SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પાલનપુરવાલા કાઠારી અમુલખચદ મલુકચંદભાઇની જીવન ઝરમર વસુંધરાના વિશાળપટ પર અનેક જીવાત્માએ પદાર્પણ કરે છે. પણુ ખધાજ જીવાને પોતાને મળેલ માનવભવની અમૂલ્યતા સમજાતી નથી. પણુ કાઇ હળુકી આત્માજ આ જીવન સફરને સફળ કરી લે છે. હાથમાં આવેલુ અમૃત ઢાળી પણ શકાય અને પી પણ શકાય પણ અમૃતને ઇચ્છવા છતાં અમૃતને પીનારા વિરલ હાય છે. આવા વિરલ આત્માઓમાંના એક આત્માને અહી પરિચય આપવા અસ્થાને નહિ ગણાય. શ્રી. ભુરીબેનના જન્મ જેનુ' સ્થાન ભારતમાં ઐતિહાસિક અને ધાર્મિક ક્ષેત્રે મહત્વપૂર્ણ અને ગૌરવશાળી છે એવા ગરવી ગુજરાતના પાલનપુર મુકામે સવત્ ૧૯૫૫ ના પાષવિદ ૧૩ ના રાજ થયા, જે પાલનપુરની ધરતી અત્યાર સુધીમાં ઘણા પવિત્ર આત્માઓની જન્મભૂમિ ખની પુન્યવતી અની છે, તેમના પિતાશ્રીનું નામ મહેતા કેશવલાલ ઝુમચંદભાઈ અને માતુશ્રીનુ નામ મેનાબાઈ. ત્રણ ભાઇઓ અને છ એનેાના વિશાળ પરિવારમાં તેમના ઉછેર થયા. વિદુષી પૂ. તારાબાઇ મહાસતીજી તેમના બેન થાય, હાલમાં તેમના ભાઇની કલકત્તામાં ઢાકારલાલ હીરાલાલની કુાં ચાલે છે. માતાપિતાના જૈન સસ્સારા ખાળપણુથીજ ભૂરીખેનમાં સિ ́ચાયા હતા, તેથીજ એ સ ંસ્કાર અત્યાર સુધી વિદ્યમાન રહ્યા. એટલુજ નહિ પણ તેમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી ગઈ. યુવાનવય થતાંજ તેમણે જૈનધર્મીનુ સારૂ જ્ઞાન મેળવી લીધુ. તેમનું લગ્ન પાલનપુરમાંજ કાઢારી મણીલાલ મલુકચંદભાઇ સાથે થયુ. લગ્નના ચેડાક વરસો વીતતા શ્રી મણીભાઈ ક્રૂર કાળના ભાગ બન્યા અને ૨૮ વર્ષોંની ઉંમરે શ્રી. ભુરીબેનને વૈધવ્ય પ્રાપ્ત થયું. ધશ્રદ્ધા, ગુરૂભક્તિ, અને કર્મના સિદ્ધાંતને અવિચલ માનનાર ભુરીબેને આવેલ દુઃખ સમભાવે સહન કર્યુ એટલુ જ નહિ પણ પેાતાનુ જીવન ધ`માગે વળે તેવી ઝ ંખના કરવા લાગ્યા, પાલનપુરમાંથી દીક્ષિત થએલા શાંત સ્વભાવી પૂજય કેસરખાઈ મહાસતીજી, સ્વ. પૂ. ચંપાખાઇ મ. વિદુષી પૂ. તારામાઈ મ. પૂ. પ્રભાબાઈ મ. પૂ. વસુમતીબાઈ મ. પૂ. હીરાખાઇ મ. પૂ. દમયંતીબાઈ મ. વગેરેના વડ ગુણી પૂ. ઝમકખાઈ મ, ના સુશિષ્યા પૂ. સુરજબાઈ મ. (વઢવાણુનિવાસી ) પાલનપુર પધારેલા તે દરમ્યાન શ્રી. ભુરીબેનને તેએાશ્રીના સુંદર સહ યાગ મળ્યા અને તેથી ધર્મભાવના ખૂબજ વિકાસને પામી. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ કાળનું કુસુમ આ સાથ નાજુક છે. જો જો ખરી જાયના પુળ તણા પાંદડા''
SR No.006346
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1029
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy