________________
प्रमेययोधिनी टीका प्र. पद १ सू.११ जीवप्रज्ञापना न तु वेदरूपं नेपथ्यरूपं वा, वेदसत्त्वे सिद्धत्वासंभवात्, नेपथ्यस्य च प्रमाणत्वा भायात् तथा चोक्तं नन्धध्ययनचूर्णिकायाम्-'इत्थीए लिंगं इथिलिंगं, इत्थीए उवलक्खणं ति वुत्तं भवइ, तं च तिविहं-वेदो सरीर निव्बित्ती नेवत्थं च, इह सरीरनिव्वत्तीए अहिगारो न वेयणे वत्थेहि' त्ति, एवञ्च-'न स्त्रीणां निर्वाणमिति दिगम्बरोक्तमपास्तमवसेयम् , अनेन सूत्रेण स्त्रीनिर्वाणस्य साक्षादेव प्रतिपादितत्वात्, तनिषेधस्य युक्त्या अनुपपद्यमानत्वात् , तथाहि-ज्ञानदर्शनचारित्राणि निर्वाणपथो वर्तते, 'सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः' इति वचनप्रामाण्यात्, (तत्त्वार्थसूत्र १, अ. १) सम्यग्दर्शनादीनि पुरुषाणामिव स्त्रीणामपि सम्भवन्त्येव, मानता में सिद्ध-अवस्था प्राप्त नहीं हो सकती और वेष प्रमाणित नहीं है। नन्दी-अध्ययन की चूर्णिका में कहा है-स्त्री का लिंग स्त्रीलिंग है, अर्थात् जिससे स्त्री की पहिचान हो वह स्त्रीलिंग। वह तीन प्रकार का है-वेद, शरीर की बनावट और वेष । यहां शरीर की रचना ही समझना चाहिए, वेद या वेष नहीं समझना चाहिए ।
इस कथन से 'स्त्रियों को निर्वाण नहीं होता' यह दिगम्बरों का कथन खंडित हो जाता है, क्यों कि इस सूत्र में स्त्री निर्वाण का साक्षात् ही प्रतिपादन किया गया है । उसका निषेध युक्ति से संगत नहीं हो सकता । यथा-ज्ञान, दर्शन और चरित्र मोक्ष का मार्ग है, 'सम्यग्दर्शन ज्ञान और चारित्र मोक्ष का मार्ग है' यह वचन प्रमाणभूत है। (तत्त्वार्थसूत्र १ अ. १) सम्यग्दर्शन पुरुषों की तरह स्त्रियों में भी हो सकता है । स्त्रियां भी समस्त प्रवचन के अर्थ पर रुचि रखती વેષ રૂપ સ્ત્રીલિંગ ન સમજવું જોઈએ. કેમકે સ્ત્રી વેદની વિદ્યમાનતામાં સિદ્ધ અવસ્થા પામીનથી શકાતી અને વેષ પ્રમાણિત નથી.
નન્દી અધ્યયનની ચૂર્ણિકામાં કહ્યું છે- સ્ત્રીનું લિંગ સ્ત્રીલિંગ છે, અર્થાત જેનાથી સ્ત્રીની ઓળખ થાય તે સ્ત્રીલિંગ. તે ત્રણ જાતનાં છે. વેદ શરીરની બનાવટ અને વેષ, અહીં શરીરની રચના જ સમજવી જોઈએ. વેદ કે વેષ સમજવાના નથી.
આ કથનથી સ્ત્રીઓનું નિર્વાણ નથી થતું. એવું દિગનું કનથ ખંડિત થઈ જાય છે. કેમકે આ સૂત્રમાં સ્ત્રી નિર્વાણનું સાક્ષાત્ પ્રતિપાદન કર્યું છે. તેને નિષેધ યુકિતથી સંગત નથી થઈ શકતે. - જેમ જ્ઞાન, દર્શન. ચારિત્ર મોક્ષ માર્ગ છે, સમ્યગ્દશન જ્ઞાન અને ચારિત્ર મોક્ષનો માર્ગ છે. આ વચન પ્રમાણભૂત છે. (તત્વાર્થ સૂત્ર ૧ અ–૧) સમ્ય દર્શન પુરૂની જેમ સ્ત્રીઓમાં પણ હોઈ શકે છે. સ્ત્રીઓ પણ સમસ્ત પ્રવચ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧