________________
७२९
प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सू.९७ पुष्करद्वीपनिरूपणम्
बावत्तरिं च चंदा बावत्तरि मेवदिणकरा दित्ता। पुक्खरवरदीवड़े चरंति एते पभासेंता॥१॥ तिनिसया छत्तीसा छच्च सहस्सा महग्गहाणं तु णक्खताणं तु भवे सोलाई दुवे सहस्साई ॥२॥ अडयाल सयसहस्सा बावीसं खलु भवे सहस्साइं।
दोन्नि सया पुक्खरद्धे तारागण कोडिकोडीणं ॥३॥ हे गौतम ? पुष्करार्ध में ७२ चन्द्रमाओं ने प्रकाश दिया है अब भी इतने ही वहां प्रकाश देते हैं और भविष्यकाल में इतने ही वे वहां प्रकाश देगें इसी तरह से ७२ सूर्य वहां तपे हैं, अब भी इतने ही सूर्य वहां तपते हैं और भविष्यत् में इतने ही सूर्य वहां तपते रहेंगे ६३३६ महाग्रहों ने वहां चाल चली है, अब भी इतने ही महाग्रह वहां चाल चलते हैं और आगे भी इतने ही महाग्रह वहां चाल चलते रहेंगे दो हजार सोलह नक्षत्रों ने वहां चन्द्रमा आदि के साथ योग किया है, अब भी वे इतनी संख्या में वहां योग करते हैं और आगे भी वे इतनी ही संख्या में वहां योग करते रहेंगे और अडतालीस लाख बाईस हजार दोसौ ताराओं की कोटाकोटी वहां शोभित हुई
'बावत्तरी च चंदा बावत्तरि मेव दिणकरा दित्ता । पुक्खरवरदीवढे चरंति एते पभासें ता ॥ १ ।। तिन्नि सया छत्तीसा छच्च सहस्सा महग्गहाणंतु । णक्खत्ताण तु भवे सोलाइ दुवे सहस्साइं ॥ २ ॥ अडयालसयसहस्सा बावीस खलु भवे सहस्साई । दोन्नि सया पुक्खरद्धे तारागण कोडिकोडीणं ॥ ३ ।।
હે ગૌતમ ! પુષ્કરાર્ધમાં ૭૨ બોતેર ચંદ્રમાએ ત્યાં પ્રકાશ આપ્યો હતો વર્તમાનમાં પણ એટલાજ ચંદ્રો ત્યાં પ્રકાશ આપે છે. અને ભવિષ્યમાં પણ એટલાજ ચંદ્રો ત્યાં પ્રકાશ આપશે. એજ પ્રમાણે કર બોતેર સૂર્યો ત્યાં તપેલા હતા વર્તમાનમાં પણ એટલા જ સૂર્યો ત્યાં તપે છે. અને ભવિષ્યમાં પણ એટલાજ સૂર્યો ત્યાં તપતા રહેશે. ૬૩૩૬/ છ હજાર ત્રણસો છત્રીસ મહા ગ્રહએ ત્યાં ચાલ ચાલી છે. વર્તમાનમાં પણ એટલાજ મહાગ્રહો ત્યાં ચાલ ચાલે છે. અને ભવિષ્યમાં પણ એટલાજ મહાગ્રહે ત્યાં ચાલ ચાલતા રહેશે. બે હજાર અને સોળ નક્ષત્રોએ ત્યાં ચંદ્રો વિગેરેની સાથે યોગ કર્યો હતો વર્તમાનમાં પણ એટલા જ નક્ષત્રો ત્યાં યોગ કરે છે. અને ભવિષ્યમાં પણ એટલાજ નક્ષત્રે ત્યાં ગ કરતા રહેશે. તથા અડતાળીસ લાખ બાવીસ હજાર બસ તારાઓની કેટ કેટી ત્યાં શોભિત થયેલ છે. વર્તમાનમાં પણ
जी. ९२
જીવાભિગમસૂત્ર