SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ १९२ प्रज्ञापनासूत्रे परतोऽवश्यमन्तरम् , तथैव व्युत्तरशतादयोऽष्टोत्तरशतपर्यन्ताः सिध्यन्तो नियमादेकमेव समयं यावदवाप्यन्ते, न द्वित्रादिसमयान्, तदेवमेकस्मिन् समये उत्कर्षेण अष्टोत्तरशतसंख्यकाः सिध्यन्तः समुपलभ्यन्ते, इत्यनेकसिद्धा उत्कर्षण अष्टोत्तरशतप्रमाणा अवसेयाः' तीर्थ सिद्धाः तीर्थसिद्धरूपभेदद्वय एव शेषभेदाः अन्तर्भवन्ति, तत् किमर्थं शेषभेदोपादानम् ? अत्रोच्यते तीर्थसिद्धातीर्थसिद्धरूपभेदद्वये शेषभेदानामन्तर्भावसम्भवेऽपि तीर्थसिद्धातीर्थसिद्धभेद द्वयोपादानमात्राच्छेषभेदपरिज्ञानसंभवात् , विशेषपरिज्ञानार्थश्च एतच्छास्त्रारम्भप्रयास इतिशेषभेदोपादानं कृतम् , अन्ते उपसंहरनाह-'सेत्तं अणंतरसिद्ध असंसारसमावन्न तीन (१०३) से लेकर एक सौ आठ तक सिद्ध हों तो एक ही समय तक सिद्ध होते हैं, दूसरे समय में कोई जीव सिद्ध नहीं होता। इस प्रकार एक समय में अधिक से अधिक एक सौ आठ जीव सिद्ध हो सकते हैं, अतएव अनेकसिद्ध उत्कृष्ट से एक सौ आठ समझने चाहिए। शंका-तीर्थसिद्ध और अतीर्थसिद्ध, इन दो भेदों में ही शेष सब भेदों का समावेश हो जाता है, फिर शेष भेदों को ग्रहण करने से क्या लाभ ? समाधान-तीर्थसिद्ध और अतीर्थ सिद्ध, इन दो भेदों में सभी का समावेश तो हो सकता है, मगर ऐसा करने से इन्हों दो भेदों का परिज्ञान होता, है शेष भेद मालूम नहीं पडते । मगर विशेष का ज्ञान कराने के लिए इस शास्त्र की रचना हुई है, इसलिए शेष भेदों को ग्रहण किया है। अन्त में उपसंहार करते हैं-यह अनन्तरसिद्ध-असंसार समापन्न જાય છે. અગર એકસે ત્રણથી (૧૦૩) થી આરંભીને એક આઠ સુધી (૧૦૮) સિદ્ધ બને તે એકજ સમય સુધી સિદ્ધ બને છે. બીજા સમયમાં કેઈ જીવ સિદ્ધ થતું નથી. આ રીતે એક સમયમાં અધિકાધિક એકસે આઠ જીવ સિદ્ધ બની શકે છે, તેથી જ અનેક સિદ્ધો ઉત્કૃષ્ટ પણે એક આઠ સમજવા જોઈએ. શકાતીર્થ સિદ્ધ અને અતીર્થસિદ્ધ આ બન્ને ભેદમાં જ બાકીના બધા ભેદને સમાવેશ થઈ જાય છે, તે પછી શેષ ભેદોને સ્વીકારવાથી શું ફાયદો? સમાધાન-તીર્થસિદ્ધ અને અતીથ સિદ્ધ આ બે ભેદેમાં બધાનો સમાવેશ તે થઈ શકે છે, પરંતુ એમ કરવાથી આ બને ભેદનું પરિજ્ઞાન થાય છે પણ શેષ ભેદ જણાતા નથી પરંતુ વિશેષનું જ્ઞાન કરાવવા માટે આ શાસ્ત્ર ની રચના થઈ છે. એટલા ખાતર શેષ ભેદેને ગ્રહણ કર્યા છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
SR No.006346
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1029
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy