SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका स० १ मङ्गलाचरणप्रयोजनप्रदर्शनम् संयममार्गे यथाऽऽगमसम्यक्त्वेन प्रवृत्तिं कुर्वन्ति, तत्र प्रवृत्तानां संसारानिवृत्तानां संयमप्रकर्ष वशात् निःशेषकर्मक्षयेण अपवर्गप्राप्तिः सम्भवति, तथाचोक्तम्'सम्यग्भावपरि ज्ञानाद् विरक्ता भवतो जनाः ? क्रियाssसत्ताविघ्नेन गच्छन्ति परमां गतिम् ॥ १॥ इति, अभिधेयश्चात्र जीवाऽजीवादिनवतत्त्वस्वरूपं बोध्यम्, तच पूर्व प्रदर्शितमेव, सम्बन्ध द्विविधः - कार्यकारणभावात परपर्यायः उपायोपेय भावलक्षणः, गुरुपर्वक्रमलक्षणच, तत्र प्रथमस्तर्कानुसारिणामपेक्षया, तथाहि-- वचनरूपापन्नं प्रकरणमुपायः, तत्परिज्ञानञ्चोपेयम्, गुरुपर्वक्रमलक्षणस्तु केवल श्रद्धानुसारिणामपेक्षया विरक्त होकर भवभ्रमण से छुटकारा पाने की इच्छा करते हुए आगम के अनुसार संयम मार्ग में सम्यक् प्रवृत्ति करते हैं । संयम में प्रवृत्त और संसार से निवृत्त श्रोताओं को संयम की उत्कृष्टता के कारण समस्त कर्मों का क्षय हो जाने से मोक्ष प्राप्त हो सकता है। कहा भी है- 'वस्तु स्वरूप के यथार्थ परिज्ञान से मनुष्य संसार से विरक्त हो जाते हैं और फिर क्रिया में अनुरक्त होकर परमगति (मोक्ष) प्राप्त कर लेते हैं ॥१॥ इस शास्त्र का अभिधेय (विषय) जीव अजीव आदि नौ तत्व है, उसका कथन पहले ही किया जा चुका है । सम्बन्ध दो प्रकार का होता है-एक कार्य कारणभाव या उपायोपेयभाव सम्बन्ध और दूसरा गुरुपर्व क्रम रूप | पहला सम्बन्ध तर्क का अनुसरण करने वालों की अपेक्षा से है । वह इस प्रकार - वचन रूप प्रकरण उपाय और उसका ज्ञान उपेय है । गुरुपर्व क्रम रूप વિરકત બનીને ભવભ્રમણથી છૂટકારો પામવાની ઇચ્છા કરતા આગમમાં બતાવેલ મા અનુસાર સયમ માર્ગમાં રૂડી પ્રવૃત્તિ કરે છે, સંયમમાં પ્રવૃત્ત અને સંસારથી નિવૃત્ત એવા શ્રેતાઓને સંયમની ઉત્કૃષ્ટતાનું કારણ સમસ્ત કર્મોના ક્ષય થઇ જવાથી મેક્ષપ્રાપ્તિ થઈ શકે છે. કહ્યું છે કે વસ્તુ સ્વરૂપના યથાર્થ પરિજ્ઞાનથી માણુસ સંસારથી વિરકત બની જાય છે. અને પછી ક્રિયામાં આસકત થઈને પરમગતિ મેાક્ષ, પ્રાપ્ત કરી લે છે. (૧) આ શાસ્ત્રના અભિધેય (વિષય) જીવ અજીવ વિગેરે નવ તત્ત્વ છે. એનું નિરૂપણુ આગળ જ કરી દેવાયુ છે. સમ્બન્ધ એ પ્રકારના હાય છે—એક કાર્યો કારણભાવ અથવા ઉપાચાપેય લાવ સમ્બન્ધ અને ખીન્ને ગુરૂપ કમરૂપ. પહેલા સમ્બન્ધ તર્કશાસ્ત્રનુ' અનુસરણ કરનારાઓની અપેક્ષાએ છે. તે આ પ્રકા૨ે-વચનરૂપ પ્રકરણ ઉપાય प्र २ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
SR No.006346
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1029
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy