SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ १८१ प्रमेयबोधिनी टीका प्र. पद १ सू.११ जीवप्रज्ञापना दिषु मूर्छाविरहेण परिग्रहाभावात् , वस्त्रं विना आत्मरक्षणासंभवेन धर्मोपकरणमात्रतया तस्योपादानात्, शीतकालादिषु व्यग्रावस्थायां स्वाध्यायध्यानादि-करणासंभवाच्च दीर्घकालिकसंयमपरिपालनाय यतनया मूरिहितवस्त्रं परिभुञ्जानानामपि तासां परिग्रहवत्त्वाभावात् , अथ स्त्रीणां सम्यग्दर्शनादि रत्नत्रयसम्भवेऽपि न केवलं तस्य सम्भवमात्रेणैव मोक्षपदप्राप्तिः सम्भवति, अपि तु प्रायः प्रक. प्टेनैव तद्ररत्नत्रयेण, अन्यथा प्रव्रज्यानन्तरमेव सर्वेषामपि प्रजितानां सामान्येन मुक्तिपदग्राप्त्यापत्तिः प्रसज्येत, प्रत्यक्षतस्तथाऽदर्शनात् तदिष्टापतेः कर्तुमशक्यत्वात्, सम्यग्दर्शनादि रत्नत्रयप्रकर्षश्च स्त्रीणां न सम्मवति, इति न वाच्यम् , स्त्रीणां कारण वह परिग्रह नहीं होता वस्त्र के बिना आत्मा की रक्षा होना असंभव है। अतएव धर्मोपकरण के रूप में ही वे वस्त्र को ग्रहण करती हैं । शीतकाल आदि में वस्त्र के विना व्यग्रता उत्पन्न हो जाती है, अतएव स्वाध्याय ध्यान आदि नहीं हो सकता इस कारण दीर्घ कालिक संयम का परिपालन करने के लिए, यतना पूर्वक मूर्छा रहित वस्त्र का उपयोग करने पर भी परिग्रह वृत्ती नहीं होती। कदाचित् कहा जाय कि स्त्रियों को सम्यग्दर्शन आदि रत्नत्रय का संभव तो है, मगर संभव होने मात्र से ही तो मोक्ष पद की प्राप्ति नहीं हो सकती । मोक्ष की प्राप्ति तो प्रायः उत्कृष्ट रत्नत्रय से ही होती है, अन्यथा दीक्षा लेने के बाद ही सभी दीक्षितों को मोक्ष प्राप्त हो जाय, मगर प्रत्यक्ष से ऐसा नहीं देखा जाता । अतएव इष्टापत्ति नहीं कहा जा सकता, और सम्यग्दर्शन आदि रत्नत्रय का प्रकर्ष स्त्रियों में संभव તેથી ધર્મેપરકણુના રૂપ જ તેઓ વસ્ત્ર ધારણ કરે છે. શીતકાળ આદિમાં વસ્ત્ર સિવાય વ્યગ્રતા ઉત્પન્ન થઈ જાય છે. તેથી જ સ્વાધ્યય, ધ્યાન વિગેરે થઈ શકતા નથી. એટલા માટે દીર્ઘકાલિક સંયમનું પરિપાલન કરવાને માટે, યતનાપૂર્વક મચ્છરહિત વસ્ત્રને ઉપયોગ કરવા છતાં પણ તેઓ પરિગ્રહવતી બનતી નથી. કદાચ કહેવામાં આવે કે સ્ત્રીઓને સમ્યગ્દર્શન વિગેરે રત્નત્રયને સંભવતે છે. પણ સંભવ હોવા માત્રથી તે મેક્ષની પ્રાપ્તિ નથી થઈ શકતી, મોક્ષની પ્રાપ્તિ પ્રાયઃ ઉત્કૃષ્ટ રત્નત્રયથી થાય છે, નહીં તે દીક્ષા લીધા પછી બધાજ દીક્ષિતને મોક્ષ પ્રાપ્ત થઈ જાય. આવું પ્રત્યક્ષમાં જોવામાં નથી આવતું. તેથી ઈષ્ટાપતિ નથી કહેવાતી અને સમ્યગ્દર્શન આદિ રત્નત્રયને પ્રકર્ષ સ્ત્રીઓમાં સંભવિત છે કે નહીં. આમ કહેવું ઠીક નથી, કેમકે સ્ત્રીઓમાં સમ્યગ્દર્શન આદિ રત્નત્રયના ઉત્કર્ષને અભાવ કરવાવાળું કઈ પ્રમાણુ નથી. સમસ્ત દેશમાં અને સમસ્ત કાળમાં સ્ત્રિઓમાં રત્નત્રયને પ્રકષ અસંભવિત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
SR No.006346
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1029
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy