________________
प्रमेयबोधिनी टीका प्र. पद १ सू.१४ जीवप्रज्ञापना कायिकाश्च, तत्र श्लक्ष्णा-पिष्टलोष्टचूर्णसदृशीमृदुपृथिवी तद्रूपा जीवा अपि उपचारात् श्लक्ष्णा व्यपदिश्यन्ते ते च ते बादरपृथिवीकायिकाश्चेति श्लक्ष्ण चादरपृथिवीकायिकाः, अथवा-श्लश्णा च सा बादरपृथिवीचेति श्लक्ष्णबादरपृथिवी, सा कायः शरीरं येषां ते श्लक्ष्णवादरपृथिवीकायाः ते एव श्लक्ष्ण बादरपृथिवीकायिकाः चकारेण वक्ष्यमाणस्वगतानेकभेदाः सूच्यन्ते, खरानामपृथिवी सङ्घातविशेष चापना तदात्मका जीवा अपि उपचारात् खरास्ते च ते चादरपृथिवीकायिकाश्चेति खरबादरपृथिवी सा कायः-शरीरं येषां ते खरबादरपृथिवीकायाः, तएव खरबादरपृथिवीकायिकाः, चकारेण वक्ष्यमाण स्वगत-चत्वारिंशभेदाः सूच्यन्ते, अथ श्लक्ष्णवादरपृथिवीकायिकभेदान् प्ररूपयितुं पृच्छति-'से किं तं कायिक और खर बाद पृथिवीकायिक । आटे के समान मृदु पृथिवी श्लक्ष्ण कहलाती है। तद्रूप जीय भी उपचार से इलक्ष्ण कहे गए हैं। ऐसे बाद पृथिवीकायिकों को इलक्ष्ण-बादर पृथिवीकायिक कहते हैं। अथवा 'इलक्ष्ण' यह पृथ्वी का विशेषण है । ऐसी बादर पृथ्वी जिन जीवों का शरीर हो वे इलक्ष्ण बादर पृथ्वीकायिक कहलाते हैं। 'य' पद से अनेक अवान्तर भेद सूचित किए गए हैं।
खरपृथ्वी वह कहलाती है जो संघातरूप हो और कठोर हो, तद्रूप जीव भी उपचार से खर कहे जाते हैं । ऐसे चादरपृथिवीकायिक खर बादर पृथिवीकायिक हैं । अथवा खर (कठोर) जो बादर पृथिवी है, वह खरबादरपृथिवी, वही जिन जीवों का शरीर हो वे खरवादरपृथिवीकायिक । यहां 'य' पद से आगे कहे जाने वाले चालीस भेद सूचित किए गए हैं। લેટની જેમ મૃદુ પૃથ્વી શ્લણ કહેવાય છે. તદુરૂપ જીવ પણ ઉપચારથી લણ કહેલા છે. આવા બાદર પૃથ્વી કાચિકને ગ્લણ બાદર પૃથ્વી કાયિક કહે છે. અથવા બ્લણ, એ પૃથ્વીનું વિશેષણ છે. આવી બાદર પૃથ્વી જે જીના શરીર હોય તેઓ શ્લફણ બાદર પૃવિકાયિક કહેવાય છે (૨) પદથી અનેક અવાન્તર ભેદ સૂચિત કરાયા છે.
ખર પૃથ્વી તે કહેવાય છે કે જે સંઘાતરૂપ હોય અને કઠેર હોય. તદ્રુપ જીવ પણ ઉપચાર થી ખર કહેવાય છે. એવા બાદર પૃથ્વીકાયિક ખર બાદર પૃથ્વીકાયિક છે.
અથવા ખર (કઠેર) જે બાદર પૃથ્વી છે, તે ખર બાદર પૃથ્વી એજ જે જીવેનું શરીર હોય તેઓ ખર બાદર પૃથ્વી કાયિક. અહીં (0) પદથી આગળ કહેવામાં આવનારા ચાલિશ ભેદ સૂચિત કરાયા છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧