________________
१८३
प्रमेययोधिनी टीका प्र. पद १ स.११ जीवप्रज्ञापना यदनन्तरं मोक्षपदप्राप्तिर्भवति स एव रत्नत्रयप्रकर्ष उच्यते, स च अयोगिनोऽवस्याचरमसमयभावी, अयोग्यवस्थायाश्च अस्मादृशां चर्मदृशां प्रत्यक्षवाभावात् , अतस्तयो विरोधावधारणं दुःशकम् , अदृष्टेन सह विरोधस्य प्रतिपत्तु मशक्यत्वात् , इष्टापत्तौ तु पुरुषेष्वपि तुल्ययुक्त्या विरोधापत्त्या रत्नत्रयप्रकर्षा संभवापत्तिः, __ अथ सर्वोत्कृष्टाध्यवसायेनैव सर्वोत्कृष्टपदप्राप्ति भवति, नान्यथेति उभयवादि सम्मतमेतद् आगमप्रामाण्यात् , सर्वोत्कृष्टश्च पदद्वयं वर्तते, सर्वोत्कृष्ट-सुखस्थानं, सर्वोत्कृष्ट दुःखस्थानञ्च तत्र सरॊत्कृष्ट सुखस्थानं मोक्षः, सर्वोत्कृष्टदुःखस्थानन्तु अधः सप्तमनरकपृथिवी, तत्रागमे स्त्रीणां क्योंकि विरोध का निश्चय कराने वाली कोई युक्ति नहीं है । यथाजिसके बाद मोक्ष की प्राप्ति हो जाय वही रत्नत्रय का प्रकर्ष कहलाता है। वह प्रकर्ष अयोगी-अवस्था के चरम समय में होता है और अयोगी-अवस्था हमारे जैसे चर्मचक्षु जनों को प्रत्यक्ष नहीं होती। इस कारण उनके विरोध का निश्चय करना अशक्य है और अदृष्ट वस्तु के साथ किसी के विरोध को समझना असंभव है । अन्यथा जो युक्ति स्त्रियों के रत्नत्रय का प्रकर्ष न होने के लिये है वह पुरुषों के लिये भी समान है तो उनमें भी विरोध होने से रत्नत्रय का प्रकर्ष असंभव हो जाएगा। ___ कहा जा सकता है कि सर्वोत्कृष्ट पद की प्राप्ति सर्वोत्कृष्ट अध्यवसाय से होती है, अन्यथा नहीं, आगम प्रमाण से यह बात दोनों वादियों को मान्य है। सर्वोत्कृष्ट पद दो हैं-एक सर्वोत्कृष्ट सुख का स्थान और दूसरा सर्वोत्कृष्ट दुःख का स्थान । सर्वोत्कृष्ट सुख का स्थान मोक्ष है और सर्वोत्कृष्ट दुःख का स्थान सातवीं नरकभूमि है। इनमें છેવટના ભાગમાં થાય છે, અને અમેગી અવસ્થા આપણાં સરખા ચર્મ ચક્ષુ માણસોને પ્રત્યક્ષ નથી થતી.
એથી તેના વિરોધનો નિશ્ચય કરે અશકય છે અને અદષ્ટ વસ્તુની સાથે કેઈને વિરોધને સમજેવો અસંભવ છે. બીજી રીતે જે યુકિત સ્ત્રીઓને રત્ન વયના પ્રકષ ન હોવા માટે છે, તે પુરૂષને માટે પણ સમાન જ છે તો તેમાં પણ વિરોધ હોવાથી રત્નત્રયને પ્રકષ અસંભવિત બની જશે.
કહેવાય છે કે સર્વોત્કૃષ્ટ પદની પ્રાપ્તિ સર્વોત્કૃષ્ટ અધ્યવસાયથી થાય છે. અન્ય રીતે નહીં. આગમપ્રમાણુથી આ વાત બન્ને વાદીઓને માન્ય છે. સર્વોત્કૃષ્ટ પદ બે છે. એક સર્વોત્કૃષ્ટ સુખનું સ્થાન અને બીજી સર્વોત્કૃષ્ટ દુઃખનું સ્થાન સર્વોત્કૃષ્ટ સુખનું સ્થાન મેક્ષ છે. અને સર્વોત્કૃષ્ટ દુઃખનું સ્થાન સાતમી નરક ભૂમિ છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧