________________
प्रमेयबोधिनी टीका प्र. पद १ सू. ४० समेदचारित्रार्यनिरूपणम्
एवम्-छेदः पूर्वपर्यायस्य उपस्थापना च महाव्रतेषु यस्मिन् चारित्रे तच्छे. दोपस्थापनं, तच्च द्विविघम्-सातिचारं, निरतिचारश्च, तत्र निरतिचारं गदित्वरसामायिकवतः शैक्षकस्यारोप्यते तीर्थान्तरसंक्रान्तौ वा, यथा पार्श्वनाथतीर्थाद् वार्द्धमानतीर्थ संक्रमणं कुर्वतः पञ्चयामप्रतिपत्तौ, सातिचार-यन्मूलगुणघातिनः पुनर्वतोच्चारणम्, तथोक्तम्
'सेहस्स निरइयारं तित्थंतरसंकमेव तं होज्जा।
मूलगुणघाइणो साइयारमुभयं च ट्ठियकप्पे ॥१॥ छाया-शैक्षस्य निरतिचारं तीर्थान्तरसंक्रामेवा तद्भवेत् ।
मूलगुण रातिनः सातिचारमुभयञ्च स्थितकल्पे ॥१॥ तत्रोभयं-सातिचारं निरतिचार, स्थितकल्पे-प्रथमान्तिमनीर्थकरतीर्थकाले होने पर सामायिक या छेदोपस्थापना चारित्र का भंग नहीं होता। वस्तुतः इन चारित्रों में नाम मात्र का ही भेद है, वास्तव में समी सापद्यविरति रूप ही हैं।
छेदोपस्थापन जिस चारित्र में पूर्वपर्याय का छेद और महावतों में उपस्थापन किया जाता है, वह छेदोपस्थापन चारित्र कहलाता है। छेदोपस्थापन चारित्र के दो भेद हैं-सातिचार और निरतिचार । निरतिचार छेदोपस्थापन चारित्र वह है जो इत्वरिक सामायिक वाले शैक्ष को दिया जाता है अथवा एक तीर्थ से दूसरे तीर्थ में जाने पर अंगीकार किया जाता है। जैसे पार्श्वनाथ के तीर्थ से बर्द्धमान के तीर्थ में आने वाले श्रमण को पांच महाव्रत रूप चारित्र अंगीकार करने पर दिया जाने वाला छेदोपस्थापन चारित्र निरतिचार है । मूल गुण का
જેમકે સૂક્ષ્મ સંપરાય ચારિત્રની પ્રાપ્તિ થયે સામાયિક અગર છેદો પસ્થાપના સંપરા ચારિત્રનો ભંગ નથી થતું. વસ્તુતાએ આ ચારિત્રોમાં નામ માત્રને જ ભેદ છે. વાસ્તવમાં બધાં સાવદ્ય વિરતિ રૂપ જ છે.
છેદપસ્થાપન જે ચારિત્રમાં પૂર્વ પર્યાયને છેદ અને મહાવ્રતમાં ઉપસ્થાપન કરાય છે, તે છેદે પસ્થપાન ચારિત્ર કહેવાય છે. છેદપરથાપન ચારિત્રના બે ભેદ છે–સાતિચાર અને નિરતિચાર. છેદેપસ્થાપન ચારિત્ર તે છે કે જે ઈવરિક સામાયિક વાળા શિક્ષને અપાય છે.
અથવા એક તીર્થમાંથી બીજા તીર્થમાં જતી વખતે અંગીકાર કરાય છે જેમકે પાર્શ્વનાથના તીર્થથી વર્ધમાનના તીર્થમાં આવનારા શ્રમણના પાંચ મહાવત રૂપે ચારિત્ર અંગીકાર કરતા આપવામાં આવનારૂં છેદો પસ્થાપન ચારિત્ર નિરતિચાર છે.
प्र० ६६
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧