महाबलवान्, महानुभाग, महान् सुख से सम्पन्न, हार से सुशोभित वक्ष. स्थल वाले, कटकों और त्रुटितों से स्तब्ध भुजाओं वाले, अंगद, कुंडल और कर्णपीठ के धारक, हाथों में विचित्र आभूषण पहनने वाले, अद्भुत माला से सुशोभित मुकुट वाले, कल्याणकारी उत्तम
અભિરૂપ અને પ્રતિરૂપ છે. આ કહેલા સ્થાનમાં અર્ણ પણિક દેવેના સ્વસ્થાન નિરૂપણ કરાયેલાં છે. તે સ્થાને ઉપપાતની અપેક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં, સમુઘાતની અપેક્ષાએ પણ લેકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લેકના અસંખ્યાતમાં ભાગમાં છે. આ સ્થાનમાં ઘણું બધા અણપણિક દેવ નિવાસ કરે છે તેઓ મહાન રૂદ્ધિના ધારક છે. અને પિશાચ દેના સમાન વિચરે છે. તેમનું વર્ણન પિશાચ દેવેની સમાજ સમજી લેવું જોઈએ. અર્થાત્ તેઓ મહાવૃતિ, મહાયશસ્વી, મહાબલવાનું મહાનુભાગ, મહાન સુખથી સંપન્ન હારથી સુશોભિત વક્ષસ્થળ વાળા, કટકે અને ત્રુટિતેથી અકકડ ભુજાવાળા અંગદ, કુંડલ અને કર્ણ પીઠના ધારક, હાથમાં વિચિત્ર આભૂષણ પહેરવાવાળા અદ્દભુત માળાઓથી સુશોભિત મુગટવાળા,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧