________________
२२८
प्रज्ञापनासूत्रे
साई' संख्येयानि, योनिप्रमुखानि - योनिद्वाराणि, शतसहस्राणि भवन्ति, तथाहि - एकैकस्मिन् वर्णे गन्धे रसे स्पर्शे चाप्कायिकानां संवृता योनि वर्तते, सा पुनः सचित्ताचित्तमिश्रभेदेन त्रिधा, इत्यादि पूर्वोक्तरीत्या संख्येयानि अष्कायिकानां योनिशतसहस्राणि भवन्ति तानि च सूक्ष्म बादरगतसर्वसंख्यया सप्तलक्षाणि अब सेयानि, 'पज्जत्तगनिस्साए अपज्जत्तगा वक्कमंति' पर्याप्तकनिश्रया - पर्याप्तकाष्काविकाश्रयेण, अपर्याप्तकाः- अपर्याप्तकाः - अपर्याप्तका कायिकाः, व्युत्क्रामन्ति - उत्प• द्यन्ते, कियन्तस्ते उत्पद्यन्ते, इत्याशङ्कायामाह - ' जत्थ एगो तत्थ नियमासंखिज्जा' यत्र एक पर्याप्तकस्तत्र नियमात् तन्निश्रया तदाश्रयेण असंख्येयाः - अपर्या सकाः, उत्पद्यन्ते इत्याशयः, प्रकृतमुपसंहरन्नाह - 'से तं बायार आउकाइया' ते एते पूर्वोक्ता बादराकायिकाः प्रज्ञप्ताः, 'सेतं आउकाइया' ते एते-उपर्युक्ताः, अकायिकाः प्रज्ञाप्ता इत्याशयः || सू०१५॥
गंध, रस और स्पर्श में अष्कायिकों की संवृत योनि होती है। वह भी सचित्त, अचित्त और मिश्र के भेद से तीन प्रकार की है । इत्यादि पूर्वोक्त प्रकार अप्कायिक जीवों की लाखों योनियां होती हैं। सूक्ष्म और बादर - सब को मिलाने से वे सात लाख हैं ।
पर्याप्त अकायिक जीव के अश्रय से अपर्याप्तक जीव उत्पन्न होते हैं । वे कितने उत्पन्न होते हैं ? इस आशंका का उत्तर दिया गया है जहां एक पर्याप्तक है वहां नियम से उसके आश्रय से असंख्यात अपर्याप्तक उत्पन्न होते हैं।
अब प्रकृत का उपसंहार करते हैं - यह बादर अप्पकायिक जीवों की प्ररूपणा हुई और इसके साथ ही अष्कायिकों की भी प्ररूपणा पूरी हुई ||१५||
પ્રકારે સમજવા જોઇએ, તેની લાખા ચેાનિએ મને છે. જેમ એક એક વ, ગંધ, રસ અને સ્પર્શીમાં અકાયિકાની સંવૃત્ત ચૈનિએ છે.
તે પણ સચિત્ત અચિત્ત અને મિશ્રના ભેદથી ત્રણ પ્રકારની છે. વિગેરે પૂર્વોક્ત પ્રકારથી અષ્ઠાયિક જીવેાની લાખા ચેાનિએ થાય છે. સૂક્ષ્મ અને ખાદર માની મેળવીએ તે તેએ છ સાત લાખ છે.
પર્યાપ્ત અકાયિક જીવના આશ્રયથી અપર્યાપ્તક જીવ ઉત્પન્ન થાય છેતેઓ કેટલા ઉત્પન્ન થાય છે?
આ આશકાના ઉત્તર અપાયા–જ્યાં એક પર્યાપ્તક છે ત્યાં નિયમથી તેના આ આશ્રય વડે અસંખ્યાત અપર્યાપ્તક ઉત્પન્ન થાય છે.
હવે આર ભેલા કથનના ઉપસંહાર કરે છે—આ ખાદર અપ્કાયિક જીવેાની પ્રરૂ પણા થઇ અને તેની સાથેજ અપ્લાયિકાની પ્રરૂપણા પણુ પૂરી થઇ. ॥ સૂ. ૧૫ ૫
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧