SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ १८६ प्रज्ञापनासूत्रे भावात्, तथासति यस्य कस्यचिदभावे सर्वस्याप्यभावापत्तिः, कस्तावत् संभूच्छिमादिषु मोक्षगमनाभावप्रयोजक इति चेत् ? तथा भवस्वाभाव्येनैव तदुपपत्तेः, भवस्वभावत एव सम्मूच्छिमादीनां सम्यग्दर्शनादि प्रतिपन्यभावात्, अतएव न तेषां मोक्षगमन संभवः, स्त्रीणान्तु प्रागुक्तरीत्या यथावत् सम्यग्दर्शनादि रत्नत्रय प्राप्तिसंभवेन मोक्षगमन संभवात, किञ्च भुजपरिसर्पाणां द्वितीयपृथिवीपर्यन्तमेव गमनं भवति न परतः, तृतीयादि नरकपृथिवीगमनकारण तथाविधमनोवीर्य परिणत्यभावात्, तृतीयपृथिवीपर्यन्तं पक्षिणां चतुर्थ पृथिवी पर्यन्तं चतुष्पदानां, पञ्चमपृथिवी पर्यन्तमेव च सर्पाणां गमनसंभवेऽपि सर्वेषामपि तेषाम् ऊर्ध्वमुत्क सहस्रारदेवोपर्यन्तं गमनसंभवात्, अतोऽघोगतिविषये मनोवीर्यपरिणति ऐसा होने पर तो चाहे जिस के अभाव में सभी का अभाव हो जाएगा । सम्मूर्छिम आदि में मोक्षगमन के अभाव का कारण क्या है ? इसका उत्तर यह है कि उस भव का स्वभाव ही ऐसा है । मव के स्वभाव के कारण ही सम्मूर्छिम आदि जीव सम्यग्दर्शन आदि को प्राप्त करने में असमर्थ होते हैं और इसी कारण वे मोक्ष में भी नहीं जा सकते। स्त्रियां तो पूर्वोक्त प्रकार से यथावत सम्यग्दर्शन आदि को प्राप्त कर सकती हैं, अतएव उनका मोक्षगमन भी संभव है । इसके अतिरिक्त भुजपरिसर्प दूसरी नरकपृथ्वी तक ही जाते हैं, उनमें तीसरी आदि पृथ्वीयों में जाने का कारणभूत मनोवीर्य परिणाम नहीं होता । पक्षी तीसरी नरक तक ही जाते हैं, चतुष्पद चौथी नरक तक जाते हैं, सर्प पांचवीं नरक तक ही जाते हैं, मगर उन सबका ऊर्ध्वगमन अधिक से अधिक सहस्रार देवलोक तक हो सकता है। इस થઇ જશે. સમૂમિ આદિમાં મેક્ષ ગમનના અભાવનું કારણ શું હાઇ શકે ? એના ઉત્તર એ છે કે તે ભવના સ્વભાવજ એવા છે. ભવના સ્વભાવના કારણેજ સંમૂર્ચ્છિમ આદિ જીવ સમ્યગ્દર્શન આદિને પ્રાપ્ત કરવામાં અસમ ખને છે અને એ કારણે તેએ મેક્ષમાં પણ નથી જઈ શકતાં. સ્ત્રીએ તે પૂર્વોક્ત પ્રકારે યથાવત્ સમ્યગ્દર્શન વિગેરેને પ્રાપ્ત કરી શકે છે, તેથી તેઓનુ મેક્ષ ગમન પણ સભવે છે. તેના સિવાય ભુજપરિસ બીજી નરક પૃથ્વી સુધી જાય છે. તેએમાં ત્રીજી વિગેરે પૃથ્વીમાં જવાનાં કારણભૂત મનેવીય પરિણામ નથી હતું. પક્ષી ત્રીજા નરક સુધીજ જાય છે. ચાપગાં (પશુ) ચેાથા નરક સુધી જાય છે. સર્પો પાંચમાં નરક સુધીજ જાય છે. પરન્તુ તે બધાનું ઉર્ધ્વગમન અધિક થી અધિક સહસ્રાર દેવલેાક સુધી હાઈ શકે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
SR No.006346
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1029
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy