________________
-
प्रमेययोधिनी टीका प्र. पद १ सू.१३ जीवप्रज्ञापना 'तं जहा' तद्यथा 'पुढचीकाइया, आउकाइया, तेउक्काइया, वाउकाइया, वणस्सइकाइया' पृथिवीकायिकाः१, अप्कायिकाः तेजस्कायिकाः, वायुकायिकाः, वनस्पतिकायिकाश्च, तत्र पृथिवीकायः-शरीरं येषां ते पृथिवीकायाः, तएव पृथिवीकायिकाः स्वार्थे इकक्प्रत्ययः, आपः कायः शरीरं येषां ते अप्कायाः, त एव अप्कायिकाः, तेजः-अग्निः, तदेव काय:-शरीरं येषां ते तेजस्कायाः त एव तेजस्कायिकाः, वायुः पवन एव कायः-शरीरं येषां ते वायुकायाः त एव वायुकायिकाः, वनस्पतिः-तरुगुल्मलतादिरूपः काय:-शरीर येषां ते वनस्पतिकायाः, त एव वनस्पतिकायिका इति, अत्र पृथिव्याः सर्वभूताधारत्वेन तत्का(४) वायुकायिक और (५) वनस्पतिकायिक ॥१३॥
पृथिवी जिन जीवों का शरीर है ये पृथ्वीकाय अथवा पृथिवीकायिक हैं। यहां स्वार्थ में 'इक' प्रत्यय हुआ है। इसी प्रकार अप (जल) जिनका शरीर है वे अप्कायिक, तेजस् अर्थात् अग्नि जिनका शरीर है वे तेजस्कायिक, वायु जिनका शरीर है वे वायुकायिक और वृक्ष, लता, गुल्म आदि वनस्पति जिनका शरीर है वे वनस्पतिकायिक कहे गए हैं। ___ पृथ्वी समस्त भूतों का आधार है, इस कारण सबसे पहले पृथ्वी कायिकों का निर्देश किया गया है। तदन्तर अप्कायिकों का उल्लेख किया है, क्यों कि वे पृथ्वी पर स्थित हैं अप्कायिक जीव तेजस्कायिक जीवों के विरोधी हैं, अतः अप्कायिकों के पश्चात् तेजस्कायिकों का ग्रहण किया गया है । वायु के सम्पर्क से तेज की वृद्धि देखी जाती है, इस कारण उनके बाद वायुकाय को गिनाया है। वायु में व्यक्त रूप नहीं કાયિક અને વનસ્પતિ કાયિક.
પૃથિવી જે જીવેનું શરીર છે તેઓ પૃથ્વીકાય અથવા પૃથિવીકાયિક छे. माडी वाय मा 'इक्' प्रत्यय थयो छ. मे रीते A५ (ara) रेनु શરીર છે તેઓ અપકાયિક, તેજસ કાયિક અર્થાત્ અગ્નિ જેનું શરીર છે તેઓ તેજસ્કાયિક, વાયુ જેમનાં શરીર છે તેઓ વાયુ કાયિક અને વૃક્ષ, લતા ગુલ્મ વિગેરે વનસ્પતિ જેએના શરીર છે તેઓ વનસ્પતિકાયિક કહેલાં છે.
પૃથ્વી સમસ્ત ભૂતને આધાર છે, એ કારણે બધાથી પહેલાં પૃથિવી કાચિકેને નિર્દેશ કરાયો છે. તદનન્તર અકાયિકોને, ઉલ્લેખ કર્યો છે કેમકે તેઓ પૃથ્વી પર રહેલાં છે. અષ્કાયિક જીવ તેજસ્કાયિક જીના વિરોધી છે. તેથી અષ્કાચિકેના પછી તેજસ્કાયિકનું ગ્રહણ કરાયું છે. વાયુના સમ્પર્કથી તેજની વૃદ્ધિ જોવામાં આવે છે, એ કારણે તેના પછી વાયુકાયને ગણાવ્યા છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧